બોલીવુડના સિનિયર એક્ટર પ્રેમ ચોપડા અને એમની પત્ની ઓમ ચોપડાને લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે કેટલાક સમય પહેલા એમનો કો!રોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બંને પોઝિટિવ મળ્યા હતા હાલત બગડતાંજ બંનેને હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે ડોક્ટર મુજબ બંનેને મોનોક્લોનલ એન્ટિબોડી આપવામાં આવ્યું છે.
પ્રેમ ચોપડા અને એમની પત્નીની ઉંમર 80 ઉપર છે પ્રેમ ચોપડા વિશે ખબર મળતાજ પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ છે ગઈ કાલનો દિવસ આમ પણ બૉલીવુડ માટે સારો રહ્યો ન હતો એકતા કપૂર જોન અબ્રાહિમ એમની પત્ની પ્રિયા રૂંચાં ડેલનાઝ ઈરાન પણ આજે જ સંક્રમિત થયા છે ગઈ કાલે મુંબઈમાં 8082 લોકો કો!રોના સંક્રમિત મળ્યા હતા.
જયારે પુરા દેશમાં 3200 કેસ મળ્યા હતા જયારે 116 લોકોનું મોત થયું હતું તેમ છતાં એક્ટરની પાર્ટીઓ પૂરું થવાની નામ નથી લઈ રહી એકતા કપૂર સંક્રમિત થયા પહેલા એક પાર્ટીમાં સામેલ થઈ હતી તેની પહેલા કરણ જોહર અને કરીના કપૂરની પાપર્ટિમાંથી પોઝિટિવ મળ્યા હતા જેના બાદ કેટલાય એક્ટર સંક્રમિત થઈ ગયા હતા.