મુંબઈથી અત્યારે એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે શાહરૂખ ખાનના પુત્ર આર્યનને જેલ સુધી પહોંચાડવા વાળા એનસીબીના જનરલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીથી હટાવી દીધા છે એનસીબીમાં બન્યા રહેવા માટે એમને આગળ વિસ્તરણ નથી મળ્યું તેના બાદ એનસીબી માંથી એમની વિદાઈ થઈ ગઈ છે.
વાનખેડેનું એનસીબીમાં ચાર મહિનાનું વિસ્તરણ 31 ડિસેમ્બર 2021 એ પૂરું થઈ ગયું છે ઉમ્મીદ કરવામાં આવી હતી કે વાનખેડેનું વિસ્તરણ આગળ વધારમાં આવશે પરંતુ આગળ વધારવામાં ન આવ્યું તેના કારણે બોલીવુડમાં ખુશીનો માહોલ છે તેમ કહી શકાય કારણ કે એનસીબી વાનખેડેએ બધા એક્ટરના નાકમાં દમ કરી દીધો હતો.
શુશાંતસિંહ રાજપૂત મામલામાં પાવડર કનેક્શન બહાર આવ્યા બાદ વાનખેડેને એનસીબીમાં લાવ્યા ગયા હતા વાનખેડે દીપિકા પાદુકોણ સારા અલી ખાન શ્રદ્ધા કપૂર રકૂલ પ્રિંસિન્ગ ભરતી સીંગ અરમાન કોહલી રિયાઝ ખાન સહિત કેટલાય સેલિબ્રિટીને એનસબી સામે ઘૂંટણ ટેકવા મજબુર કરી દીધા હતા તેના સિવાય રિયા ચક્રવર્તી અને આર્યન ખાનને.
જેલની હવા ખવરાવી હતી આર્યન ખાન કેસ બાદ વેનખેડે પર ગંભીર આરોપ લાગ્યા આ ચક્રમાં વાનખેડે એવા ફસાયા કે નીકળીજ ન શક્યા બોલીવુડના ઈચ્છતાં હતા કે વાનખેડે ખુરશી છોડી દે અને આખરે આજ એમની મનોકામના પુરી થઈ અત્યારે બદલી વાનખેડેની ટીઆરઆઈમાં કરી દીધી છે અહીંથી વાનખેડે એનસીબીમાં આવ્યા હતા.