Cli

નવરાત્રીમાં મિત્રો સાથે ગરબા રમવા ગયેલી દીકરી સાથે આ શું થયું? અંત જાણીને તમે પણ કાંપી જશો!

Uncategorized

અમદાવાદની શરદ પૂનમ તરફ આગળ વધી રહેલી નવરાત્રીનો માહોલ કંઈક અલગ જ હોય છે આસો મહિનાની ગુલાબી ઠંડી ધીમે ધીમે હવામાં ભળી રહી હતી આજે નવરાત્રીનું ચોથું નોરતું હતું શહેરના રસ્તા ઉપર રોશનીનો જગમગાહટ અને દૂર દૂરથી આવતા ઢોલના ધબકારા વાતાવરણમાં એક અજબનો ઉત્સાહ ભરી રહ્યા હતા શાંતિવન સોસાયટીમાં પણ ઉત્સવનો માહોલ જામ્યો હતો નાના બાળકોથી લઈને મોટેરાઓ સૌ પોત પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરીને સોસાયટીના ચોકમાં ગરબારમાં ભેગા થઈ રહ્યા હતા પરંતુ સોસાયટીના એક ખૂણે આવેલા મકાનમાં આજે ઉત્સાહ કંઈક અનેરો હતો આ મકાન હતું જગદીશભાઈનું ઘરના અંદરના રૂમમાં 20 વર્ષની દીપાલી અરીસા સામે ઊભી રહીને તૈયાર થઈ રહી હતી મરુન અળે કાળા રંગનો કચ્છી ભરતકામ અને આભલા જડેલો ચણિયા ચોળીનો ડ્રસ્ તેના ગોરા વાન પર ખૂબ ખીલી રહ્યો હતો દિપાલી સ્વભાવે અત્યંત સિદ્ધિ શરમાળ અને ભોળી હતી આજના જમાનાની મોર્ડન છોકરીઓથી સાવ અલગ તેને કોઈ વધારે પડતો મેકઅપ કે દેખાડો પસંદ ન હતો. કપાળ પર નાની કાળી ચાંદલી આંખોમાં આછું કાજળ અને હોઠ પર રમતું એક અત્યંત નિખાલસ સ્મિત જ તેનું સાચું ઘરેણું હતું. દિપાલી બેટા જલ્દી કર તારી બહેન પણઓ આવતી જ હશે. રસોડામાં કામ આટોપી રહેલા મીનાબેને રૂમમાં પ્રવેશતા કહ્યું દીકરીને આટલી સુંદર તૈયાર થયેલી જોઈને મીનાબેનના પગ ત્યાં જ થંબી ગયા તેમની આંખોમાં એક માની મમતા છલકાઈ આવી કેવી લાગુ છું મમ્મી દિપાલીએ ગોળ ફરીને ચણિયા ચોળીનો ઘેર બતાવતા પૂછ્યું મારી દીકરી તો સાક્ષાત અંબેમાનું રૂપ લાગે છે ઊભી રહે તને કોઈની નજર ન લાગી જાય કહેતા મીનાબેને પોતાના વાળમાંથી થોડું કાજળ લઈને દીપાલીના કાન પાછળ એકના નાનું કાળું ટબકું કરી દીધું. જોજે હો બેટા આજે મોટા પાર્ટી પ્લોટમાં રમવા જાય છે સાચવીને રહેજે. અરે મમ્મી તું બહુ ચિંતા કરે છે કિંજલ અને પ્રિયા પણ મારી સાથે જ છે ને દિપાલીએ હસતા હસતા કહ્યું અને રૂમની બહાર દીવાન ખંડમાં આવી દીવાનખંડમાં જગદીશભાઈ સોફા પર બેસીને પોતાની બ્લડ પ્રેશર અને હૃદયની દવાઓ ગોઠવી રહ્યા હતા. જગદીશભાઈ એટલે સિદ્ધાંતો અનેપ્રામાણિકતાની મૂર્તિ આખી જિંદગી એક સરકારી કચેરીમાં સાધારણ ક્લાર્ક તરીકે નોકરી કરીને નિવૃત્ત થયેલા આ માણસ પાસે બેન્ક બેલેન્સ ભલે મોટો ન હતું પણ સમાજમાં એમની ઈજ્જત અને આબરો કોઈ કરોડપતિ કરતાં પણ કમ ન હતી છ મહિના પહેલા જ તેમને માઈનોર હાર્ટ એટેક આવ્યો હતો ડોક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જગદીશભાઈ તમારું હૃદય હવે ખૂબ નબળું પડી ગયું છે તમારે કોઈપણ પ્રકારનું માનસિક ટેન્શન ટ્રેસ કે મોટો આઘાત લેવાનો નથી કોઈ મોટો આંચકો તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે દીપાલીની પાયલનું રણકાર સાંભળીને જગદીશભાઈએ ચશ્માથી ઉછું જોયું તેમની વાહલી દીકરીને નવરાત્રીના વેશમાં સજ્જ જોઈને તેમનો થાકેલો ચહેરો હજારો હોટના બલ્બની જેમ ચમકી ઉઠ્યો દવાઓ બાજુ પર મૂકીને તેઓ ઊભા થયા અરે વાહ મારી ઢીંગલી તો આજે કોઈ રાજકુમારીથી કમ નથી લાગતી જગદીશભાઈએ અત્યંત ગર્વથી થી કહ્યું દીપાલી દોડીને પિતાને વળગી પડી પપ્પા તમે દવા લીધી કે ભૂલી ગયા મેં તમને કહ્યું હતું ને કે સમયસર દવા લઈ લેજો. દીપાલીએ પિતાના ખિસ્સામાં રહેલી દવાની સ્ટ્રીપ ચેક કરતા કહ્યું પિતાની આ બીમારીનો ડર દીપાલીના મનમાં ઘર કરી ગયો હતો તે પિતાને ખૂબ જ પ્રેમ કરતી અને તેમની નાની નાની વાતોનું ધ્યાન રાખતી જગદીશભાઈએ દીકરીના માથે હાથ ફેરવતા અત્યંત ભાવુક સ્વરે કહ્યું બેટા દવા તો હું લઈ લઉં છું પણ મારું આ નબળું હૃદય સાચા અર્થમાં તો તને જોઈને જ જવું કે છે તું મારી જિંદગીનો શ્વાસ છે થોડું રોકાઈને તેમણે ધીમા અવાજે ઉમેર્યું બેટા આપણે આપણે મધ્યમ વર્ગીય માણસો છીએ આપણી પાસે દુનિયાને બતાવવા માટે બંગલા કે ગાડીઓ નથી આપણી મૂડી માત્ર આપણી આબરૂ છે મારી આ સફેદ મૂછો અને આ સોસાયટી આપણા સગા વહાલાઓમાં મારું જે માન છે એ જ મારી આખી જિંદગીની કમાણી છે મને પૂરો વિશ્વાસ છે કે મારી દિપાલી જિંદગીમાં ક્યારેય એવું કોઈ કામ નહીં કરે જેનાથી તેના બાપની આ પાઘડી પર ડાઘ લાગે કે મારે કોઈની સામે માથું નીચું કરવું પડે આ સાંભળતા જ દિપાલીની આંખો થોડી ભીની થઈ ગઈ તેણે તરત જ નીચે નમીને પિતાના ચરણ સ્પર્શ કર્યા પપ્પા તમે જ મારા ભગવાન છો તમારી આબરૂ એ મારો શ્વાસ છે મારો જીવ જાય તો પણ મારી આબરૂ પર એક ડાઘ નહીં આવવા દઉં તમારી આ દીકરી ક્યારેય તમારું નીચું નહીં જોવડાવે આ મારું વચન છે મીનાબેન રસોડાના દરવાજે ઊભા ઉભા બાપ દીકરીનો આ અખૂટ પ્રેમ જોઈને હરખાઈ રહ્યા હતા પૈસાની ખેંચ અને હૃદયની બીમારી વચ્ચે પણ એકબીજા પ્રત્યેનો આ પ્રેમ આ નાનકડા પરિવારને દુનિયાનો સૌથી સુખી પરિવાર