જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ની પોલીસે એડલ્ટ ફિલ્મ બનાવવાના ગુનામાં ધરપકડ કરી હતી જે બાદ હાલમાં થોડા દિવસો પહેલાં જ રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવ્યો છે તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા વિરુદ્ધ ચાલતી કાર્યવાહી દરમિયાન શર્લિન ચોપડા એ કહ્યું હતું કે રાજ તેને એડલ્ટ ફિલ્મ મા ઘસડી લાવ્યો હતો અને તેની સાથે જબરદસ્તી ફિલ્મ શૂટ કરાવતો હતો જો કે તે સમયે રાજ કુંદ્રાએ આ આરોપો ને ખોટા ગણાવ્યા હતા.
ત્યાર બાદ હાલમાં જ પોર્ન ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ગહેનાં વશિષ્ઠે આ વાતને લઈ મોટો ખુલાસો કર્યો છે, તેને આ અંગે નિવેદન આપ્યું છે ગહેનાનું કહેવું છે કે રાજ કુંદ્રા શર્લિન ને નહિ પરંતુ શર્લિન ચોપડા રાજને આ ક્ષેત્રમાં ઘસડી લાવી છે વધુમાં તેને જણાવ્યું કે શર્લિન ઘણા સમયથી આ ક્ષેત્રમાં કામ કરતી હતી જ્યારે રાજ સાથે એની મુલાકાત માત્ર બે અઢી વર્ષ પહેલાં જ થઈ છે તમને જણાવી કે શર્લિન શિલ્પા શેટ્ટી અંગે પણ ઘણાં ટ્વીટ કરી રહી છે શર્લિને ટ્વીટ કરતા કહ્યું છે કે શિલ્પાએ આ કેસમાં પીડિતોની મદદ કરવી જોઇએ.
જો કે અંગે વાત કરતા ગહેના એ કહ્યું કે શર્લિન માત્ર લોકોનું ધ્યાન ખેંચવા રાજ અને શિલ્પા વિશે આમ બોલી રહી છે ગહેનાનું કહેવું છે કે શર્લિને તો રાજકુંદ્રાની પૂજા કરવી જોઈએ તેમના કારણે જ તે પૈસા કમાઈ રહી છે હવે જોવું રહ્યું કે રાજ કુંદ્રાનો આ કેસ આગળ જતાં કયો વળાંક લેશે જો કે હાલમાં તો શિલ્પા શેટ્ટીની પ્રાર્થના ફળી છે અને રાજ જેલમાંથી થોડા સમય માટે બહાર આવી ગયો છે.