Cli
દિવાળીના તહેવાર પર એક સાથે બે યુવાનો તળાવમાં ડુબી ગયા, મો!ત પહેલા જ વિડીયો બનાવ્યો અને પછી...

દિવાળીના તહેવાર પર એક સાથે બે યુવાનો તળાવમાં ડુબી ગયા, મો!ત પહેલા જ વિડીયો બનાવ્યો અને પછી…

Bollywood/Entertainment Breaking

ભારત પર દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યોછે આ વચ્ચે રજાના દિવસો પણ પોતાના મિત્રો સાથે ઘણા લોકો ફરવા જાયછે તો ઘણા લોકો મિત્રો સાથે સમય વ્યતિત કરવાનું વધારે પસંદ કરેછે આ વચ્ચે દિવાળી ના એક દિવશે પહેલાંજ બે મિત્રો ના મોતના સમાચાર સામે આવવાથી પથંકમાં દુઃખ સાથે મો!તનું.

માતમ છવાઇ ગયું છે સમગ્ર ઘટના અનુસાર ડભોડા ગામના બે યુવાનો અલ્પેશજી નાગરજી અને અલ્પેશજી કપૂરજી નામના બે ઠાકોર યુવાનો વિડિઓ બનાવતા સાથે નાહવા માટે ગામના તળાવમાં ગયા હતા આ દરમિયાન તેમને ત્રણ વિડિયો પણ ઈન્સ્ટ્રાગ્રામ પર બનાવ્યા હતા જે વિડિયો અલ્પેશજી ઠાકોર નામના.

યુવાને પોસ્ટ કરતા શબ્દો હતા ખુશ રહેજે મારી દિલની દુવાઓ એજછે જે શબ્દો આખરી શબ્દો રહ્યા અને આ બંને યુવાનો તળાવના ઉંડા પાણીમાં ડુબી ગયા હતા પરિવારજનોને આ ઘટનાની જાણ થતા ગામ લોકો સમય તળાવની પાસે આવી પહોંચ્યા હતા બંનેને શોધતા બંનેના મૃ!તદેહ હાથ આવ્યા હતા.

સમગ્ર પંથકમાં શોખની લાગણી ફેલાઈ ગઈ હતી મૃત્યુ પહેલા ના એમના આ ત્રણ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને આ ઘટનાની વિગતો પ્રાપ્ત કરી ને તપાસ હાથ ધરી હતી પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *