અત્યારે T20 વર્લ્ડ કપ ચાલુ છે જેમાં ભારત ઇંગ્લેન્ડ સામે સેમીફાયનલમાં હારી ગયું અને વર્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું પરંતુ પાકિસ્તાન પોતાના નસીબના કારણે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે એક સમયે વર્ડકપની બહાર ફેંકાય તેમ હતું પાકિસ્તાન છતાં નસીબને લઈને તે ફાયનલમાં પહોંચી ગયું.
પરંતુ અત્યારે સોસીયલ મીડિયામાં પાકિસ્તાનની ટીમ કરતા પણ આ સુંદર ફેન્સની ચર્ચા થઈ રહી છે પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ દરમિયાન આ સુંદર યુવતીનો ફોટો અને વિડિઓ વાયરલ થયો ક્રિકેટ ચાહકો પણ દિવાના થઈ ગયા આ સુંદર યુવતીની જયારે મીડિયાએ શોધ કરી તો જાણવા મળ્યુંકે આ પાકિસ્તાની.
ક્રિકેટ ટીમની ફેન્સ યુવતી ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ મૂળ પાકિસ્તાની છે અને રહે છે ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ તેની સુંદરતાને લઈને સોશિયલ મીડિયા પર લોકોને દિવાના બનાવે છે તેના સોસીયલ મીડિયામાં લાખો ફેન્સછે તમને જણાવી દઈએ આ પાકિસ્તાની ફેન ગર્લનું નામ નતાશા છે નતાશા પાકિસ્તાનની ખાસ કરીને દરેક મેચો દરમિયાન જોવા મળી છે.
પરંતુ તેઓ મીડિયામાં હાઈલાઈટ ત્યારે થઈ જયારે પાકિસ્તાનની સેમીફાઈનલ બાદ તેના ફ્લાઈંગ કિસ અને પાકિસ્તાનને જોરથી ચીયર કરતા વીડિયો વાયરલ થયા હતા ઓસ્ટ્રેલિયામાં રહેતી નતાશાએ પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ટ્વિટ કર્યું હતું નતાશાએ ટ્વીટ કરતા લખ્યું હતું કે અમે પાકિસ્તાની કિંગ કોહલીને પ્રેમ કરીએ છીએ.