બનાવતો હતો. ત્યાં જ બહારથી એક્ટિવાના હોનનો અવાજ આવ્યો. કિંજલ અને પ્રિયા આવી ગઈ હતી. ચાલો પપ્પા કિંજલ આવી ગઈ હું જાઉ છું રાત્રે વહેલી આવી જઈશ. કહીને દીપાલીએ પોતાનું નાનકડું પર્સ હાથમાં લીધું. હા બેટા ગરબા સરસ રમજે પણ ધ્યાન રાખજે. બહુ મોડું ન કરતી અને પહોંચીને એક ફોન કરી દેજે. જગદીશભાઈએ ઘરના આંગણા સુધી દીકરીને વળાવતા કહ્યું ભલે પપ્પા દિપાલીએ ખુશીથી હાથ હલાવ્યો અને કિંજલની પાછળ બેસી ગઈ એક્ટિવા ધીમે ધીમે સોસાયટીના ઝાપા બહાર નીકળી ગઈ જગદીશભાઈ અને મીનાબેન ઘરના દરવાજે ઊભા રહીને પોતાની વહાલી દીકરીને જતી જોઈ રહ્યા હતા જગદીશભાઈના ચહેરા પર એક અપાર સંતોષ અને ગર્વ હતો એમને ક્યાં ખબર હતી કે સમાજની જે આબરૂ માટે તેઓ આટલા ગર્વ અનુભવી રહ્યા છે અને જે હૃદયની ની બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે તે જ બંને વસ્તુઓ આવનારા થોડા કલાકોમાં તેમની વહાલી દીકરી માટે દુનિયાનો સૌથી મોટો અને જીવલેણ ડર બની જવાની છે. એકદમ સામાન્ય અને હસતા રમતા જણાતા હજી પરિવારની ખુશીઓ પર હવે કોલેજના એ હવસખરોની એવી નજર પડવાની હતી જે કાયમ માટે આ ઘરને સ્મશાનમાં ફેરવી નાખશે.એક્ટિવા સોસાયટીના ગેટની બહાર નીકળીને શહેરના મુખ્ય રસ્તા પર આવી ગઈ અને તેની સાથે જ ઘટનાના એ અદ્રશ્ય ઘડિયાળના કાંટા પણ શરૂ થઈ ગયા જે દિપાલીના જીવનના અંત તરફ દોડી રહ્યા હતા. અમદાવાદના રસ્તાઓ આજ જાણે કોઈ નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા. હવામાં ઉડતી ધૂળમાં પણ આજે એક ઉત્સવની મહેક હતી. રસ્તાની બંને બાજુએ ઊભા રહેલા લોકો અને ટ્રાફિક વચ્ચેથી રસ્તો કાઢતી કિંજલની એક્ટિવા સિદ્ધિ એસજી હાઇવે પર આવેલા એક અત્યંત પ્રખ્યાત અને ભવ્ય શ્રીજી પાર્ટી પ્લોટના દરવાજે જઈને ઉભી રહી અંદરથી આવતો ડીજેનો અવાજ રસ્તા પર ઉભેલા લોકોના પગ પણ થીરકાવી રહ્યો હતો પાર્કિંગમાં ગાડી મૂકીને દીપાલી કિંજલ અને પ્રિયાએ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો અંદરનો માહોલ કોઈ ફિલ્મના સેટ જેવો જગમગતો હતો હજારોની સંખ્યામાં યુવાનો અને યુવતીઓના પોતાના શ્રેષ્ઠ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાના તાલે જૂમી રહ્યા હતા. ચારે તરફ ગોઠવાયેલી મોટી હેલોજન લાઇટ્સ અને વચ્ચે મૂકેલી અંબેમાની વિશાળ મૂર્તિ આખા વાતાવરણને એક દિવ્ય અને ઉત્સાહિત ઓપ આપી રહી હતી. દિપાલીની આંખો આ બધો જગમહાંક જોઈને અંજાઈ ગઈ. વાવ કિંજલ આ જગ્યા તો બહુ જ સુંદર છે. દિપાલીએ ખુશીથી ઉછળતા કહ્યું ત્રણેય બહેન પણ એવો હાથ પકડીને ગરબાના મોટા રાઉન્ડમાં જોડાઈ ગઈ.શરૂઆતમાં બે તાળી પછી ત્રણ તાળી અને ધીમે ધીમે ડીજેના ધબકારા વધવાની સાથે ગરબાની ગતિ પણ વધવા લાગી. દિપાલી ખરેખર પોતાની દરેક ટેન્શન, પિતાની બીમારીની ચિંતા અને બણતરના ભારને બોલીને એકદમ નિર્દોષ બાળકીની જેમ ગરબા રમી રહી હતી. તે જ્યારે ગોળ ફરતી ત્યારે તેના મરુણ ચણિયાચોળીનો ઘેર આખો પથરાતો અને લાઈટના પ્રકાશમાં તેના પર જડેલા આભલા તારાની જેમ ચમકી ઉઠતા. તેના ગોરા ચહેરા પરસેવાના નાના બુંદ વળી ગયા હતા. છતાં તેના ચહેરા પરનું એ હાસ્ય એટલું પવિત્ર હતું કે જાણે કોઈ દેવદૂત ધરતી પર ખુશીઓ મનાવી રહ્યો હોય આસપાસ ઘણા યુવાનની નજર દિપાલીની સાદગી અને સુંદર પર પડતી હતી પણ દિપાલીનું ધ્યાન માત્ર માના ગરબા અને પોતાની બહેન પણ એવો પૂરતું જ સીમિત હતું તેને દુનિયાદારીની કોઈ ખરાબ નજરની પરખ નહોતી ત્યાં જ ભીડ ચીરીને એક જાણીતો ચહેરો એમની પાસે આવ્યો એ હતો આકાશ આકાશ દીપાલી અને કિંજલની જ કોલેજમાં ભણતો હતો હતો કોલેજમાં તે દીપાલીની બેન્ચની બરાબર આગળ બેસતો દેખાવે એકદમ સામાન્ય કપડા પહેરવાની રીત એકદમ સાદી અને વાતોમાં એટલો મીઠો કે કોલેજના પ્રોફેસરો પણ તેને એક ડાહ્યો અને સંસ્કારી છોકરો માનતા દીપાલીને જ્યારે પણ નોસ્ટની જરૂર પડતી ત્યારે આકાશ હંમેશા આગળ આવીને મદદ કરતો દિપાલીના મનમાં આકાશની છબી એક અત્યંત સારા મદદગાર અને નિખાલસ મિત્રની હતી તેને સ્વપ્ને ખ્યાલ ન હતો કે આ સજ્જનતાના મોહરા પાછળ એક અત્યંત વિકૃત હવસખોર અને શેતાની દિમાગ છુપાયેલું છે અરે દીપાલી કિંજલ તમે લોકો પણ અહીં આવ્યા છો મને તો ખબર જ નહોતી આકાશે મોઢા પર આશ્ચર્ય અને ખુશીના ભાવ લાવીને એકદમ સહજતાથી કહ્યું આ આકાશ બસ હમણાં જ થોડીવાર પહેલા આવ્યા તું એકલો છે કે તારા બીજા મિત્રો પણ છે દિપાલીએ ગરબાના સ્ટેપ્સ થોભાવતા હસીને જવાબ આપ્યો હું તો મારા ભાઈબંધો સાથે આવ્યો છું પણ તમને રમતા જોઈને ને અહીં આવી ગયો દીપાલી તારા ગરબાના સ્ટેપ્સ ખરેખર બહુ જ સરસ છે એકદમ પ્રોફેશનલ ડાન્સર જેવા આકાશે વખાણ કરતા કહ્યું આ વખાણ સાંભળીને દીપાલી થોડી શરમાઈ ગઈ થોડીવાર ચારે જણા સાથે મળીને ગરબા રમ્યા આકાશનું વર્તન એટલું મર્યાદાશીલ હતું કે કોઈને જરાય શંકા ન જાય ગરબા રમતા રમતા રાતના 10 વાગી ગયા હતા. બધા થોડો શ્વાસ ખાવા માટે મેદાનની એક બાજુએ ફૂડ કાઉન્ટર પાસે ઊભા રહ્યા. પાણી પીતી વખતે આકાશે પોતાના કિસ્સામાંથી પોતાનો લેટેસ્ટ આઈફોન બહાર કાઢ્યો દિપાલી એક વાત કહું તારો આજનો ડ્રેસ અને તારું સ્માઈલ બહુ જ મસ્ત છે અહીં બેકગ્રાઉન્ડમાં લાઈટિંગ પણ જોરદાર છે ચાલને આપણે એક સરસ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવીએ આકાશે કેમેરાની લેન્સ સાફ કરતા કહ્યું દિપાલી તરત જ અચકાય અરે નાના આકાશ મને આ રીલને એ બધું નથી ગમતું મેં ક્યારેય કોઈ વિડીયો સોશિયલ મીડિયા પર નથી મૂક્યો પપ્પાને પણ આ બધું પસંદ નથી રહેવા દેને ભાઈ દીપાલીના સંસ્કારો તેને આવું કરતા રોકી રહ્યા હતા પણ ત્યાં જ કિંજલ અને પ્રિયાએ તેને આગ્રહ કર્યો અરે દીપાલી તું પણ કેવી પાગલ છે આમાં શું થઈ ગયું અત્યારે તો દુનિયાનો દરેક માણસ રીલ બનાવે છે એમાં કોઈ ગુનો થોડી છે માત્ર એક વિડીયો ઉતારવામાં શું ખાટું મોળું થઈ જશે એક યાદગીરી રહેશે ચાલ ઊભી થા કિંજલે દીપાલીનો હાથ પકડીને તેને ખેંચીને બહેનપણીઓના આગ્રહ અને આકાશના વારંવાર કહેવા પર દીપાલીનું ભોળું મન માની ગયું. તે લાઈટિંગની બરાબર સામે ઊભી રહી બેકગ્રાઉન્ડમાં પંખીડા ઓ પંખીડા ગરબો ધીમા તાલે વાગી રહ્યો હતો. દીપાલી તું બસ ગોળ ફરજે અને કેમેરા સામે જોઈને તારું એ નેચરલ હસવાનું ચાલુ રાખજે બાકીનું એડિટિંગ હું કરી લઈશ. આકાશે કેમેરો ઓન કરતા કહ્યું દિપાલીએ ગોળ ફરવાનું શરૂ કર્યું ચણિયા ચોળીનો ઘેર હવામાં ઉડ્યો અને તેની સાથે દિપાલીનું એક ખડખડાહટ નિર્દોષ અને અત્યંત મનમોહક હાસ્ય કેમેરામાં કેદ થવા લાગ્યું તે ખરેખર બહુ ખુશ હતી પણ મોબાઈલની સ્ક્રીનની પાછળથી દિપાલીને તાકી રહેલી આકાશની આંખોમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું તેની નજરમાં એક ભયાનક ભૂખ હતી તે માત્ર દિપાલીના ચહેરા તેના ગળા અને તેના હોઠના હાવભાવ પર જ ઝૂમ કરી રહ્યું રહ્યો હતો આ વિડીયો ઉતારતી વખતે જ તેના વિકૃત મગજમાં પહેલું ખતરનાક એઆઈ સોફ્ટવેર ફરી રહ્યું હતું જેની મદદથી તે દિપાલીના આ પવિત્ર ચહેરાને એક ગંદી અને અસ્થિલ ક્લિપ પર ચિપકાવવાનો હતો. દિપાલીને ખબર પણ નહોતી કે તેનું આ નિર્દોષ હાસ્ય તેને મોતના મુખમાં ધકેલી રહ્યું છે. પરફેક્ટ બહુ જ મસ્ત વિડીયો આવ્યો છે દિપાલી આકાશે વિડીયો સેવ કરતા કહ્યું તેણે વિડીયો બધાને બતાવ્યો દિપાલીને પણ પોતાનો આ વિડીયો જોઈને આનંદ થયો. રાતના 12 વાગ્યે ગરબા પૂરા થયા આકાશ અત્યંત સજ્જનતાથી બધાયને બાય કહીને છૂટો પડ્યો. કિંજલે દીપાલીને એક્ટિવા પર ઘર સુધી છોડી દીધી. રાતના સવાર થવા આવ્યા હતા દિપાલીએ ઘરનો દરવાજો ખખડાવ્યો જગદીશભાઈ હજુ પણ દીવાન ખંડમાં લાઈટ ચાલુ રાખીને દીકરીની રાહ જોતા બેઠા હતા. દરવાજો ખુલતા જ દિપાલી દોડીને પિતાની પાસે ગઈ પપ્પા આજે તો બહુ જ મજા આવી ગઈ અમે બહુ જ ઘરમાં રમ્યા તમે દવા લઈ લીધી ને દિપાલીએ ખુશીથી ચહેરો મલકાવતા પૂછ્યું દીકરીનો આટલો ખુશખુશાહલ ચહેરો જોઈને જગદીશભાઈના જીવમાં ટાઢક વળી ગઈ હા બેટા

મેં દવા લઈ લીધી હવે તું જલ્દી કપડા બદલીને સુઈ [સંગીત] જા બહુ થાકી ગઈ હોઈશ દિપાલી પોતાના રૂમમાં ગઈ કપડા બદલીને પથારીમાં આડી પડી થોડીવારમાં તું તો એકદમ મીઠી અને ગાઠ ઊંઘમાં ગરકાવ થઈ ગઈ તેના ચહેરા પર હજુ પણ એ ગરબાનો થાક અને સંતોષ છલકાતો હતો તેને ક્યાં ખબર હતી કે આ તેના જીવનની છેલ્લી મીઠી અને શાંત ઊંઘ છે તેને ખબર ન હતી કે શહેરના કોઈ અંધારા ખૂણામાં બેસીને આકાશ નામનો એક હેવાન અત્યારે લેપટોપ પર તેના ચહેરાનો ઉપયોગ કરીને એક એવી ડિજિટલ કબર ખોદી રહ્યો છે જેમાં આવતીકાલ સવારે માત્ર દિપાલી જ નહીં પણ જગદીશભાઈની વર્ષોની આબરૂ પણ જીવ તે જીવ દફન થઈ જવાની છે આવતી આવતી કાલની એ સવાર આ હસતા રમતા ઘર માટે મોતનો પૈગામ લઈને ઉગવાની હતી. સવારનો કુમળો તડકો દિપાના રૂમની બારીમાંથી અંદર આવ્યો અને સીધો તેના ચહેરા પર પડ્યો. દિપાલીએ આળસ મરડીને આંખો ખોલી રાતની એ મીઠી અને ગાઢ ઊંઘ પછી તે એકદમ તાજગી અનુભવી રહી હતી. હોઠો પર હજુ પણ કાલ રાતના ગરબાનો થાક અને આંદનનું મિશ્રણ રમતું હતું. પથારીમાં બેઠા બેઠા તેણે સામે લટકાવેલી ઘડિયાળમાં જોયું.સવારના સા:30ા વાગ્યા હતા બહારના રૂમમાંથી જગદીશભાઈના પ્રભાતિયા ગાવાનો અને મીનાબેનના વઘારનો પરિચિત અવાજ આવી રહ્યો હતો. રોજીંદી સવાર જેવો જ આ એક સામાન્ય અને પવિત્ર માહોલ હતો. દિપાલીએ પથારી પાસે પડેલા ટેબલ પરથી પોતાનો મોબાઈલ હાથમાં લીધો. ઇન્ટરનેટ ડેટા ઓન કરતાની સાથે જ નોટિફિકેશનની એક લાંબી લાઈન લાગી.WhatsApp ચેક કરતી વખતે તેની નજર સૌથી ઉપરના એક મેસેજ પર ગઈ. એ કોઈ અજાણીયા નંબર પરથી આવેલો મેસેજ હતો પ્રોફાઇલ પિક્ચરમાં કોઈ ફોટો ન હતો મેસેજમાં એક 10 સેકન્ડનો વિડીયો અને નીચે એક લાંબુ લખાણ હતું દીપાલીને લાગ્યું કે કદાચ કોઈ કોલેજ ગ્રુપમાંથી આવેલો કોઈ ફોરવર્ડેડ મેસેજ હશે કોઈપણ જાતની શંકા વગર તેણે એ વિડીયો પર ક્લિક કર્યું વિડીયો