બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ગદર 2 ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે લોકો આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેના વચ્ચે સની દેઓલ પોતાના પરીવાર સાથે બીજી પણ ફિલ્મ કરવા જઈ રહ્યા છે જે ફિલ્મ ના ડીરેક્ટર પણ અનિલ શર્મા છે આ પહેલા પણ યમલા પગલા.
દીવાના ની સિરીઝમાં સની દેઓલ ધર્મેન્દ્ર અને બોબી દેઓલ જોવા મળ્યા હતા ત્યારબાદ આવેલી ફિલ્મ અપને ખૂબ સફળ રહી હતી તેમાં પણ ધર્મેન્દ્ર બોબી દેઓલ અને સની દેઓલ એક સાથે જોવા મળ્યા હતા જે ફિલ્મ 2007માં રજૂ કરવામાં આવી હતી અને આ ફિલ્મને દર્શકો એ કોઈ ખૂબ પસંદ કરી હતી લાંબા સમય બાદ અપને ટુમાં.
બીજો ભાગ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે આ વચ્ચે ફિલ્મ ઘણા સમયથી અટવાઈ છે કારણ કે ફિલ્મ અપને માં સની દેઓલ ની પત્નીનો રોલ શિલ્પા શેટ્ટી અદા કર્યો હતો અને બોબી દેઓલ ની પત્નીનો રોલ કેટરીના કેફે ભજવ્યો હતો પરંતુ શિલ્પા શેટ્ટી અપને ટુ ફિલ્મ માટે તૈયાર નહોતી તે ઘણા સમયથી આ ફિલ્મ માં કામ ન કરવાનાં બહાના બનાવી રહી છે.
પરંતુ મીડિયા અહેવાલ પ્રમાણે એ પણ જાણવા મળ્યું હતું કે શિલ્પા શેટ્ટી રોહિત શેટ્ટી ની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં વિવેક ઓબેરોય અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહી હતી અને એ વેબ સિરીઝમાં પોતાના અભિનય ને તે ખૂબ જ પસંદ કરી રહી હતી એના કારણે તેને અપને 2 માં અભિનય કરવાની ના પાડી હતી.
એ સમયે રોહિત શેટ્ટી ની વેબ સિરીઝમાં કામ કરવા માટે અપને ટુ ને રિજેક્ટ કરી હતી અત્યારે ફિલ્મ અપને ટુ સની દેઓલ બનાવવા જઈ રહ્યાં છે ત્યારે એમને શિલ્પા શેટ્ટી ની જગ્યાએ બીજી અભિનેત્રી ને સાઈન કરવા ફિલ્મ મેકર ને જણાવી દિધું છે શિલ્પા શેટ્ટી સાથે બદલો લેવા સની દેઓલ.
શિલ્પા શેટ્ટી સાથે હવે કામ કરવા માગંતા નથી આ દિવસોમાં સની દેઓલ ની ફિલ્મ ચુપ ધ રીવેન્જ પણ હીટ થઈ હતી અને આવનારી ઘણી મોટી ફિલ્મો માં પણ સની દેઓલ કામ કરતા જોવા મળશે ચાહકો એમની આવનાર ફિલ્મ ગદર 2 ની પણ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.