ગયા દિવસોની જ વાત છે જયારે મજાક ઉડાવતા તાપસી પન્નૂએ કહ્યું હતું કે લોકોએ અમારી ફિલ્મો પણ બાયકોટ કરવું જોઈએ કારણ કે અમે પણ બોલીવુડનો ભાગ છીએ ભલે તાપસીએ આ વાત મજાકમાં કીધી હોય પરંતુ લોકોએ તેની વાતને ગંભીરતાથી લઈ લીધી કાલે રિલીઝ થયેલી તાપસીની ફિલ્મ દોબારાની જે હાલત થઈ છે.
તેના શબ્દોમાં કહેવી પણ મુસીબત છે તાપસીની ફિલ્મને ફિલ્મ ક્રિટિકે સારા રીવ્યુ આપ્યા પરંતુ છતાં લોકો પર તેની કોઈ અસર ન પડી એક તો ફિલ્મને માત્ર 300 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી તેવામાં 30 ટકા જગ્યાએ શોને રદ કરવામાં આવ્યા કારણ કે ત્યાં એક પણ દર્શક ફિલ્મ જોવા ન પહોંચ્યો.
રિલીઝના પહેલા દિવસે જ તાપસીની ફિલ્મને માત્ર 35 લાખ જેટલાની કમાણી કરી જે બહુ ઓછું છે આશા કરવામાં આવી રહી હતી કે ફિલ્મ ઓછામાં ઓછા ખરાબ હાલતમાં પણ 50 લાખની ઓપનિંગ કરશે પરંતુ તાપસીની ફિલ્મએ પહેલાથી ફ્લોપ રહી લાલસીંગ ચડ્ડા અને રક્ષાબંધનથી પણ પાછળ રહી ગઈ અત્યારે સાઉથની કાર્તિકે 2 ફિલ્મ.
બોલીવુડને ટક્કર આપી રહી છે પરંતુ કાલે જમાષ્ટમીની પૂજા હતી એટલે લોકો કાર્તિકે ફિલ્મ જોવા પહોંચ્યા જ્યાંરે તાપસીની ફિલ્મ દોબારા માત્ર 25 લાખ કમાણી કરી તેના બાદ તાપસીએ એક પોસ્ટ કરીને કહ્યું ભલે બોક્સઓફિસમાં અમારી ફિલ્મ ન ચાલી પરંતુ અમને છેકે અમે સારી ફિલ્મ બનાવી છે મને લાગે છેકે તમે મને એક મોકો આપશો.