કંગના રાણાવતે એકવાર ફરીથી કરણ જોહરની ખુલ્લેઆમ ધજીયા ઉડાવી દીધી છે કંગના અને કરણ વચ્ચે 36 નો આંકડો રહ્યો છે એક સમયે ખાસ મિત્ર રહી ચુકેલ કંગના અને કરણની દુશમની અત્યારે પુરા દેશમાં મશહૂર થઈ ચુકી છે બંને એકબીજા પર શબ્દોનો દ્વારા હુ!મલો કરવાનો કોઈ મોકો છોડતા નથી એમ સમયે.
કંગનાએ કરણ પર કોફીવિથ કરણ શો દરમિયાન બોલીવુડમાં સગાવાદ ફેલાવાનો આરોપ પણ લગાવી દીધો હતો કરણ એકવાર ફરીથી કોફી વિથ કરણ સિજ઼ઝ 7 લઈને પાછા ફરી રહ્યા છે તેઓ પોતાના શોનું અત્યારે પ્રમોશન કરી રહ્યા છે પરંતુ તેના વચ્ચે કંગનાએ કરણને એવી વાત સંભળાવી દીધી છેકે જેને સાંભળીને કરણનું લોહી ઉકળી ઉઠશે.
કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો એક સમયનો એપિસોડ યાદ અપાવતા કહ્યું કે પાપા કરણ જોહર પોતાના બધા ફેમસ એપિસોડને પ્રમોટ કરી રહ્યા છે કારણ એ આજે ઓટિટિ પર આવી રહ્યું છે પાપા કરણ જોહરને ગુડ લક પરંતુ એક એ એપિસોડનું શું ઓહ સોરી સર્જીકલ સ્ટ્રાઇક ઘરમાં ઘૂસીને માર્યા હતા ને મારો શો એમનો સૌથી પોપ્યુલર.
એપિસોડ રહ્યો હતો અને તેના બાદ તેઓ ટીવી પર પ્રતિબંધ થઈ ગયા હતા કંગનાએ એ શોમાં કરણ જોહરની ખુબ ઉડાવી હતી કહ્યું હતું કરણ જ બોલીવુડમાં સગાવાદ ફેલાવે છે તેના બાદ કરણ જોહરનો ખુબ વિરોધ કર્યો હતો ત્યારે લોકોએ કરણને બાયકોટ કરવા સુધી કહ્યું હતું હવે એ દિવસોને કંગનાએ કરણને ફરીથી યાદ અપાવી દીધા.