ડાઉનલોડ થયો અને પ્લે થવાનું શરૂ થયું પહેલી બે સેકન્ડ માટે દીપાળીને કઈ સમજાયું જ નહીં વીડિયોમાં દેખાતો બેકગ્રાઉન્ડ કોઈ ગંદા અને સસ્તા ગેસ્ટ હાઉસના રૂમ જેવો હતો પણ એમાં જે છોકરી દેખાઈ રહી હતી તેનો ચહેરો દીપાલીની આંખો ફાટી ગઈ હૃદયનો એક ધબકારો જાણે અટકી ગયો એ ચહેરો બીજું કોઈ નહીં પણ ખુદ દીપાલીનો પોતાનો હતો એ જ મરૂન રંગનો ડ્રેસ એજ કાળી ચાંદલી મીનાબેને કાન પાછળ કરેલું એ જ કાળું ટબકો અને ગરબા રમતી વખતે તેના ચહેરા પર હતું એ જ હાસ્ય પરંતુ વીડિયોમાં નીચેનું ધડ તેનું ન હતું કોઈ અન્ય સ્ત્રીના અત્યંત અશ્લીલ અને નગ્ન શરીર પર દિપાલીના ચહેરાને એટલી સફાઈથી અને એટલી વિકૃત રીતે છોડી દેવામાં આવ્યો હતો કે જોનાર કોઈપણ વ્યક્તિને એવું જ લાગે કે આ દિપાલી જ છે એઆઈ ટેકનોલોજીનો આ એટલો ભયાનક અને સચોટ પ્રયોગ હતો જેમાં એક પવિત્ર અને નિર્દોષ છોકરીને સેકન્ડોમાં વેસ્યા બની દેવામાં આવી હતી. દિપાલીના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો અને પથારી પર પડ્યો.તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. ગળામાં જાણે કોઈએ કાંટા ભરાવી દીધા હોય એમ તેનો શ્વાસ રુંધાવા લાગ્યો થોડીવાર માટે તો તેનું મગજ શૂન્ય થઈ ગયું આહા આ શું છે આવું કેવી રીતે બની શકે તેના ધ્રુજતા હોઠમાંથી માંડ આટલા શબ્દો નીકળ્યા ધ્રુજતા હાથે તેણે ફરીથી મોબાઈલ પકડ્યો વીડિયોની નીચે લખેલો મેસેજ તેણે વાંચવાનું શરૂ કર્યું કેવો લાગ્યો તારો નવો અવતાર દિપાલી કાલે રાત્રે તારો એ હાસ્ય મને બહુ જ ગમ્યું હતું મેં તને કહ્યું હતું ને કે એડિટિંગ હું કરી લઈશ જો તું ઈચ્છતી હોય કે આ વિડીયો તારા પપ્પાના ફોનમાં અને કોલેજના બધા જ WhatsApp ગ્રુપમાં વાયરલ ન થાય તો આજે રાત્રે 10 વાગ્યે હું કહું એ ગેસ્ટ હાઉસ પર ચૂપચાપ આવી જજે અને મારી બધી જ માંગણીઓ પૂરી કરજે જો કઈને કહેવાની હોશિયારી કરી તો એક સેકન્ડ લાગશે આ વિડીયો આખી દુનિયામાં ફેલાવતા અને હા બોલતી નહીં તારા પપ્પાનું હાટ નબળું છે તારો આશિક આકાશ આકાશ નામ વાંચતા જ દીપાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ જે છોકરી ને તે પોતાનો સારો મિત્ર માનતી હતી. જેણે કોલેજમાં હંમેશા એક સજ્જન માણસનો ડોળ કર્યો હતો. તે હકીકતમાં આટલો મોટો હેવાન હશે તેની તો દિપાલીએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. કાલ રાતની એ રીલ ઉતારવાની ઘટના તેને યાદ આવી ગઈ. કઈ રીતે આકાશે બળજબરીથી તેનો વિડીયો ઉતાર્યો હતો. દિપાલીના માથામાં ભયાનક પીડા ઉપડી, તેના કપાળ પર પરસેવાના બિંદુઓ જામી ગયા. ઓક્ટોબર મહિનાની ગુલાબી ઠંડીમાં પણ તેનું આખું શરીર પરસેવે રેબજેબ થઈ ગયું. તેને ચક્કર આવવા લાગ્યા પેટમાં એક વિચિત્ર ફાળ પડી અને તેને ઉબકા આવવા લાગ્યા તેણે બે હાથ વડે પોતાનું મોઢું દબાવી દીધું જેથી તેની ચીસ બહાર ન નીકળી જાય તેને રડતા રડતા પોતાના રૂમના અડધા ખુલ્લા દરવાજામાંથી બહાર દીવાન ખંડ તરફ નજર કરી જગદીશભાઈ શોભા પર બેસીને ચાપું વાંચી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે પોતાની બ્લડ પ્રેશરની ગોળી પાણી સાથે ગળી રહ્યા હતા ગઈ કાલ રાતના પિતાના એ ગર્વથી ભરેલા શબ્દો દિપાલીના કાનમાં હથોડાની ની જેમ વાગવા લાગ્યા આપણી મૂડી માત્ર આપણી આબરૂ છે કોઈ મોટો આંચકો મારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મારી દીપાલી મારી પાઘડી પર ક્યારેય ડાઘ નહીં લાગવા દે. હે ભગવાન હું શું કરું? દિપાલી પલંગ પર ઊંધી પડી ગઈ અને ઓશિકામાં મોઢું છુપાવીને ધ્રુજકેને ધ્રુજકે રડવા લાગી.

તેનો અવાજ ઓશિકામાં જ દબાઈ રહ્યો હતો. જો તે પપ્પાને કહે તો આ અશ્લીલ વિડીયો જોઈને જ તેમને હાર્ટ એટેક આવી જશે અને તેઓ જીવતા નહીં બચે જો તે પોલીસમાં જાય તો વાત બહાર આવશે અને સમાજ ક્યારેય ટેકનોલોજીની જટિલતા નહીં સમજે સમાજ તો માત્ર છોકરીને જ દોષિત ઠેરવશે અને કહેશે કે છોકરીએ જ કંઈક ખરાબ કર્યું હશે તેમના મધ્યમવર્ગીય પરિવારની વર્ષોની આબરૂના એક જ પળમાં લીરે લીલા ઉડી જશે અને જો તે આકાશની વાત માનશે તો તેને પોતાનું શરીર શરીર એ હવસખોર રાક્ષસને સોંપવું પડે ના ના દીપાલી માટે આ વિચાર જ મોત કરતાં પણ બદતર હતો તે એક અત્યંત સંસ્કારી દીકરી હતી રૂમની ચાર દિવાલો જાણે દિપાલીને ખાવા દોડતી હતી અચાનક તેના હાથમાં રહેલો મોબાઈલ ફરી ધ્રુજયો સ્ક્રીન પર એક નવો મેસેજ હતો વિચારી લીધું ને સાંજ સુધીનો સમય છે તારી પાસે બાકી તારા પપ્પાની અંતિમ વિધિની તૈયારી રાખજે દિપાલીએ ગભરાઈને મોબાઈલનો સ્વીચ ઓફ કરી દીધો તે ખૂણામાં બેસીને પોતાના ના ઘૂંટણ સમા માથું નાખીને રડતી રહી બહારથી આવતો મીનાબેનનો અવાજ બેટા દીપાલી ઉઠી ગઈ બહાર આવ ચા તૈયાર છે તેને કોઈ બીજા ગ્રહ પરથી આવતો હોય એવો લાગતો હતો એક નિર્દોષ 20 વર્ષની છોકરી જેણે જીવનમાં ક્યારેય કોઈનું ખોટું નહોતું કર્યું તેની આખી દુનિયા માત્ર એક 10 સેકન્ડના ફેક વિડીયોએ પત્તાના મહેલની જેમ ધરાશય કરી દીધી હતી હવે આગળ શું થશે એ વિચાર માત્રથી દીપાલીનું લોહી થીજી ગયું હતું મોધ અને આબરૂ વચ્ચે તેની આ ભયાનક લડાઈની શરૂઆત થઈ ચૂકી હતી. બેટા દિપાલી ઉઠી ગઈ બહાર આવ ચા તૈયાર છે.