Cli
ઓળખો છો ગોવિંદા ની આ દીકરીને, હવે એ પણ પિતાના સંસ્કાર ભૂલી બોલીવુડના વાદે ચડી...

ઓળખો છો ગોવિંદા ની આ દીકરીને, હવે એ પણ પિતાના સંસ્કાર ભૂલી બોલીવુડના વાદે ચડી…

Bollywood/Entertainment Breaking

90 ના દશકા ના સુપરસ્ટાર બોલીવુડ અભિનેતા ગોવિંદા ની દિકરી ટીના આહુજા પોતાની બોલ્ડનેશ થી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં બની રહે છે ટીના આહુજા નો જન્મ 16 જુલાઈ 1989 ના રોજ મુંબઈમાં થયો હતો મુંબઈ માં અભ્યાસ સાથે તેને ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યો સાથે તેને ફિલ્મ.

ઇન્સ્ટિટયૂટ લંડનમાં અભિનય નું પ્રશિક્ષણ મેળવ્યું ટીના આહુજા બોલીવુડ ભાઇજાન સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ માં ડેબ્યુ કરવાની હતી પરંતુ સોનાક્ષી સિંહા ને સાઈન કરાતાં તેને ફેસન ડીઝાઈન અને મોડેલિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું સાલ 2015 માં કોમેડી ફિલ્મ ફિલ્મ સેકેન્ડ હેન્ડ હસબન્ડ થી ટીના આહુજા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત.

કરી જેમાં તેની સાથે ગીપ્પી ગ્રેવાલ અને ધર્મેન્દ્ર જેવા કલાકારો સામેલ હતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલના કરી શકી અને ત્યાર બાદ ટીના આહુજા ફેસન ડીઝાઈન ક્ષેત્રે આગળ વધી પરંતુ પોતાના ફેન્સ સાથે ટીના આહુજા સોશિયલ મીડિયા પર કનેક્ટેડ રહે છે ટીના આહુજા પોતાની બોલ્ડનેશ થી ખુબ ચર્ચાઓ માં રહે છે.

એ વચ્ચે તાજેતરમાં મુંબઈ ગોવીદાના ઘેર યોજાયેલ ટીના આહુજા ના ભાઈ યશવર્ધન આહુજાની બર્થડે પાર્ટી માં ટીના આહુજા ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં સ્પોટ થઈ હતી ટીના ડીપનેક સોર્ટ સિલ્કી પીળા આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને પોતાના આઉટફીટ ના બટન ખોલી કેશરી રંગની.

બ્રા ફોન્ટ કરી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને છલકાવતા ચાહકો ને દિવાના બનાવ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠો જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી બોલીવુડ ની હસીનાઓ ને પણ પોતાની સુંદરતા થી ટક્કર આપતી ટીના આહુજા સ્વર્ગ લોકોની અપ્સરા જેવી લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને.

દિલકશ અંદાજ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને માદક અદાઓ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા ગોવિંદા ની લાડલી પોતાની બોલ્ડનેશ થી ચાહકોને દિવાના બનાવી રહી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *