અજય દેવગનને શરમ ન આવી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના એટલા મોટા એક્ટર જેમના પર બૉલીવુડ અને હિન્દી દર્શકોને ગૌરવ છે કેમ સાઉથની ફિલ્મમાં માત્ર 2 સીન વાળો રોલ કર્યો એટલા મોટા એક્ટર હોવા છતાં હવે કંઈક આ રીટા અજય દેવગનનુ નામ લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ કર્યા લોકો અને કમાલ આર ખાને.
RRR ફિલ્મ રિલીઝ થઈ 25 માર્ચના રોજ અને આપણે બધા જાણીએ છીએ કે ફિલ્મમાં અજય દેવગણનો એક કેમિયો છે કેમિયો માટે કમાલ ખાને અજય દેવગણને ટ્રોલ કર્યા અને કહ્યું કે અજય દેવગણ ખુદ એટલા મોટા સ્ટાર છે હિન્દી ફિલ્મ દર્શકો એમના માટે કાફી છે એવામાં એમને સાઉથના ફિલ્મોમાં.
2 સીન કરવાની ક્યાં જરૂર હતી એટલું જ કમાલ ખાને આરઆરઆર ફિલ્મને પણ ટ્રોલ કરી એમણે એસએસ રાજા મૌલી જેઓ એટલા મોટા મહાન ડાયરેક્ટર છે એમના માટે કહ્યું તેઓ તો બચ્ચન પાંડેના ડાયરેક્ટર શામજી ફરહાદથી પણ બકવાસ છે એટલુંજ કમાલ ખાને રાજા મૌલી પર સ્ટેપ કોપી કરવાના પણ આરોપ લગાવ્યા છે.
અહીં અજય દેવગણના ત્રિપલ આર ફિલ્મમાં માત્ર 2 નાના સીન માટે સોસીયલ મીડિયામાં લોકો ટ્રોલ કરી રહ્યા છે લોકોનું કહેવું છેકે અજય દેવગણ બોલીવુડનું મોટું નામ છે છતાં માત્ર બે સીન માટે સાઉથની ફિલ્મોમાં કેમ જવું જોઈએ જેને લઈને અજય ટ્રોલ થતા જોવા મળી રહ્યા છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.