મીનાબેનનો અવાજ રૂમના બંધ દરવાજાની આરપાર થઈને દીપાલીના કાને પડ્યો. આ અવાજ સાંભળીને દિપાલી ઝબકીને ભાનમાં આવી.આંસુઓથી તેનું ઓશિકું આંખો ભીંજાઈ ગયું હતું. હૃદયના ધબકારા એટલા તેજ હતા કે જાણે છાતી ફાડીને બહાર આવી જશે. તેણે મહામહેનતે પલંગ પરથી પોતાનો દેહ ઊભો કર્યો. પગમાં જરાય તાકાત ન હતી બચીંગ અરીસા સામે જઈને ઊભી રહી તો પોતાનું જ પ્રતિબિંબ જોઈને ડરી ગઈ રાત સુધી જે ચહેરો ગુલાબની પાંખડી જેવો ખીલેલો હતો તે અત્યારે સૌ ફીકો અને નિસ્તેજ પડી ગયો હતો. આંખો રડી રડીને લાલગુમ અને સૂજી ગયેલી હતી. જો તે આ જ હાલતમાં બહાર જશે તો પપ્પા તરત પૂછશે કે શું થયું છે? દિપાલીએ બાથરૂમમાં જઈને ઠંડા પાણીની છાલકો મારીને ચહેરો ધોયો. આંખોની લાલચ છુપાવવા માટે રૂમાલથી ચહેરો લૂંચીને મહામહેનતે હોઠ પર એક બનાવટી સ્મિત લાવી અને રૂમનો દરવાજો ખોલીને બહાર આવી દીવાન ખંડમાં જગદીશભાઈ સોફા પર બેઠા બેઠા તેમને રોજિંદી ટેવ મુજબ અગરબત્તી કરી રહ્યા હતા અને પ્રભાતિયા ગણ ગણી રહ્યા હતા વાતાવરણમાં એકદમ પવિત્ર શાંતિ હતી દિપાલી ધીમા પગલે જઈને ડાઈનિંગ ટેબલ પર બેઠી મીનાબેને ગરમાગરમ ચા અને ભાખરી તેની સામે મુકતા પૂછ્યું કેમ બેટા આજે મોડું થઈ ગયું રાત્રે ગરબાનો થાક બહુ લાગ્યો છે દિપાલીએ ચાનો કપ હાથમાં લીધો પણ તેના ધ્રુજતા હાથને કારણે કંપન રકાબી સાથે ટકરાવવાનો અવાજ આવ્યો જગદીશભાઈએ પાછું વળીને જોયું શું થયું દીકરા તારી આંખો કેમ આટલી લાલ છે તબિયત તો બરાબર છે ને જગદીશભાઈના અવાજમાં દીકરી માટેની ચિંતા છલકાતી હતી દિપાલીની નજર જગદીશભાઈના [ગળું સાફ કરે છે] એ થાકેલા અને બીમાર ચહેરા પર પડી એક જ સેકન્ડમાં તેના મગજમાં પહેલો ભયાનક અસ્તિલ વિડીયો અને પપ્પાની હૃદયની બીમારી બંને વિચારો વીજળીની જેમ ટ્રાટક્યા જો આ માસૂમ અને આબરુદાર માણસના ફોનમાં એ વિડીયો આવશે તો શું આ માણસ જીવતો બચશે ના પપ્પા આ આઘાત ક્યારેય સહન નહીં કરી શકે કઈ નથી પપ્પા બસ રાતે ઉજાગરો થયો અને ગરબાની ધૂળ ઊડી હતી ને એટલે આંખોમાં થોડી બળતરા થાય છે બાકી હું એકદમ ઠીક છું પણ આજે મારું માથું બહુ દુખે છે એટલે હું કોલેજ નથી જવાની દીપાલીએ નજર ચોરાવતા માંડ માંડ શબ્દો ગોઠવ્યા કોઈ વાંધો નહીં બેટા આજે આરામ કર તારે ક્યાં કમાવવા જવાનું છે તારો બાપ હજુ બેઠો છે જગદીશભાઈએ અત્યંત પ્રેમથી હસીને કહ્યું પિતાનું આ નિર્દોષ હાસ્ય દીપાલીના કાળજાને કરવતની જેમ કાપી રહ્યું હતું ચાનો એક ઘૂટડો પણ તેના ગળાની નીચે ન ઉતર્યો તે તરત જ ઊભી થઈ ગઈ અને હું આરામ કરું છું કહીને પાછી પોતાના રૂમમાં જતી રહી અને અંદરથી સ્ટોપર મારી કરી દીધી રૂમમાં પુરાતાની સાથે જ તેનો શ્વાસ ફરીથી ફૂલવા લાગ્યો તે દરવાજાને અઢેલીને નીચે જમીન પર બેસી ગઈ અને બંને હાથ વડે પોતાનું મોઢું દબાવી દીધું જેથી તેના ડુસ્કા ભરવાનો અવાજ જગદીશભાઈ સુધી ન પહોંચે આ એક એવી મૂગી ચીસ હતી જે માત્ર દિપાલી જ સાંભળી શકતી હતી તેને સમજાઈ ગયું હતું કે તે કોઈપણ કાળે પોતાના પિતાને આ વાત કહી શકે તેમ નથી જો પોલીસમાં જાય તો પોલીસ ઘરે આવે સોસાયટીમાં વાત ફેલાય લોકો વાતો કરે કે જોયું જગદીશભાઈની સીધી જણાતી છોકરીના કેવા કરતું તો છે જરૂર આ છોકરીએ જ કંઈક લફરું કર્યું હશે બાકી કોઈ આમ વિડીયો થોડો બનાવે આ ક્રૂર સમાજ ક્યારે ડીપ ફેંક કે એઆઈ ટેકનોલોજીની જટિલતા સમજવાનો ન હતો સમાજ તો માત્ર એ વીડિયોમાં રહેલો તેનો ચહેરો જોવાનો હતો અને આખી જિંદગી માટે તેના ચારિત્ર પર કલંક લગાવી દેવાનો હતો અને જગદીશભાઈ જગદીશભાઈ તો એ કલંક લાગતા પહેલા જ કદાચ દુનિયા છોડી ગયા હોત પોતાના પિતાના જીવ અને આબરૂને બચાવવા માટે હવે દીપાલી સાવ એકલી પડી ગઈ હતી ત્યાં જ અચાનક દીપાલીને યાદ આવ્યું કે તેણે મોબાઈલ બંધ કરી દીધો હતો જો આકાશને જવાબ નહીં મળે તો કદાચ તે ગુસ્સામાં વિડીયો મોકલી દેશે તો ભઈથી કાંબતા હાથે દિપાલીએ પોતાનો મોબાઈલ ચાલુ કર્યો મોબાઈલ નેટવર્ક પકડતાની સાથે જ આઠ મિસકોલની નોટિફિકેશન આવી એ બધા જ કોલ પહેલા અજાણ્યા નંબર પરથી હતા દીપાલી હજુ એ નંબર જોતી જ હતી ત્યાં જ સ્ક્રીન પર એ નંબર ફ્લેશ થવા લાગ્યો આકાશનો કોલ આવી રહ્યો હતો દીપાલીના હાથમાંથી જાણે ફોન પડી જશે એટલી હદે તે ધ્રુજી રહી હતી તેણે કોલ રિસીવ કર્યો અને મોબાઈલ કાને લગાવ્યો શું વિચાર્યું તે દિપાલી મોબાઈલ બંધ કરી દેવાથી તારી મુસીબત ખતમ થઈ જશે સામેથી આકાશનો અત્યંત ક્રૂર અને રાક્ષસી અવાજ આવ્યો કોલેજમાં ડાહીયો ડમરો લાગતો એ છોકરો અત્યારે એક વરુની જેમ ત્રાડ પાડી રહ્યો હતો. આકાશ પ્લીઝ હું તારા હાથ જોડું છું મેં તારું શું બગાડ્યું છે?

