તમિલનાડુમાં જ્યાં મૂર્તિઓની ખબર રાખનાર જે સીઆઇડી ટિમ છે એમને એક કિંમતી શિવલિંગ મળ્યું છે શિવલિંગ બહુ શુંદર છે અને એ શિવલિંગ સાચા પન્નાથી બનેલ છે શિવલિંગ કોઈ ખોદતાં નથી મળ્યું પરંતુ એક શખ્સના લોકર માંથી મળ્યું છે સીઆઇડી ટીમને એક બાતમી મળી હતી જેમાં જાણવા મળ્યું કે આ શખ્સ.
પોત્તાના લોકરમાં કિંમતી મૂર્તિઓ છુપાવીને રાખે છે જેના બાદ સીઆઇડીએ રે!ડ પાડી એ રે!ડમાં પન્નાનું શિવલિંગ મળ્યું છે જેની કિંમત 500 કરોડ છે શિવલિંગનું વજન 530 ગ્રામ છે અને તેની ઊંચાઈ આઠ સેન્ટિમીટર છે શિવલિંગને લઈને તપાસ કરાવવમાં આવી કે પન્નુ અસલી છેકે નુકીલી ત્યારે એક્સપર્ટે જણાવ્યું આ અસલી છે.
જેની કિંમતનો અંદાજ લગાવતા એમને કહ્યું 500 કરોડથી ઓછા નથી અરુણ નામનો આ શખ્સ છે જેની જોડેથી આ શિવલિંગ મળ્યું છે હવે સીઆઇડી એ વાતની તપાસ કરશે આ શિવલિંગ આવ્યું ક્યાંથી કારણ કે ત્યાં એવા કેટલાય મામલા સામે આવ્યા છે જ્યાં મંદિર માંથી મૂર્તિઓ ચોરીને એમને રાખવામાં આવે છે અને આગળ મોટા ભાવમાં વેચવામાં આવે છે.
પોલીસ એ જાણવાની કોશિશ કરશે આ શિવલિંગ એતો નથી જે 2016માં તિરુકુવલાઈના એક મંદિરથી ગાયબ થયું હતું જલ્દી આ શિવલિંગને કોર્ટમાં રાખવામાં આવશે અને તેના માટે આગળનો નિર્ણય લેવામાં આવશે કંઈક આ રીતે બેસ્ટ કિંમતી શિવલિંગ તમિલનાડુની સીઆઇડી ટીમને હાથમાં એવું છે.