Cli

પુષ્પા 3 ની ખબર મળતા જ સોસીયલ મીડિયા યુઝર ભડક્યા, કારણ પુષ્પા ફિલ્મના મેકરોએ વાત જ એવી કરી હતી…

Bollywood/Entertainment

અત્યારે દેશભરમાં સાઉથ ફિલ્મોની લોકપ્રિયતા વધી રહી છે ગયા દિવસોમાં કેજીએફ અને પુષ્પા જેવી ફિલ્મોએ જબરજસ્ત કમાણી કરી એવામાં પુષ્પા ફિલ્મ હિટ જ્યાં ફિલ્મના મેકરોએ પુષ્પા ફિલ્મનો ભાગ 3 બનાવવના સમાચાર મળતા સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા અને ફિલ્મના મેકરોને ટ્રોલ કરતા જોવા મળ્યા.

એક્શન હોય કે સ્ટોરી ચાહકોને સાઉથની ફિલ્મો ખૂબ જ પસંદ આવે છે તેની ઘણી રિમેક અને સિક્વલ પણ બની રહી છે રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુનની પુષ્પાનો ભાગ 3 પણ રિલીઝ થઈ શકે છે આ સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા સોસીયલ મીડિયા યુઝર લાલ પીળા થયા હતા હકીકતમાં હાલમાં એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં.

એક ઈન્ટરવ્યુમાં અભિનેતા ફહદ ફાસીલે પુષ્પા 3 અંગે ચર્ચા કરી જે સાંભળીને ફેન્સ ગુસ્સે ભરાયા હતા ફેન્સના કહેવા મુજબ હજુ પુષ્પાનો પહેલો ભાગ તો આવ્યો નથીને ત્રીજા ભાગ બનાવવાની વાતો કંઈ રીતે તેને લઈને સોસીયલ મીડિયામાં અલગ અલગ મીમ્સ બનાવીને ફિલ્મના મેકરરોને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *