અત્યારે દેશભરમાં હર હર સંભુ ગીતને ખુબ પસંદ કરવામાં આવ્યું છે ગીતને બધી જગ્યાએ ચર્ચાઓ થતી જોવા મળી રહી છે પરંતુ તેને લઈને હાલમાં ગીત ગાનારા ફરમાની નાઝની મુસીબતો વધી ગઈ છે પહેલા આ ગીતને વિદેશી કૃષ્ણ પ્રેમી મહિલાએ ગયું હતું તેના બાદ જીતુ શર્માએ તેના કોપીરાઈટ લઈને તેને મોડીફાઇ કર્યું હતું.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવેલી ફરમાની નાઝે એમની કોપી કરીને ગાતા તે વાયરલ થઈ ગયું છે પરંતુ હવે તેની મુશ્કેલીઓ વધી છે કારણ ગીતના કોપીરાઈટના હકદાર જીતુ શર્માએ કારયદેસરની કર્યવાહીની વાત થઈ છે રિપોર્ટ મુજબ ફરમાની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
હકીકતમાં હર હર શંભુ ગીતના મૂળ લેખક જીતુ શર્માએ કોપીરાઈટને લઈને ફરમાની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે જીતુ શર્માનું કહેવું છેકે જો ફરમાની તેની માફી નહીં માંગે તો તેઓ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે નારાજગી વ્યક્ત કરતાં જીતુ શર્માએ કહ્યું કે ફરમાની ગીતને પોતાનું કહી રહી છે જ્યારે તે સાચું નથી.
હર હર શંભુના મૂળ લેખક જીતુ શર્મા કહે છેકે અમને એ વાતનો કોઈ વાંધો નથી કે તેમણે ગીત ગાયું પરંતુ ફરમાની તે ગીતને પોતાનું ગણાવી રહી છે પરંતુ એ તદ્દન ખોટું છે ગીત અમારું છે અમારી જોડે ગીતને કોઇરાઇટ પણ છે અને તે મારી પાસે માફી નહીં માંગેતો હું તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ જીતુ શર્માએ ગીત વિશે વાત કરતાં તેણે કહ્યું અમેં આ ગીત લખવામાં ઘણી મહેનત કરી છે.