બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજશ્રી પ્રોડક્શન નું ખુબ મોટું નામ છે તેના હેઠળ બનેલી નિર્માતા દિગ્દર્શક સૂરજ આર બડજાત્યાની પ્રખ્યાત ફિલ્મ ઉચાઈ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અનુપમ ખેર અમિતાભ બચ્ચન ડેની ડેન્ઝોંગપ્પા બોમન ઈરાની નીના ગુપ્તા અને સારિકા જેવા કલાકારો સામેલ છે ફિલ્મ ઉંચાઈ ના પ્રમોશન.
સેટ પર બોલિવૂડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન આવેલા હતા એમને આ દરમિયાન જણાવ્યું હતું કે હું આજે જે કંઈ પણ છું મને જે કંઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા મળી છે તે રાજ શ્રી પ્રોડક્શન હેઠળ મળી છે સુરજ બાબુ ના પિતાએ મને ઘણી ફિલ્મોમાં કાસ્ટ કર્યો અને મારા સંઘર્ષના દિવસોમાં તેમને મારી ખૂબ જ મદદ કરી છે.
રાજશ્રી પ્રોડક્શન માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્શન છે એમ જણાવી ભાવુક થઈને સુરજ બાબુ ના પિતાને યાદ કરી રડી પડ્યા હતા તેમણે જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજશ્રી પ્રોડક્શન નું ઘણું બધું મહત્વ છે અને રાજ શ્રી પ્રોડક્શન મને ઘણું બધું આપ્યું છે હું હંમેશા રૂણી રહીશ.
ફિલ્મ ઊંચાઈ વિશે સલમાન ખાને જણાવ્યું અમિતાભ સર અનુપમ ખેરસર જેવા વડીલો આ ફિલ્મમાં એક મિત્રતા સાથે જીવન સંઘર્ષ પાર કરવાનો પ્રયત્ન કરે છે જે ખરેખર ખુબ સારી ફિલ્મ છે આ ફિલ્મ માં કામ કરવાની મારી પર ખુબ ઉત્સુકતા હતી પરંતુ આ ફિલ્મ માં વડીલોની મિત્રતાની સ્ટોરી હતી.
જેમાં હું ફીટ ના થઈ શક્યો પણ આ ફિલ્મ ની સ્ટોરી મને ખુબ પસંદ છે આને મારા તમામ ફેન્સ ને હું કહી શકું કે રાજ શ્રી બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ને જોવા આપ જરુર જાજો અને ફિલ્મ ને સપોર્ટ આપ જરુર કરજો આ દરમિયાન બોલીવુડ અભિનેતા જેઓ બોલીવુડમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી છે.
અને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેવા સલમાન ખાન ભાવુક થઈને પોતાના સંઘર્ષના દિવસો યાદ કરીને રડી પડ્યા હતા તેમને રાજશ્રી પ્રોડક્શન ને પોતાના સફળતાની જવાબદાર ગણાવતા ખુબ વખાણ કર્યા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.