ટિક્ટોક સ્ટાર અંજલિ અરોડા છેલ્લા કેટલાક દિવસોથી તેના કથિત વરયલ વિડિઓને લઈને ચર્ચામાં છે લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છેકે કથિત વિડિઓ અંજલિનો છે જયારે મીડિયા દ્વારા પૂછતાં અંજલિએ તે વાતનો ઇન્કાર કર્યો હતો અને તેને બદનામ કરવા માટે કાવતરું હોવાનું જણાવ્યું હતું.
જણાવી અંજલિ અરોડા કંગના રાણાવતના શોમાં પણ જોવા મળી ચુકી છે ત્યાં પણ તેના કેટલાક ખુલાસા બાદ વિવાદમાં આવી હતી પરંતુ તેની અહીં કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યા છે જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમર્સ અંદાજ જોવા મળી રહ્યો છે અંજલિ અરોડા અહીં બ્લેક અને વાઈટ આઉટફિટમાં એન્ટ્રી મારી હતી.
એક પાપરાઝી એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં અંજલિ અરોરા મુંબઈમાં બ્લેક ક્રોપ ટોપ અને વાઈટ જોગર્સમાં જોવા મળી હતી તેણીએ અહીં રહેલ પાપારાઝી સાથે વાતચીત પણ કરી હતી અને મીડિયા સામે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા એક્ટરે વાતચીત કર્યા બાદ મીડિયાને પોઝ આપ્યા બાદ એરપોર્ટ તરફ ગઈ હતી.
જણાવી દઈએ અંજલિ અરોડાએ હાલમાં તેનો પ્રથમ મ્યુઝિક વિડિયો રિલીઝ ગયા દિવસોમાં થયો હતો તેમાં પંજાબી કલાકાર દિલરાજ ગ્રેવાલનું ગીત જે 5 ઓગસ્ટે રિલીઝ થયું હતું તેના ચાહકોએ વીડિયોને ખુબ પસંદ કર્યો હતો હાલમાં સામે આવેલ ફોટોમાં તેનું બોલ્ડ અંદાજ જોવા મળ્યો ફેન્સ તેની આ તસ્વીરને પસંદ કરી રહ્યા છે.