બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાને પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે પરંતુ આજે પણ તેમની જે ફિલ્મ લોકો ખૂબ યાદ કરે છે અને જે ફિલ્મ માં તેમની હેર સ્ટાઈલ જોઈને સમગ્ર દેશમાં એક દીવાનગી જોવા મળી હતી અને એની કોપી જોવા મળી હતી એ ફિલ્મ હતી.
તેરે નામ ફિલ્મમાં સલમાન ખાને જે દમદાર અભિનય કર્યો હતો તે લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપ બાદ સલમાન ખાન કોઈ એવી ફિલ્મ લઈને આવતા હતા કે જેમનું દર્દ એ ફિલ્મમાં છલકાઈ શકે અને એ જ ફિલ્મ હતી તેરે નામ એ વર્ષોમાં રિલીઝ થયેલી ફિલ્મ ખૂબ જ.
ચર્ચાઓમાં રહી હતી અને એ ફિલ્મમાં જે અભિનેત્રી જોવા મળી હતી તે હતી ભૂમિકા ચાવલા જેને પોતાના બોલીવુડ કેરિયર ની શરૂઆત ફિલ્મ તેરે નામ થી કરી હતી ભુમીકા ની ચહેરાનો ડર આજે પણ લોકોને યાદ છે સલમાન જેની આંખો ની મસ્તી ની પાછડ પાગલ બનીને પાગલખાને ક્યું કિસી કો વફા કે બદલે.
જેવુ હીટ સોગં આપ્યુ હતું એ અભિનેત્રી ભુમીકાએ તેના નામ થી ખુબ ઓછા લોકો ઓળખે છે ભુમીકા ચાવલાએ ત્યાર બાદ ફિલ્મ દિલને જીસે અપના કહાં સીલસીલે જેવી હીન્દી અને તમીલ ફિલ્મો માં અભિનય બાદ સાલ 2007 માં યોગા ટીચર ભારત ઠાકુર થી લગ્ન કરી ફિલ્મી કેરીયર થી દુર થઇ
અને આજે તે ગુમનામી ની જીદંગી જીવી રહી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી ભુમીકા ચાવલા મુંબઈ થીયેટરો બહાર ફિલ્મ પઠાન જોવા પહોંચી હતી તે ખુબ જ અલગ અને બદલાયેલી લાગતી હતી બ્લેક આઉટફીટ માં તે જોવા મળી હતી પરંતુ તેના ચહેરા માં એ રોનક નહોતી જે તેરે નામ માં.
જોવા મળી હતી તેને મિડીયા સાથે ખુબ ઓછી વાતચીત કરતા ફિલ્મ પઠાન જોવા ની ખુશી વ્યક્ત કરી હતી પેપરાજી ને મિડીયા સામે તેને પોઝ આપ્યા હતા તેની તસવીરો સામે આવ્યા બાદ લોકો પર તેને ઓળખી નહોતા શક્યા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.