બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સની લિયોન પોતાની બોલ્ડનેશ અને હોટનેસ ના કારણે ચાહકોના દિલમાં પોતાના નામ થી જ ક્રેઝ ધરાવે છે તેનું નામ સાભંડતા જ લોકોના મનમાં તેનો ભુતકાળ પ્રતિત થવા લાગે છે પંરતુ એ ખરાબ ઈડન્સ્ટ્રી ને છોડીને સની લિયોન હવે સુધરી ગઈ છે 2014 માં પોતાના બોલિવૂડ કેરીયર ની શરૂઆત મહેશ ભટ્ટ ની.
ફિલ્મ જીસ્મ ટુ થી કરનાર અભિનેત્રી સની લિયોને ડેનીલ વેબર સાથે લગ્ન કર્યા હતા અને તે બોલિવૂડ ફિલ્મો સાથે જોડાઈ હતી અને તાજેતરમાં જ સની લિયોન તેના પતિ ડેનીલ વેબર સાથે સેલિબ્રિટી ફેસન ડીઝાઇનર રોહીત વર્મા ની બર્થ ડે પાર્ટીમાં આયોજીત ઇવેન્ટ દરમિયાન બ્લેક કોમ્બિનેશન ડ્રેસીસમાં જોવા મળી હતી.
જમાં તે બોલ્ડ લુક અને સોર્ટ ડ્રેસીસ માં ખુબ જ હોટ અને સુદંર લાગી રહી હતી ડેનીલ ની બાંહો માં સની લિયોને કાતીલાના અંદાજથી મિડીયા ને પોઝ આપ્યા હતા તેના મદમસ્ત યૌવન નો ઉભાર આજે પણ તેની સુંદરતા માં અત્યંત વધારો કરી રહ્યો હતો આ દરમિયાન ઇવેન્ટ ની મહેફીલ.
સની લિયોને લુંટી હતી ઓપન હેર અને લાઈટ મેકઅપ માં તે શાનદાર અંદાજમા પોતાના ફિગર ને ફોન્ટ કરી ચાહકોને મદહોશ બનાવી રહી હતી તેને બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં પોતાના બોલ્ડ લુકથી ચાહકોને દિવાના બનાવ્યા છે જેમાં ફિલ્મ રાગીની એમ એમ એસ 2 જેકપોટ એક પહેલી.
લીલા મસ્તીજાદે બાદશાહો લવયુ આલીયા વન નાઈટ સ્ટાફ રંગીલા તેરા ઈતંજાર અર્જુન પટીયાલા જેવી ઘણી બધી ફિલ્મો માં શાનદાર અભિનય કર્યો છે ચાહકો તેની હર અદાઓ અને લુક પર પ્રેમ વરસાવતા રહે છે વાચંક મિત્રો આપનો સની લિયોન ના આ લુક પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.