Cli
દિશા પટની લટકતા બ્લાઉઝમાં સ્પોટ થઈ, નવા બોયફ્રેન્ડ બાદ બદલાઈ ગયું છે પૂરું લુક...

દિશા પટની લટકતા બ્લાઉઝમાં સ્પોટ થઈ, નવા બોયફ્રેન્ડ બાદ બદલાઈ ગયું છે પૂરું લુક…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ના જીવન પર બનેલી ફિલ્મ ધ ટોલ્ડ ધોની બારોપીક માં સુશાતં સિંહ રાજપૂત સાથે પોતાના સફળ બોલીવુડ કેરિયરની શરૂઆત કરી બાગી 2 હિરોપંતી સલમાન ખાન સાથે ભારત અને રાધે જેવી હીટ ફિલ્મો આપનાર બોલીવુડ અભિનેત્રી દિશા પટની ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે સોશિયલ મીડિયા પર.

હોટ અને બોલ્ડ લુક થી ફેન્સ ને લોભાવતી દિશા પટની પોતાના ફિલ્મી કેરિયર કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં છવાયેલી રહે છે દિશા પટની ની લવ લાઈફ હંમેશા વિવાદોમાં રહી છે ફિલ્મ બાગી 2 ના શૂટિંગ સેટ દરમિયાન દિશા પટની બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ ની નજીક આવી હતી.

બંને વચ્ચે પ્રેમ થયો હતો અને લાંબો સમય લવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ દિશા પટની એ ટાઇગર શ્રોફ ને છોડીને વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝેન્ડર એલેકના પ્રેમમાં પડી હતી સોશિયલ મીડિયા પર દિશા પટની ની ઘણી બધી તસવીરો એલેક્ઝેન્ડર એલેક સાથે વાયરલ થતી રહે છે દિશા પટની ખૂબ જ બોલ્ડ લુકમાં.

પોતાના વિદેશી બોયફ્રેન્ડ ની બાહોમાં મસ્તી કરતી જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એક હોટલમાં મોડી રાત્રે દિશા પટની બોલીવુડના કીમ ખાન શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન સાથે જોવા મળી હતી આ દરમિયાન દિશા પટની લાલ કલરના ખૂબ જ ડીપ નેક આઉટ ફીટમાં સ્પોટ થઈ હતી.

જેમાં તેના મધમસ્ત ભરાવદાર નિતંબો છલકાતા ફેન્સને મદહોશ કરી રહ્યા હતા તેનુ મદમસ્ત યૌવન અને કાતીલાના અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા દિશા પટની એ ઓપન હેર લાઈટ મેકઅપ માં ગ્લેમર અંદાજમાં પોઝ આપ્યા હતા તેનું પારદર્શક ડીપનેક આઉટફીટ તેને ખુબ જ બોલ્ડ લુક.

આપી ફેન્સને દિવાના બનાવી રહ્યું હતું આ દરમિયાન દિશા પટની આર્યન ખાનની ખૂબ જ નજીક જોવા મળી હતી બંનેને એક સાથે જોતા લોકો હેરાન રહી ગયા હતા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી તેના પર લોકો પોત પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા હતા.

ટાઈગર શ્રોફ ને છોડીને દિશા પટની વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક ની બાહોમાં જોવા મળી હતી એ વચ્ચે તાજેતરમાં તેને આર્યન ખાન સાથે જોતા ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે દિશા પટની એ પોતાનો નવો બોયફ્રેન્ડ હવે શોધી લીધો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *