રાખી સાવંતને મનોરંજન ની રાણી કહેવામાં આવે છે અને તેઓ છે પણ રાખી સાવંતના આવ્યે દિવસે કેટલાક એવા વિડિઓ સામે આવે છે જેને જોઈને તમે પણ હસીને લોથ પોથ થઈ જતા હસો અને હાલમાં પણ રાખી કંઈક એવું જ કર્યું હાલમાં રાખીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં રાખી પ્રેગ્નેટ જોવા મળી રહી છે.
હકીકતમાં રાખી સાવંત પોતાના જીમની બહાર નીકળી એ સમયે પેટના ભાગે 2 મોટા ફુગ્ગા લગાવી દીધા હતા અને બહાર આવી ગઈ હતી અને ખુદ પ્રેગ્નેટ હોવાનું કહીને મીડિયા સાથે હસી મજાક કરી રહી હતી ત્યારે મીડિયા રિપોર્ટર રાખીને પૂછે છેકે રાખી તમારા બાળકનો પિતા કોણ છે ત્યારે રાખી પપણ જણાવે છેકે આદિલ ખાન.
રાખી સાવંતનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ પણ રાખીને આ મજાકીય વિડિઓને પસંદ કરી રહ્યા છે જણાવી દઈએ રાખી અત્યારે આદિલ ખાન સાથે ડેટિંગ કરી રહી છે તેની સાથે અવાર નવાર જોવા મળતી રાખી તેના બડાક બોલા સ્વભાવને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે.