બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી પાકિસ્તાની એક્ટર સોમી અલીએ સલમાન ખમ પર ગંભીર આરોપ લગાવ્યો છે એક સોસીયલ મીડિયામાં પોસ્ટ કરીને સલમાન ખાનને એક્ટરે આડે હાથે લીધા છે સોમી અલીએ ફિલ્મ મૈને પ્યાર ક્યુ કિયાનું એક પોસ્ટર શેર કર્યું છે જેમાં ભાગ્ય શ્રી લક્ષ્મી છે સોમી અલીએ પોતાની.
પોસ્ટમાં લખ્યું જે મહિલાઓ મા!રપીટ કરવા વાળો માત્ર મને જ નહીં પરંતુ ઘણી બધીને મહેરબાની કરીને તેને પૂજવાનું બંધ કરો તે બીજાઓ ને તકલીફ આપનાર એક બીમાર વ્યક્તિ છે તેના વિશે તમને હજુ આઈડિયા નથી સોમી અલીએ અહીં આમ તો સલમાન ખાનનું નામ લીધું નથી કે તેની પોસ્ટમાં તેને ટેગ કર્યો નથી પરંતુ અહીં સીધું નિશાન સલમાન ખાન છે.
આ વર્ષની શરૂઆતમાં પણ સોમી અલીએ સલમાન ખાનને ધ!મકી પણ આપી હતી જણાવી દઈએ 90ના દાયકામાં સોમી અલી સલમાન ખાનની મોટી ફેન હતી જ્યારે તેની ફિલ્મ મૈંને પ્યાર કિયા રિલીઝ થઈ હતી પછી બંનેએ સાથે ફિલ્મમાં કામ કર્યું હેતુ જે પાછળથી પડતી મૂકવામાં આવી હતી એ સમયે.
સલમાન અને સોમી અલી બંને પ્રેમ સંબંધમાં પણ હતા જણાવી દઈએ સોમી અલીની 17 વર્ષની હતી ત્યારે સલમાનને પ્રેમ કરી બેઠી હતી સોમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ અને સલમાન નેપાળ શૂટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે હું સલમાનની બગલમાં બેઠી હતી ત્યારે મેં સલમાનને કહ્યું હતું હું તમને પ્રેમ કરું છું સલમાને કહ્યું હતું મારે ગર્લફ્રેન્ડ છે.
ત્યારે મેં કહ્યું વાંધો નથી એ સમયે સલમાને આઈ લવ યુ કહ્યું હતું ત્યારે મને વિશ્વાસ પણ થયો ન હતો પરંતુ બંનેનું અફેર લાબું ચાલી ન શક્યું સોમી અલીના મુજબ સલમાન ખાને તેને દગો આપ્યો હતો એવું પહેલીવાર નથી થયું સોમી અલીએ તેના પહેલા પણ ઘણીવાર સલમાન ખાન પર નિશાન સાધી ચુકી છે