Cli
બોલીવુડ છોડી ચુકેલા આમીર ખાનની હાલત જોઈને તમે પણ રડી પડશો...

બોલીવુડ છોડી ચુકેલા આમીર ખાનની હાલત જોઈને તમે પણ રડી પડશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 1973 માં પોતાના કાકા નાસીર હુસેન ની ફિલ્મ યાદો કિ બારાત થી બાળ કલાકાર તરીકે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી સાલ સાલ 1984 માં આવેલી ફિલ્મ હોલી થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર આમીર ખાન કયામત સે કયામત તક ફિલ્મ થી ખુબ લોકપ્રિય બન્યા ત્યાર બાદ.

ફિલ્મ રાજા હિન્દુસ્તાની થી આમીર ખાને સફળતાની ટોચે પહોંચી ગયા અને 80 અને 90 ના દશકા માં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી અને એક સુપરસ્ટાર કલાકાર તરીકે સામે આવ્યા ત્યારબાદ તારે જમીન પર 3 ઈડીયટ લગાન જેવી ઘણી ફિલ્મોમાં તેમને દમદાર અભિનય થકી ખુબ પ્રસિદ્ધી મેળવી આવનાર સમયમા તેઓ ઘણી.

ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ એ વચ્ચે તેમને ઘણા ફિલ્મી એવોર્ડ મેળવ્યા રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના સફળ અભિનેત્રી પ્રાપ્ત કર્યા પરંતુ પોતાની વધતી જતી ઉંમર ના કારણે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ઓછી ફિલ્મો માં દેખાવા લાગ્યા અને સાલ 2022 માં તેમની કરીના ખાન સાથે રીલીઝ થયેલી ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ થતાં તેઓ ટુટી ગયા.

અને એક ઇવેન્ટમાં તેમને પોતાના અભિનય કેરિયર થી સંન્યાસ લેવાનું નક્કી કરતા જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું આ દરમિયાન હું મારા પરિવારને સમય આપી શક્યો નથી અને હવે હું મારા અભીનય કેરિયર માંથી નિવૃત્તિ જાહેર કરું છું ત્રણ વર્ષ ના લાંબા સમયથી તેઓ ફિલ્મ લાલસિંહ ચડ્ડા પર.

કામ કરી રહ્યા હતા પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબીત થતા આમીર ખાન ફિલ્મો થી દુર રહેવા માટે સ્પષ્ટરુપે ના પાડી ચુક્યા છે તેઓ પોતાના આમીર ખાન પ્રોડક્શન હાઉસ હેઠળ માત્ર ફિલ્મો નું નિર્માણ કરશે અને ફિલ્મો ડીરેક્ટ કરશે એ વચ્ચે તાજેતરમાં આમીરખાન મુંબઈ.

બાંદ્રા માં ખુબ અનોખા અંદાજ માં સ્પોટ થયા હતા તેમનો બદલાયેલો લુક જોતા લોકો ચોંકી ગયા હતા પોતાની 57 વર્ષ ની ઉંમરે તેઓ ખુબ જ ઘરડા લાગી રહ્યા હતા તેમના ચહેરા પર થાક અને નિરાશા જોવા મળતી હતી તેમના વાળ પણ સફેદ થઈ ચૂક્યા હતા આંખોમાં તેમને ચશ્મા લગાવેલા હતા ટીશર્ટ ની નીચે તેઓ ખુલ્લો.

પાયંજામો પહેરીને સામે આવ્યા હતા તેમને મિડીયા સામે આવી ને હસીને પોઝ આપ્યા હતા આમીર ખાન નો આ અંદાજ જોતા લોકો ચોંકી ગયા હતા તો ચાહકો તેમની આ હાલત જોઈ દુઃખી પણ થયા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક હીટ ફિલ્મ આપનાર સુપર સ્ટાર અભિનેતા આજે ગુમનામ ભરી જિંદગી વિતાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *