Cli
ઋત્વિક રોશનની પુર્વપત્નિ સુઝેન ખાન નું લુક બદલાયું, બોયફ્રેન્ડ સાથે બોલ્ડ લુક મા જોવા મળી...

ઋત્વિક રોશનની પુર્વપત્નિ સુઝેન ખાન નું લુક બદલાયું, બોયફ્રેન્ડ સાથે બોલ્ડ લુક મા જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન ની પુર્વ પત્ની આ દિવસોમાં પોતાના નવા લવ ઇન રિલેશનશિપથી ખૂબ જ ચર્ચાઓ
માં આવી છે સુઝેન ખાન આ દિવસોમાં અસલાન ગોની ને ડેટ કરી રહી છે ઋત્વિક રોશને કહોના પ્યાર હે ફિલ્મ રિલીઝ થયા બાદ સાલ 2002 માં સુઝેન ખાન થી લગ્ન કર્યા હતા અને.

લગ્નના 14 વર્ષ બાદ 2014માં બંને અલગ થયા હતા કોર્ટમા સુઝેન ખાને ઋત્વિક રોશનની સંપત્તિમાંથી ભાગ મેળવવાની માંગ કરી હતી કોર્ટના આદેશ મુજબ 400 કરોડ ઋત્વિક રોશને સુઝેન ને ચૂકવ્યા હતા પોતાના પતિથી અલગ થયા બાદ સુઝેન ખાન અસલાન ગોની ને ડેટ કરવા લાગી છે તો બીજી તરફ ઋત્વિક રોશન સભા.

આઝાદ ને ડેટ કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં સુઝેન ખાન મુંબઈ એક જ્વેલરી સોપમા પોતાના બોયફ્રેન્ડ અસલાન ગોની સાથે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ સેડો ટોપ અને ડેનીસ બ્લુ જીન્સ માં સુઝેન ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી શાનદાર ડ્રેસિંગ સેન્સ માં ઓપન હેર લાઈટ મેકઅપ માં.

સુઝેન ખાન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા તેના ડીપનેક માંથી પ્રતિત થઈ રહ્યા હતા તેની ઢળતી ઉંમરે પણ તેનુ હોટ કર્વી ફિગર ફોન્ટ કરતા તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા સુઝેન ખાનનો આ અંદાજ જોતા ફેન્સ દિવાના થયા હતા ઋત્વિક રોશન થી છૂટાછેડા બાદ તે ખૂબ જ બદલાઈ ગઈ છે.

તે ખૂબ જ બોલ્ડ લુક મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાની અવનવી ડ્રેસિંગ ડ્રેસિંગ સેન્સ ની ચાહકો ને ઘાયલ કરતી સુઝેન ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ઘણા યુઝરો તેને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા તો ઘણા ચાહકો તેની આ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *