સુસ્મિતા સેનની ભાભી ચારુ આસોપાએ સુસ્મિતા પર જ ગંભીર આરોપ લગાવી દીધા છે ચારુ અને સુષ્મિતાના ભાઈ રાજીવના લગ્ન હવે બિલકુલ તૂટવાની અણી પર છે બંને પતિ પત્ની હવે એકબીજા સામે ગંભીર આરોપ લગાવી રહ્યા છે અને બંને એકબીજા સામે કીચડ ઉછાળી રહ્યા છે ચારુએ આરોપ લગાવ્યો છેકે.
રાજીવ બહુ શક કરવાં વાળો માણસ છે ત્યારે રાજીવે પણ કહ્યું છેકે ચારુના બીજા કોઈથી લગ્ન કરી લીધા હતા પરંતુ એમણે મરાથી વાત છુપાવી દિલ્હી ટાઈમ્સથી વાતચીત દરમિયાન ચારુએ કહ્યું કે તેઓ રાજીવને ખુબ મોકા આપી ચુકી છે અને હવે તેઓ છૂટાછેડા માંગે છે ચારુએ કહ્યું કે દરેકને ખબર છેકે અમારા લગ્નના છેલ્લા.
ત્રણ વર્ષથી વાંધા આવી રહ્યા છે જયારે મેં લગ્ન કર્યા ત્યારે મેં હંમેશા એમને મોકા આપ્યા પહેલા હું માર માટે આપતી હતી પછી હું પુત્રી માટે આપવા લાગી પરંતુ એક મોકો આપતા આપતા ત્રણ વર્ષ ક્યારે નીકળી ગયા મને ખબર ન પડી મેં એમે લગ્નની નોટિસ મોકલી હતી જેમાં સહમતીથી અલગ થવાની વાત કહી હતી.
કારણ હવે અમારા લગ્નમાં કંઈ વધ્યું નથી હું મારો રસ્તો અલગ કરવા માગું છું ચારુએ એ પણ કહ્યું કે રાજીવની માં અને એમની બહેન સુસ્મિતા સેન પણ એમને આ વાત માટે સપોર્ટ આપે છે ચારુએ એ પણ કહ્યું કે મારા પહેલા લગ્નની રાજીવને ખબર હતી જણાવી દઇએ હવે આ બંને પતિ પત્ની અલગ થવા જઈ રહ્યા છે.