બુરખો પહેરી સંસ્કૃતિ માં રહીશ કહેતી રાખી સાવંત પહોંચી ચડ્ડીમાં, જુવો...

બુરખો પહેરી સંસ્કૃતિ માં રહીશ કહેતી રાખી સાવંત પહોંચી ચડ્ડીમાં, જુવો…

Breaking Ajab-Gajab

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ફેમસ ડાન્સર એવંમ આલ્બમ સોગં અભિનેત્રી રાખી સાવંત પોતાની પ્રશનલ એવંમ પ્રોફેશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે ગયા વર્ષે રાખી સાવંતે પોતાના પ્રેમી આદિલ દુરાની ખાન સાથે ગુપચુપ રીતે નિકાહ કર્યા હતા અને મુસ્લિમ ધર્મ અપનાવી પોતાનું.

નામ ફાતિમા પણ રાખી લીધું હતું જ્યારે રાખી સાવંતને ખબર પડી કે તેનો પતિ આદિલ ખાન બીજી કોઈ યુવતીને ડેટ કરી રહ્યો છે ત્યારે રાખી સાવંતે પોતાની નિકાહનો ખુલાસો મીડિયાની સામે આવીને કર્યો અને નિકાહ ની તસ્વીરો અને વિડીયો સાથે ડોક્યુમેન્ટ પણ લોકોને અને મીડિયા ને દેખાડ્યા.

બરાબર એ જ સમયે રાખી સાવંતને માતાનું દેહાંત થયું આ દરમિયાન રાખી સાવંત ના દોઢ કરોડ રૂપિયા લઈને આદીલ ફરાર થઈ જતાં રાખી સાવંતે આદીલ દુરાની ખાન વિરુદ્ધ મારપીટ અને ધોખાધડી થી ફરીયાદ નોંધાવી રાખી સાવંત રમઝાન માસ ની શરૂઆત માં બુરખો પહેરીને.

મિડીયા સામે આવી હતી અને જણાવ્યું હતું કે હું હવે મુસ્લિમ બની ચૂકી છું અને મુસ્લિમ ધર્મમાં સંસ્કૃતિ અને રિતી રિવાજનું પાલન કરી રહી છું હું રોઝા રાખી ને તમામ દુઆઓ પડી રહી છું સાથે પાચં ટાઈમ ની નમાઝ અદા કરું છું અને હું હંમેશા બુરખા માં જ રહીશ ટુંકા કપડાઓ મારી સંસ્કૃતિ નથી હું હવે ફાતીમા છું.

આવું જણાવતી રાખી સાવંત રમઝાન માસ પુરો પણ નથી થયો કે હજી ઈદ પણ આવી નથી એ પહેલાં જ દુબઈ થી પરત ફરીને મિડીયા ની સામે આવી હતી રાખી સાવંત જીમ બહાર સ્પોટ થઈ હતી રાખી સાવંતે વાદળી રંગનુ ડીપનેક ટોપ અને કલરફૂલ સોર્ટ પહેરીને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી ચાહકોને.

માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને તેને પોતાની ફિટનેસ વિશેની માહિતી મિડીયા ને આપતા કહ્યું હતું કે હું દુબઈથી પરત ફરી છું અને ફિટનેસનું પણ ખૂબ જ ધ્યાન આપી રહી છું મારા માટે ફિટનેસ ખૂબ જ જરૂરી છે રાખી સાવંત ઓપન સ્ટાઈલીશ ગોલ્ડન બ્રાઉન હેર અને લાઈટ મેકઅપ માં.

મિડીયા સામે પોઝ આપતાં ખુશી વ્યક્ત કરી હતી રાખી સાવંતે પોતાને મળેલા દગા વિશે જણાવતાં કહ્યું હતું કે મારી લાઈફ માં જે ઘટના બની છે તેનું મેં આલ્બમ સોગં શુટ કરાવ્યું છે તેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને લોકોએ મારી વેદના ને સમજી છે એ બદલ હું તમામનો આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *