બોલીવુડ અભિનેત્રી નવી નવેલી મમ્મી આલીયા ભટ્ટ હોસ્પિટલમાં થી ડિસ્ચાર્જ થઈ ગઈ છે તે પોતાની પ્યારી દીકરીને લઈને કપૂર હાઉસ રવાના થઈ ગઈ છે થોડા સમય પહેલા જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની દિકરી ને લઈ ને એચ એસ રીલાયન્સ હોસ્પિટલમાં થી પોતાની દિકરીને ઘેર લઈ.
જવા નિકળ્યા છે આ દરમિયાન રણબીર કપૂર એ પોતાના હાથોમાં દીકરીને ઉપાડી હતી તેમના ચહેરાના હાવ ભાવ એ પ્રતીત કરતા હતા કે તેઓ એક નવા પિતા ના રૂપે દીકરીને પહેલીવાર તેડતા ડરી રહ્યા હતા કે દિકરીને કોઈ હાની ના પહોંચે એ સમયે આલિયા ભટ્ટ નું ધ્યાન પણ પોતાની દીકરીની.
તરફ જ હતું રણબીર કપૂર સાથે સિક્યુરિટી નો કાફલો પણ તેની પાછળ પાછળ જ હતો આ સમયે આલિયા ભટ્ટના ચહેરા પર ડીલવરી ગ્રહોનો થાક પણ સાફ સાફ પ્રતિત થતો હતો બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે લગ્ન ના છ મહીના બાદ 6 નવેમ્બર ના રોજ દિકરીને જન્મ આપ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરઆ દિવસોમાં ખૂબ જ ખુશ છે કપૂર પરિવાર સહિત ભટ્ટ પરીવાર માં પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે ચાહકો અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સેલિબ્રિટી પણ આલીયા ભટ્ટને માતા બનવા પર દિકરીને હર્ષભેર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના ઘેર આવવાની રાહ જોઈને કપૂર પરિવાર આરતી અને પુજા સાથે તૈયાર છે તેમના ઘરને સુદંર ફુલો થી સજાવવામાં આવ્યું છે આ દરમિયાન ઘણા મહેમાન પણ ઘર પર ઉપસ્થિત છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.