મને છોડી દે મારા પપ્પા હાર્ટ પેશન્ટ છે એ મરી જશે આકાશ પ્લીઝ એ વિડીયો ડીલીટ કરી દે. દિપાલી ફોન પર જ ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી તેનો અવાજ એટલો દયામણો હતો કે કોઈ પથ્થરદિલ માણસ પણ પીગળી જાય પણ આકાશના માથા પર તો હર્ષવર્ષનું ભૂત સવાર હતું. તેણે નિર્દય થાતી હસતા હસતા કહ્યું તારા પપ્પા જીવે કે મરે એનાથી મને કોઈ જ ફેર નથી પડતો મને તો બસ તું જોઈએ છે તે ક્યારેય કોલેજમાં મારી સામે જોયું પણ નથી પણ હવે તારે મારી સામે ઝુકવું જ પડશે આજે તો હું તને છોડી દઉં છું પણ બરાબર ચાર દિવસ પછી નવરાત્રીની આઠમની રાત્રે જ્યારે આખી સોસાયટી ગરબા રમવામાં મશગુૂલ હશે ત્યારે રાત્રે 10 વાગ્યે તારે હું કહું એ જગ્યાએ ચૂપચાપ આવી જવાનું છે. જો આઠમની રાત્રે તું નહીં આવી તો નવમાં નોરતે હું આ વિડીયો તારા પપ્પાને અને કોલેજના બધા જ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ અને હા પોલીસ કે કોઈ બીજાને કહેવાની હોશિયારી કરી તો એક સેકન્ડ લાગશે આને ઇન્ટરનેટ પર વાયરલ કરતા તારા પપ્પા કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે સામેથી ફોન કટ થઈ ગયો ફોન કટ થવાનો અવાજ દીપાલીના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો આકાશની ધમકીએ દીપાલીના મગજની કામ કરવાની તમામ શક્તિ સ્થિન નવી લીધી હતી આઠમની રાત તેની પાસે માત્ર ચાર દિવસનો સમય હતો આ ચાર દિવસ દિપાલી માટે જાણે કોઈ ફાંસીની ઓરડીમાં વિતાવેલા સમય સમાન હતા દિવસો પસાર થવા લાગ્યા દિપાલીએ કોલેજ જવાનું સાવ બંધ કરી દીધું તે આખો દિવસ પોતાના રૂમમાં પુરાયેલી રહેતી જમવાનું તેના ગળેથી નીચે ઉતરતું ન હતું મીનાબેન અને જગદીશભાઈને લાગ્યું કે કદાચ કોઈ વાયરલ તાવ કે નબળાઈ આવી ગઈ છે તેથી તેઓ તેને આરામ કરવા દેતા પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની વહાલી દીકરીના મનમાં કેવું ભયાનક વાવાજોડું ચાલી રહ્યું છે. આ ચાર દિવસો દરમિયાન આકાશ અવારનવાર મેસેજ કરીને તેને ડરાવતો રહેતો. ક્યારેક તે વિડીયોનો સ્ક્રીનશોટ મોકલતો તો ક્યારેક જગદીશભાઈના ફેસબુક પ્રોફાઇલનો ફોટો મોકલીને લખતો. પપ્પાનું સ્માઈલ બહુ સરસ છે. જલ્દી જ આ સ્માઈલ ગાયબ થવાનું છે.દિપાલી અંદરથી સાવ તૂટી ચૂકી હતી. તે પોતાના રૂમમાં પથારી પર બેસીને પોતાની બાળપણની ડાયરીઓ પપ્પા સાથે પડાવેલા ફોટાઓ અને કોલેજમાં મળેલા ઇનામો જોતી અને કલાકો સુધી રડ્યા કરતી એક પવિત્ર સંસ્કારી અને સીધી છોકરીને ટેકનોલોજીના એક ખોટા પ્રયોગે કેવી લાચાર બનાવી દીધી હતી તેને પોતાની જાત પર સુગ આવવા લાગી હતી રાત્રે ઊંઘમાં પણ તેને પહેલા અશ્લીલ વિડીયોના દ્રશ્યો દેખાતા અને તે પરસ્તેવે રેબજેબ થઈને જાગી જતી તેને લાગતું કે જાણે આખી દુનિયા તેના પર હસી રહી છે તેના પર થૂંકી રહી છે હવે માત્ર પિતાનો જીવ બચાવવાનો એક જ રસ્તો હતો અને એ રસ્તો હતો મોત તરફ આકાશની માંગણી પૂરી કરવી તેના સંસ્કારોની વિરુદ્ધ હતું અને પિતાની આબરૂ જતી જોવી તેના પ્રેમની વિરુદ્ધ હતું આ બે વિકલ્પો વચ્ચે પિસાતી દીપાલીનું બાળ માણસ હવે એક એવા ભયાનક અંત તરફ આગળ વધી રહ્યું હતું જેની કલ્પના કરવી પણ અશક્ય હતી સમયનું ચક્ર ફરતું રહ્યું અને આખરે એ દિવસ આવી જ ગયો. નવરાત્રીની આઠમની કાળી રાત વાર્તા હવે એ વળાંગ પર આવીને ઉભી હતી જ્યાંથી પાછા ફરવું અશક્ય હતું. બહાર શાંતિવન સોસાયટીના ચોકમાં આજે આઠમનો ભવ્ય ગરબો આયોજિત કરવામાં આવ્યો હતો. ઢોલના બારે ધબકારા અને લાઉડસ્પીકર પર વાગતા ગરબાનો અવાજ દિપાલીના બંધ રૂમની બારીઓ સુધી પહોંચી રહ્યો હતો. વાતાવરણમાં એક અજબનો ઉત્સાહ અને જગમગાહટ હતો. આખી સોસાયટી નવા કપડાં પહેરીને ઉત્સવ મનાવી રહી હતી પણ દિપાલીના રૂમમાં ઘોર અંધકાર છવાયેલો હતો. તેણે રૂમની ટ્યુબ લાઈટ પણ ચાલુ નહોતી કરી. અંધારા ખૂણામાં જમીન પર ઘૂંટણમાં માથું નાખીને બેઠેલી દિપાલીની આંખોમાંથી વહેતા આંસુ હવે કદાચ ઝુકાઈ ગયા હતા. સતત ચાર દિવસના આઘાત અને ડરે તેના શરીરની તમામ તાકાત નીચોવી લીધી હતી. હવે માત્ર એક ભયાનક ખાલીપો બચ્યો હતો. ટેબલ પર પડેલા મોબાઈલની સ્ક્રીન ઝબકીને રાતના 8:45 થયા હતા આકાશનો મેસેજ હતો માત્ર સવા કલાક બાકી છે દીપાલી 10 વાગ્યે હું ગેસ્ટ હાઉસના રૂમ નંબર 302 માં તારી રાહ જોવું છું જો 10 અને 10એ મિનિટ થઈ તો 10 અનેબે મિનિટે તારા પપ્પાના મોબાઈલમાં અને કોલેજના દરેક ગ્રુપમાં પહેલો વિડીયો પહોંચી ગયો હશે કાઉન્ટડાઉન સ્ટાર્ટ મેસેજ વાંચીને દિપાલીના ધ્રુજતા હાથે ફોન પાછો નીચે મૂકી દીધો તેની પાસે હવે બે જ રસ્તા બચ્યા હતા પહેલો રસ્તો પહેલા હેવાન પાસે જવું પોતાની પવિત્રતા અને પોતાનું શરીર એક રાક્ષસને પીંખી નાખવા દેવું અને આખી જિંદગી માટે એ એક બ્લેકમેલિંગની ગુલામ બની જવું બીજો રસ્તો ઘરે બેસી રહેવું અને બરાબર 10 વાગ્યે પોતાના પિતાના ફોનમાં એ અસ્ટીલ વિડીયો આવવા દેવો જે જોઈને તરત જ તેમને હાર્ટ એટેક આવી જાય આ બંને રસ્તાઓ દીપાલી માટે નરકથી પણ બદતર હતા તે બંનેમાંથી એક પણ વસ્તુ કરી શકે તેમ ન હતી દિપાલી ધીમેથી દિવાલનો ટેકો લઈને ઊભી થઈ તેણે દરવાજાની સહેજ તિરાડમાંથી બહાર દીવાનખંડમાં જોયું જગદીશભાઈ અને મીનાબેન ખુરશી પર બેઠા હતા જગદીશભાઈના ચહેરા પર એક અત્યંત સંતોષ અને શાંતિ હતી તેઓ સોસાયટીના ચોકમાં ચાલતા ગરબા જોઈ રહ્યા હતા અને મીનાબેન સાથે વાતો કરી રહ્યા હતા મીના આપણી દીપાલીને વાયરલ તાવ બહુ કડક આવી ગયો લાગે છે નહીંતર આજે આઠમના ગરબામાં તો એનો જ વટ પડવાનો હતો બિચારી છેલ્લા ચાર દિવસથી રૂમમાંથી બહાર પણ નથી નીકળી કાલે નવમાં નોરતે હું એને મોટા ડોક્ટર પાસે દવાખાને લઈ જઈશ જગદીશભાઈનો અવાજ રૂમ સુધી પહોંચ્યો તેમના અવાજમાં રહેલો દીકરી પ્રત્યેનો પ્રેમ અત્યારે દીપાલીના હૃદયમાં ખંજર ભોંકી રહ્યો હતો હા મારી દીકરીને કોઈની ખરાબ નજર લાગી ગઈ લાગે છે કાલે સવારે ઊઠીને પહેલા એના પરથી મીઠું ઉતારીને રાય ઉતારીશ મીનાબેને ચિંતાતુર સ્વરે જવાબ આપ્યો માતા પિતાના આ નિર્દોષ શબ્દો સાંભળીને ને દરવાજા પાછળ ઉભેલી દિપાલીના મોઢામાંથી એક ડુસ્કું નીકળી ગયું જે તેણે તરત જ પોતાના બંને હાથ વડે દબાવી દીધું

