Cli
રિવા અરોરાની ઉંમર વિશે ફેલાયેલી અફવાઓ પર એની માતાએ મૌન તોડી આપ્યો જડબાતોડ જવાબ...

રિવા અરોરાની ઉંમર વિશે ફેલાયેલી અફવાઓ પર એની માતાએ મૌન તોડી આપ્યો જડબાતોડ જવાબ…

Bollywood/Entertainment Breaking

આજકાલ ઈન્સ્ટ્રાગ્રામ પર ટ્રેડીગ માં રહેનાર ફિલ્મ અભિનેત્રી રિવા અરોરા માત્ર 12 વર્ષનીછે આ પહેલા તે ઘણી ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય કરી ચુકી છે પરંતુ થોડા દિવસ પહેલા રીવા એરોરા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે અભિનેતા કરણ કુન્દ્રા સાથે તેના એક વિડીયો સોંગ પ્રોજેક્ટ દરમિયાન સેટ.

પર રોમાન્સ કરતી જોવા મળી હતી સાથે મિકા સિઘં સાથે પણ રિવા એરોરાનો રોમાન્સ સીન વાયરલ થયો હતો આ વિડીઓ જોઈને
લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબજ નાની ઉંમરમાં આ હરકતો કરવા બદલ વિરોધ જતાવ્યો હતો અને તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા હતા આ વચ્ચે એક પોસ્ટ મૂકીને જવાબ આપ્યો હતો.

તો એની માતા નિશા એરોરાની પ્રતિક્રિયા પણ સામે આવી છે રીવા અરોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની માતા નિશા એરોરાની પોસ્ટ શેર કરી છે જેમાં રીવાની ઉંમર વિશે ફેલાયેલી અફવાઓ વિશે નિશાએ મૌન તોડતા જણાવ્યું હતુંકે હું અત્યાર સુધી શાંત હતી પણ હવે નહીં રહું મારી પુત્રીની ઉંમર અંગેના તમામ આક્ષેપો ખોટા છે.

અને પ્રતિષ્ઠિત સોશિયલ મીડિયા ચેનલોએ સાબિત કર્યું છેકે ખોટી અફવાઓ આ!ગની જેમ ફેલાયછે આ જોઈને દુઃખ થાય છે અને મારા માટે નિરાશાજનક છે પ્રતિષ્ઠિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આવા સમાચાર પોસ્ટ કરતા પહેલા તમારે એક વાર મારી પાસે માહિતી જરુર લેવી જોઈએ મારી દીકરી એક્ટર છે વર્ષોથી તેઓ આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

તેને જણાવ્યું હતું કે મારી દીકરી હજુ દસમા ધોરણમાં ભણે છે અને 13 વર્ષથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કરી રહી છે તેના વિશે ખોટી ટીકાઓ અને ટિપ્પણીઓ કરતા લોકોએ વિચારવું જોઈએ રીવા એરોરા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે તેને ગુજંન સક્સેના ઉરી ભારત અને બંદીશ.

બેડીટસ્ જેવી ઘણી બધી ફિલ્મો માં ચાઈલ્ડ એક્ટર તરીકે અભિનય કર્યો છે હાલ તે ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ ફેન ફોલોવિંગ ધરાવે છે આને પોતાના હોટ અને બોલ્ડ ફોટો વિડીઓ અપલોડ કરતી રહે છે જેને એની માતાએ પણ છુટ આપી સહમતી દર્શાવી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *