બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આવનારી ફિલ્મ પઠાન નું તાજેતરમાં બેશરમ રંગ સોગં રીલીઝ થયું છે જેના પર વિવાદ સામે આવ્યો છે જેમાં દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાને હોટ અને બોલ્ડ સીન આપીને રોમાન્સ કર્યો પરંતુ વિરોધ અહીંયા કાંઈક અલગ જ છે દિપીકા પાદુકોણે.
ભગવા રંગની બિકીની પહેરીને અંગપ્રદર્શન કર્યું છે જેના થી ઘણા હિન્દુ ધર્મ ના સંગઠનો અને રાજનેતાઓ એ આ ભગવા રંગની બિકીની પર વાંધો જણાવી ને પોતાનો વિરોધ દર્શાવી ને સનાતન ધર્મની આસ્થા ધર્મ સંસ્કૃતિને હાનિ પહોંચાડી રહ્યા છે તેવું જણાવીને આ ફિલ્મનો બહિષ્કાર કર્યો છે ઘણા બધા લોકો.
ફિલ્મના પોસ્ટર રોડ પર આવીને સ!ળગાવી રહ્યા છે દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પૂતળા પણ બાળવામાં આવી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ને બોયકોટ કરવામાં આવી રહ્યા છે ત્યારે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના.
સમર્થનમાં સાઉથ અને હિન્દી ફિલ્મોમાં વિલન ના પાત્રમાં ફેમસ અભિનેતા પ્રકાશ રાજ સામે આવ્યા છે પ્રકાશ રાજેશ ટ્વિટ કરીને દીપિકા પાદુકોણ ને સપોર્ટ આપ્યો છે અને ટ્વિટમાં જણાવ્યું છે કે ખૂબ જ શરમજનક છે અંધ ભક્તો આવું બધું ક્યાં સુધી આપણે સહન કરવું પડશે પ્રકાશ રાજે.
પોતાના ટ્વીટમાં જણાવ્યું કે ભગવા રંગના કપડા પહેરીને કોઈ વ્યક્તિ રેપ કરે છે કોઈ રાજનેતાઓ ખરાબ સ્પીચ આપે છે ત્યારે આ વિરોધ કરનારા લોકો ક્યાં જાય છે અત્યારે હાલ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળા સળગાવવામાં આવે છે આ કેટલી હદે ઉચીત છે પ્રકાશ રાજના.
આ ટ્વીટને ઘણા લોકો સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો હવે દીપિકા પાદુકોણ ની સાથે પ્રકાશ રાજને પણ ટ્રોલ કરી અને ખરી ખોટી સંભળાવી રહ્યા છે આટલા હંગામા છતા પણ હજુ સુધી ફિલ્મ મેકર અને અભિનેત્રી કે અભિનેતા નો કોઈ પ્રત્યુતર સામે આવ્યો નથી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.