પપ્પા મમ્મી તમારી દિપાલીને કોઈ સામાન્ય તાવ નથી આવ્યો પણ સમાજના એક રાક્ષસની એવી ખરાબ નજર લાગી ગઈ છે જે મીઠુરાય ઉતારવાથી નહીં જાય કાલે સવારે તમે મને દવાખાને નહીં પણ દિપાલી આગળ વિચારી ન શકી તેનું ગળું ભરાઈ આવ્યું તેણે પાછા ફરીને પોતાના રૂમમાં નજર કરી અંધારામાં પણ તેને દિવાલ પર લટકાવેલા પોતાના સર્ટિફિકેટસ અને બાળપણના ફોટાઓ દેખાઈ રહ્યા હતા. કઈ રીતે પપ્પા તેને નાનપણમાં ખંભા પર બેસાડીને મેળો જોવા લઈ જતા હતા કઈ રીતે તેની એક નાની ઈચ્છા પૂરી કરવા જગદીશભાઈ પોતાની જરૂરિયાતો ભૂલી જતા હતા મારી આબરૂ મારી પાઘડી છે દિપાલી મારી દીકરી ક્યારેય મારું માથું નીચું નહીં થવા દે પપ્પાના એ શબ્દો ફરી એકવાર દિપાલીના મગજમાં ગુંજી ઉઠ્યા દિપાલીએ આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો અચાનક તેના ચહેરા પર છવાયેલો બધો જ ડર બધી જ ગભરામણ અદ્રશ્ય થઈ ગઈ તેની તેની જગ્યાએ એક એવી ભયાનક અને સુનમૂન શાંતિ છવાઈ ગઈ જે વાવાઝોડા પહેલા હોય છે. મોતનો ડર હવે આબરૂ જવાના ડર સામે સાવ વામણો અને નાનો લાગવા માંડ્યો હતો. તેણે મનોમન પોતાનો અંતિમ નિર્ણય લઈ લીધો હતો. જો હું જીવતી રહીશ તો પહેલા આકાશની માંગણીઓ ક્યારેય ખતમ નહીં થાય અને જો હું મારી બદનામીનો એ ખોટો વિડીયો વાયરલ થવા દઈશ, તો મારા પપ્પા એક પળ પણ જીવતા નહીં બચે. મારી આબરૂ ઉપર લાગેલા જુઠા ડાઘના કારણે હું મારા પપ્પાને મરવા નહીં દઉં. મેં એમને વચન આપ્યું હતું કે હું એમનું માથું નીચું નહીં થવા દઉં. રાતના નવ 15 થયા હતા. બહાર લાઉડસ્પીકરનો અવાજ એકદમ શરમચીમા પર હતો.ડીજેના અવાજમાં કોઈને દિપાલીના રૂમમાંથી કંઈ જ સંભળાય તેમ નહતું. દિપાલી ધીમા પગલે પોતાના સ્ટડી ટેબલ પાસે ગઈ. તેણે ટેબલ પર મૂકેલા નાના નાઈટ લેમ્પની આછીપળી લાઈટ ચાલુ કરી ટેબલના ખાનામાંથી એક કોરો કાગળ અને પેન કાઢ્યા તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો 20 વર્ષનું એક ખીલતું ગુલાબ જેણે હજુ દુનિયા જોઈ પણ નહોતી તેને કોઈ વાંક કે ગુના વગર ટેકનોલોજીની એક ક્રૂર મજા કે મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધું હતું હાથમાં પેન પકડતા જ તેની આંગળીઓ ફરીથી ધ્રુજવા લાગી કાગળ પર પેનની અણી મૂકી અને પહેલો શબ્દ લખ્યો પપ્પા શબ્દ પૂરો થાય એ પહેલા જ તેની આંખોમાંથી આંસુનું એક મોટું બુંદ કાગળ પર ટબક્યું જેનાથી સાહી થોડી ફેલાઈ ગઈ તેને સમજાતું નહતું કે જે પિતાએ તેને ફૂલની જેમ ઉછેરી હતી જે માતાએ તેને હૃદયના ધબકારાની જેમ સાચવી હતી તેમને છેલ્લી વાર તે શું કહીને વિદાય લે શું એ લખે કે તે એક ડીપ ફેક વિડીયોનો શિકાર બની છે જો એ લખશે તો પણ પપ્પા એ વિડીયો શોધશે અને એ જ થશે જેનો દીપાલીને ડર હતો. સમય રેતની જેમ સરકી રહ્યો હતો 9:30 થઈ ગયા હતા બહાર લાઉડસ્પીકર પર ગીત વાગી રહ્યું હતું અને અંદર બંધ રૂમમાં એક 20 વર્ષની માસૂમ દીકરી એક એવો પત્ર લખી રહી હતી જ્યાં સવારે એક હસતા રમતા પરિવારનો કાયમ માટે સર્વનાશ કરવાનો હતો. કાગળ પર પડેલા એ આંસુને દીપાલીએ પોતાના દુપટ્ટાના છેડાથી હળવેકથી લૂછ્યું. બેનની શાહી થોડી ફેલાઈ ગઈ હતી પણ તેની અંદરનો મક્કમ ઇરાદો હવે ડગવાનો ન હતો. તેણે ધ્રુજતા હાથે આંખમાંથી સતત વહેતા આંસુઓ વચ્ચે પત્રમાં આગળ લખવાનું શરૂ કર્યું પપ્પા મને માફ કરી દેજો તમારી આ દીકરી ક્યારેય તમારું માથું નીચું થવા દેવા નહોતી માંગતી અને એટલે જ આજે આ પગલું ભરી રહી છે મારો કોઈ વાંક ન હતો પપ્પા હું તો માત્ર બહેનપણીઓ સાથે ગરબા રમમાં ગઈ હતી પણ આ દુનિયા બહુ ખરાબ છે હું તમને ક્યારેય નહીં સમજાવી શકું કે મારી સાથે શું થયું છે કારણ કે જો હું કહીશ તો તમારું હૃદય એ સહન નહીં કરી શકે પણ પપ્પા મારો વિશ્વાસ કરજો તમારી દીકરી છેલ્લી મિનિટ સુધી પવિત્ર રહી છે મેં એવું કોઈ કામ નથી કર્યું જેનાથી સમાજમાં તમારી પાઘડી પર એક નાનું સરખો પણ ડાગ લાગે મારી આબરૂ લૂંટવા માટે એક બહુ મોટું ષડયંત્ર રચાયું છે અને એ ષડયંત્રથી તમને બચાવવા માટે મારી પાસે આ એક જ રસ્તો હતો મમ્મીને કહેજો કે એની ઢીંગલી એનાથી બહુ દૂર જઈ રહી છે મને [નસકોરા બોલાવે છે] માફ કરી દેજો પત્ર પૂરો થતા જ દિપાલીના હાથમાંથી પેન છૂટી ગઈ તેણે એ કાગળની ઘડી વાળીને ટેબલ પર મૂકેલા પેપર વેટ નીચે દબાવી દીધો રાતના 9:45 થયા હતા તેણે છેલ્લી વાર પોતાનો મોબાઈલ હાથમાં લીધો સ્ક્રીન પર આકાશનો છેલ્લો મેસેજ હજુ પણ અકબંધ હતો અશ્લીલ વિડીયો અને બ્લેક મેલિંગની ધમકી દિપાલીએ મોબાઈલ સ્વીચ ઓફ કરીને ડ્રોવરમાં નાખી દીધો હવે કોઈ ધમકી તેને ડરાવી શકે તેમ નહોતી. બહાર ચોકમાં ગરબાની રમઝટ વચ્ચે તેની શરમસીમા પર હતી.ડીજેના ગીતો અવાજ રૂમની બારીઓ ધ્રુજાવી રહ્યો હતો. ઉત્સવના આ ભયાનક ઘોંઘાટ વચ્ચે રૂમમાં એક માસૂમ દીકરીના મોતની મૂંગી તૈયારીઓ ચાલી રહી હતી. દિપાલીએ કબાટ ખોલ્યો અને તેમાંથી મમ્મીનો એક જૂનો સુતરાવ દુપટ્ટો કાઢ્યો. સ્ટડી ટેબલ પર મૂકેલી ખુરશી ખેંચીને પંખાની બરાબર નીચે ખુરશી મૂકી પર ચઢીને તેણે દુપટ્ટાનો એક છેડો પંખાની મોટર સાથે મજબૂત રીતે બાંધ્યો. અને બીજા છેડાથી એક મોટી ગાંઠ વાળીને ગાળીયો બનાવ્યો. તેના હાથ કાંપી રહ્યા હતા શ્વાસ ભારે થઈ ગયો હતો ગાળિયાને ગળામાં પહેરતી વખતે તેની નજર સામે એકવાર પિતાનો એ હસતો ચહેરો આવી ગયો આવજો પપ્પા તેના હોઠમાંથી એક છેલ્લી મૂગી ચીસ નીકળી જે બહાર વાગતા ઢોલના અવાજમાં જ ક્યાંક દબાઈ ગઈ તેણે આંખો બંધ કરી અને પગ નીચેથી ખુરશીને ધક્કો મારી દીધો ખુરશી જમીન પર ફાડવાનો નાનકડો અવાજ પણ ગરબાના ઘોંઘાટમાં કોઈ સાંભળી શક્યું નહીં ટેકનોલોજીના દુરઉપયોગ અને એક હવ હવસખોરની વિકૃત માનસિકતાએ એક હસતા રમતા ફૂલને કાયમ માટે કરમાવી દીધું. 20 વર્ષની એક નિર્દોષ છોકરી જેનું આખું જીવન બાકી હતું તે પંખે લટકીને થોડી જ સેકન્ડોમાં કાયમ માટે શાંત થઈ ગઈ.

