કોમેડિયન ભારતી સીંગ અને એમના પતી હર્ષ લિમ્બાચિયાએ એ પોતાના પુત્ર ગોલાના ચહેરા પરથી પડદો હટાવી દીધો છે ભારતી નો પુત્ર ગોલા એટલો ક્યુટ છેકે તેના પરથી તમે નજરો પણ નહીં હટાવી શકો લોકો ઘણા દિવસોથી ભારતીને એ વિનંતી કરી રહ્યા હતા કે તેઓ જલ્દીમાં જલ્દી પુત્રનું મોઢું બતાવે આ વર્ષે એપ્રિલમાં જ.
ભારતીયે પોતાના પુત્રને જન્મ આપ્યો હતો ભારતીયે પોતાના પુત્રની જે ઝલક બતાવી છે તેના પર ફેન્સ ફિદા થઈ ગયા છે ભારતી નો પુત્ર એટલો ક્યૂટ છેકે જોઈને તમે પણ તેને પસંદ કરવા લાગશો ગોલુમોલુ દેખાતા ભારતીયે પોતાના પુત્રનું નામ ગોલા રાખ્યું છે મિત્રો આ નામ તેના પર બિલકુલ શૂટ કરી રહ્યું છે.
ભારતી જન્મથી લઈને પોતાના પુત્ર વિશે વાત તો કરતી હતી પરંતુ એમણે ક્યારે તેનું મોઢું નથી બતાવ્યું આ દરમિયાન કેટલાય લોકોએ ભારતીના પુત્રની ફેક ફોટો પણ વાયરલ કરી દીધી હતી જેના પર ભારતીએ નારાજગી પણ દર્શાવી હતી હવે ભારતીએ પોતાન પુત્ર ગોલાનું અસલી નામ પણ જાહેર કરી દીધું છે.
ભારતીયે જણાવ્યું કે એમણે પોતાના પુત્રનું નામ લક્ક્ષ રાખ્યુ છે ભારતીના પુત્રને કેટલાય લોકો કરીના કપૂરના પુત્ર તૈમુર અને ઝેહ કરતા પણ ક્યૂટ બતાવી રહ્યા છે ભારતી અને હર્ષ બહુ ટેલેંટન્ટડ છે એમણે પોતાના કામથી અલગ નામના મેળવી છે ભારતી કામને લઈને એટલી સિરિયસ છેકે પુત્રના જન્મ થયાને 3 દિવસ પહેલા સુધી કામ કરતી રહી હતી.