બૉલીવુડ એક્ટર શાહરુખ એમની આવનાર ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે એમની આ ફિલ્મથી જોડાયેલ દરેક અપડેટ સામે આવતી રહે છે તેના વચ્ચે શાહરુખની પુત્રી સુહાના ખાનની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં સુહાના બ્લેક કપરનું માસ્ક લગાવેલ જોવા મળી રહી છે સુહાનાની આ લેટેસ્ટ તસ્વીર બી ટાઉનમાં ચર્ચામાં બની છે.
સુહાના આ તસ્વીરમાં ક્રોપ ટોપ પહેરેલ જોવા મળી રહી છે તેમના પર એ ખુબ જ સુંદર લાગી રહ્યું છે સુહાનાએ લગાવેલ કાળા કલરન માસ્ક તેના ડ્રેસથી મેચિંગ કરી રહ્યું છે સુહાના આ તસ્વીરમાં જીન્સ પહેરેલ જોવા મળી રહીછે જોકે તે બધાની તરફ ધ્યાન ખેંચી રહ્યું છે સામે આવે તસ્વીરમાં સુહાના ખુબજ ગ્લેમરસ અને હોટ જોવા મળી રહી છે.
આ તસ્વીર એક ઇવેન્ટ દરમિયાનની છે મીડિયા સામે સ્પોટ થયેલ સુહાના એ અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા સુહાના બહુ જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે તેને લઈને માહોલ બનાવાવમાં આવી રહી છે અને તે ફિલ્મ ધ આર્ચીસથી બોલીવુડમાં ડેબ્યુ કરશે સામે આવેલ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.