.

દિપાલીનો નિષ્પ્રાણ દેહ હવામાં ઝૂલી રહ્યો હતો અને બહાર લાઉડસ્પીકર પર દુનિયા હજુ પણ ગરબાના તાલે જૂમી રહી હતી. શું વિડંબના હતી. બીજા દિવસની સવાર નવમાં નોરતાનો પવિત્ર સુરજ ઉગ્યો. સોસાયટીમાં રાતના ઉજાગરાનો થાક હતો પણ જગદીશભાઈના ઘરમાં રોજની જેમ સવારની તાજગી હતી મીનાબેને રસોડામાં ચા મૂકી અને જગદીશભાઈ બાલકનીમાં છાપું વાંચી રહ્યા હતા દિપાલી બેટા નવ વાગવા આવ્યા ઉઠ હવે દવાખાને જવાનું છે ને મીનાબેને રસોડામાંથી જ બૂમ પાડી અંદરથી કોઈ અવાજ ન આવ્યો મીનાબેન રૂમના દરવાજે ગયા દરવાજો અંદરથી બંધ હતો તેમણે બે ત્રણ વાર ટકોરા માર્યા દીકરા દરવાજો ખોલને બહુ બહુ તાવ છે કે શું હજુ પણ અંદરથી કોઈ પ્રતિક્રિયા ન મળી અને સાંભળો છો આ દિપાલી દરવાજો નથી ખોલતી રાત્રે બહુ તાવ હતો ક્યાંક બેભાન તો નથી થઈ ગઈ ને મીનાબેનના અવાજમાં ગભરામણ શરૂ થઈ જગદીશભાઈ છાપું મૂકીને તરત જ આવ્યા તેમણે જોરથી દરવાજો ખખડાવ્યો બેટા દિપાલી દરવાજો ખોલ દીકરા અંદર છવાયેલી સ્મશાન જેવી શાંતિએ જગદીશભાઈના નબળા હૃદયમાં ફાળ પાડી તેમણે બારીના કાંચમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ પડદો પાડેલ હતો હવે ગભરામણ ભયમાં ફેરવાઈ ગઈ હતી જગદીશભાઈએ આડોસી પાડોસીને બોલાવ્યા બે ત્રણ યુવાનોએ ભેગા મળીને જોરથી ધક્કો માર્યો એક મોટા અવાજ સાથે દરવાજાનો નકોચો તૂટી ગયો અને દરવાજો ખોલ્યો સામેનું દ્રશ્ય જોતાં જ દરવાજો તોડનાર યુવાનોના પગ જમીન સાથે ઝકડાઈ ગયા.મીનાબેન પાછળ દોડીને આવ્યા અને અંદર નજર કરતાં જ તેમના મોઢામાંથી એક એવી ભયાનક અને કાળજુ ચીરી નાખતી ચીસ નીકળી જેણે આખી સોસાયટીને જગાડી દીધી મારી દીકરી ઓ ભગવાન મીનાબેન ત્યાં જ જમીન પર પછડાયા અને બેભાન થઈ ગયા જગદીશભાઈ ધીમા પગલે રૂમમાં પ્રવેશ્યા સામે પંખે લટકી રહેલો પોતાની વહાલી દીકરીનો નિષ્પ્રાણ દેહ જોઈને તેમની આંખો ફાટી ગઈ તેમના હાથ પગમાંથી જાણે લોહી સુકાઈ ગયું જે દીકરીને કાલે સવારે જ તેમણે ગર્વથી વિદાય આપી હતી જે દીકરીની વિદાય ડોલીમાં કરવાની હતી તેને આમ પંખે લટકતી જોઈને જગદીશભાઈનું બીમાર હૃદય આ આઘાત સહન ન કરી શક્યું તેમણે પોતાની છાતી પર હાથ મૂક્યો અને એક જ ક્ષણમાં તેઓ પણ ફસડાઈને જમીન પર પડી ગયા આખી સોસાયટીમાં હાહાકાર મચી ગયો થોડી વારમાં પોલીસ આવી ગઈ રૂમની તપાસ થતા ટેબલ પરથી પહેલી સુસાઈડ નોટ મળી પત્ર વાંચીને પથ્થરદ દિનના પોલીસ ઇન્સ્પેક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ જ્યારે પોલીસ દ્વારા દીપાલીનો મોબાઈલ ચાલુ કરવામાં આવ્યો અને તેમાં રહેલો પહેલો ડીપ ફેક એઆઈ વિડીયો અને આકાશની બ્લેકમેલિંગની ચેટ્સ સામે આવી ત્યારે આખી ઘટનાનો પરદાફાસ થયો આકાશને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યો પરંતુ જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું હોસ્પિટલના બિસાને ઓક્સિજનના માસ્ક સાથે જીવન અને મરણ વચ્ચે જોલા ખાતાજ જગદીશભાઈની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમની આબરૂ તો બચી ગઈ હતી પણ એ આબરૂને બચાવવા જતાં તેમની જિંદગીનો સૌથી કીમતી શ્વાસ કાયમ માટે તૂટી ગયો હતો. સોશિયલ મીડિયાની એક નાનકડી ભૂલ ટેકનોલોજીનો એક રાક્ષસી પ્રયોગ અને સમાજમાં આબરૂ જવાના ભયે એક અત્યંત સુંદર નિર્દોષ અને સંસ્કારી દીકરીનો ભોગ લઈ લીધો. દીપાલી તો ચાલી ગઈ પણ પાછળ મૂકી ગઈ એક એવો રડાવી દેતો સન્નાટો અને એક એવો સળગતો સવાલ કે આજના આ ડિજિટલ યુગમાં આપણી દીકરીઓ કેટલી સુરક્ષિત છે મિત્રો દિપાલીની આ કહાની અહીં પૂરી થઈ ગઈ પણ એની મૂગી ચિસ્સ કદાચ તમારા હૃદયમાં હજુ પણ ગુંજતી હશે આ માત્ર એક કાલ્પનિક કહાની નથી પણ આજના સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના યુગની એક કડવી વાસ્તવિકતા છે જો આ કહાનીએ તમને અંદરથી હચ મચાવી વી દીધા હોય અને તમારી આંખોમાં ભિનાશ લાવી હોય તો આ વીડિયોને એક લાઈક આપીને દીપાલી જેવી એ તમામ દીકરીઓને શ્રદ્ધાંજલિ આપજો મારી તમને એક ખાસ વિનંતી છે કે [સંગીત] આ વીડિયોને તમારા પરિવાર મિત્રો અને દરેક ઘર સુધી શેર કરજો કદાચ તમારો એક શેર કોઈ બીજી દીપાલીને ડરના માર્યા આવું ખોટું પગલું ભરતા રોકી શકે અને સમાજમાં જાગૃતિ લાવી શકે તમને શું લાગે છે જો દીપાલીએ ડરવાને બદલે પોતાના માતા પિતા કે પોલીસને ને આ વાત કહી હોત તો શું તેનો જીવ બચી શક્યો હોત? આવા સાયબર ક્રાઈમ અને બ્લેક મેલિંગનો સામનો કઈ રીતે કરવો જોઈએ? તમારો જવાબ અને અભિપ્રાય નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને હા મિત્રો આવી જ હૃદયને સ્પર્શી જતી પારિવારિક અને સામાજિક સત્ય ઘટનાઓ પર આધારિત કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરી લો. સાથે આપેલું બેલ આઈકન પણ દબાવજો જેથી મારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તમારી દીકરીઓ અને પરિવારને સાથ આપો એમને સમજાવો કે દુનિયાની કોઈપણ આબરૂ તેમના જીવ કરતાં મોટી નથી સાચવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *