Cli
સવિતા ભાભી આ ગંભીર બીમારીથી લડી રહી છે, હોસ્પિટલમાંથી ફોટો શેર કરી જાહેર કર્યું દર્દ...

સવિતા ભાભી આ ગંભીર બીમારીથી લડી રહી છે, હોસ્પિટલમાંથી ફોટો શેર કરી જાહેર કર્યું દર્દ…

Bollywood/Entertainment Breaking

સવિતા ભાભીના પાત્રને ખાસ કરીને લોકો ઓળખતા જ હશે કારણ કે ફિલ્મ સવિતા ભાભી ફિલ્મ ખુબ લોકપ્રિય બનેલ છે તમને જણાવી દઈએ લોકપ્રિય એનિમેટેડ એ!ડલ્ટ ફિલ્મ સવિતા ભાભીનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી અભિનેત્રી રોજલીન ખાન એક ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે અને અત્યારે તેઓ હોસ્પ્ટિલ એડમિટ છે.

તમને જણાવી દઈએ સવિતા ભાભી ફિલ્મની એક્ટર રોજલીન ખાન કે!ન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે અને એ વાતનો ખુલાસો ખુદ રોઝલિન ખાને સોશિયલ મીડિયા પર કર્યો છે હકીકતમાં રોઝલીન ખાને તેના સોસીયલ મીડિયામાં અકાઉંટમાં મુંબઈની એક હોસ્પિટલમાંથી તેની તસવીર શેર કરી છે.

અને ખુલાસો કર્યો છેકે તઆગામી સાત મહિનામાં કીમોથેરાપી સેશનમાંથી પસાર થશે અને તે સરખું થતા તેઓ એક બોલ્ડ મોડલ તરીકે કામ કરતી જોવા મળશે રોઝલીને ફોટો શેર કરીને લખતા કહ્યું મેં ક્યાંક વાંચ્યું છેકે મુશ્કેલ લોકોનું જીવન સરળ નથી પરંતુ હું જાણું છુંકે તે મારા જેવા લોકો માટે છે.

અને ભગવાન તેના સૌથી મજબૂત લોકોને સૌથી મુશ્કેલ લડાઈ આપે છે અને આ મારા જીવનનો નવો અધ્યાય છે મનમાં વિશ્વાસ રાખવાથી દરેકઝટકા મનને મજબૂત બનાવે છે અને મારે પણ આ થશે મારી જોડે પ્રિય લોકો છે જેઓ મારા માટે પ્રાર્થના કરે છે અને જે થાયછે તે સારા માટે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *