ટીવી સિરિયલ સાથ નિભાના સાથિયા એ એક હિન્દી ભારતીય સિરિયલ છે જેને સ્ટાર પ્લ્ઝ પર પ્રસારિત કરવામાં આવી હતી આ શોનું પ્રીમિયર 3 મે 2010ના રોજ થયું હતું અને 2017 સુધી પ્રસારિત કરવામાં આવી હતી આ શોમાં રાશીનું પાત્ર ભજવનાર રૂચા હસબનીસે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ગુડ ન્યુઝ આપ્યા છેકે તેઓ ફરીથી પ્રેગ્નેટ છે.
આ સમાચાર જોયા પછી તેના લાખો ફેન્સ તેને કોમેન્ટમાં શુભેચ્છા પાઠવી રહ્યા છે રુચા હસબનીસ પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણી ખુશ છે રૂચા અને તેમના પતિ રાહુલ જગદાલેએ તેમના લગ્નના 4 વર્ષ પછી માતા પિતા બન્યા હતા તેઓ એમના પહેલા બાળકની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તેના વચ્ચે એક્ટરે ફરીથી ખુશખબરી આપી છેકે તેઓ બીજીવાર માં બનવા જઈ રહી છે રૂચા હસબાનીસે 18 ઓગસ્ટના રોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બીજી પ્રેગ્નન્સી વિશે જણાવ્યું છે તેની સાથે તેણે એક તસવીર પણ પોસ્ટ કરી હતી જેમાં તેની મોટી દીકરીએ પેન્ટિંગ કરીને બિગ સિસ્ટર લખ્યું છે.
રુચા હસબનીસ અને તેમના પતિ રાહુલ ખૂબ જ ખુશ છેકે તેઓ ખૂબ જ જલ્દી બીજી વખત માતા બનવા જઈ રહ્યા છે રુચા હસબનીસ હવે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પાછા ફરવા નથી માંગતી કારણ કે તેઓ હવે તેના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ રુચા અને રાહુલે 2015 માં લગ્ન કર્યા હતા