Cli
રાખી સાવંત જોઈલો ઉર્ફી જાવેદ નહીં બની શકો તમે, ઉર્ફી એ તેના ડ્રેસની જેમ અલગ રીતે દિવાળીની ઉજવણી...

રાખી સાવંત જોઈલો ઉર્ફી જાવેદ નહીં બની શકો તમે, ઉર્ફી એ તેના ડ્રેસની જેમ અલગ રીતે દિવાળીની ઉજવણી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસીસ સેન્સ માટે ખુબ ચર્ચામાં રહે તે તેના બોલ્ડ અને ગ્લેમર લુક પર ઘણા સોશિયલ મીડિયા યુઝરો ઉર્ફી જાવેદને ટ્રોલ કરતા પણ જોવા મળે છે ઉર્ફી જાવેદ પોતાના અનોખાં ડ્રેસિંગ સેન્સ થી દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બની છે થોડા સમય બાદ જયા બચ્ચને.

કરેલા પેપરાજી અને મિડીયા સાથેના દુર્વ્યવહાર પર ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે પેપરાજી અને મિડીયા ના લોકો રાત દિવસ તમારી પાછડ રહી તમને ચમકાવે છે એમની સાથેનો આ વ્યવહાર યોગ્ય નથી કહી ને જ્યાં બચ્ચન ના વ્યવહાર પર આકરા પ્રહારો કર્યા હતા આ વચ્ચે તાજેતરમાં જ દિવાળી મહોત્સવ દરમિયાન બોલીવુડ માં.

પાર્ટીઓ ની રંગત જોવા મળે છે ત્યારે ઘણા બધા કલાકારો પાર્ટીઓ સાથે દિવાળી ઉજવી રહ્યાછે એ વચ્ચે ઉઠી જાવ એ પોતાની ડ્રેસીંગ સેન્સની જેમ જ અલગ જ રીતે દિવાળી ઉજવતી જોવા મળી હતી તે દિવાળીના દિવસે જ પોતાની ગાડીમાં મીઠાઈઓ ના બોક્સ ભરીને આવી પહોંચી હતી અને.

આવીને તમામ મિડીયા કર્મીઓને અને પેપરાજીને ગીફ્ટ આપી દિવાળી ની શુભકામનાઓ આપી હતી ઘણી ગરીબ મહિલાઓને પણ ઉર્ફી જાવેદે મીઠાઈ ના બોક્સ સાથે પૈસા પણ આપ્યા હતા ઉર્ફી જાવેદ પેપરાજી સાથે હસીને મીઠાઈ આપતા પ્રેમથી વાત કરી રહી હતી એનો આ અંદાજ સોશિયલ મીડિયા પર.

ખૂબ વાયરલ થયો હતો જેમાં ઉર્ફી જાવેદે ગુલાબી આઉટફીટ પહેર્યું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી જેના પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા અને અભિનેત્રી ઉર્ફીના આ દિવાળી પરના અંદાજ ને ખુબ સહારનીય ગણાવીને પ્રસંસા કરી રહ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *