ભાવનગર જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં એક કાકા ને બચાવવા પહોંચેલી ભત્રીજીની નિર્મતતાથી હ!ત્યા કરી કરી દેતા ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે સમગ્ર ઘટના અનુસાર ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામમાં એક ખાનગી કંપનીનો.
મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો જેના ભાડાના રૂપિયા માટે પૂર્વ સરપંચ લશ્કર ભાઈ બારૈયા અને આરોપીઓ વચ્ચે તકરાર થઈ હતી અને જોત જોતામાં મોટો ઝઘડો થઈ જતા આરોપીઓ એ સામુહિક રીતે લશ્કર ભાઈ પર જાનલેવા હુ!મલો કરતા પોતાના કાકાને બચાવવા માટે બાજુમાં રહેલી રાધિકા બારૈયા.
વચ્ચે આવી ગઈ હતી આરોપીઓ એ છ!રી ના ઘા રાધીકા બારૈયા ને ઝીકંતા ઘટના સ્થળે જ રાધીકા નું મો!ત નિપજ્યું હતુ આ ઘટનાની જાણ થતા ભાવનગર એસપી સહિતનો પોલીસનો કાફલો ગામમાં અનીચ્છનીય બનાવ ના બને તેના માટે ખડકાઈ ગયો હતો એક દીકરીની હત્યાના મામલે વિરોધમાં.
આખું ગામ સ્વેછાએ સજ્જડ બંધ રહ્યું હતુ આખું ગામ પોતાના વ્યાપાર ધંધા બંધ કરીને દીકરીની અંતિમયાત્રામાં સામેલ થયું હતું જે દરમિયાન પોલીસ ખડે પગે રહી હતી ભાવનગર પોલીસે દિકરી રાધીકાની નિર્મમતાથી હ!ત્યા કરનારા 6 આરોપીઓ ને ઝડપી લીધા હતા પોલીસે આરીફ અલ્લારખા પાયક અશરફ ઉર્ફે.
જુસબ પાયક અરમાન હારુન પાયક ઈરમાન બાબુ અમિન અહમદ આદિલ યુનુશ ની ધડપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે સાથે વરલ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મહીલા પોલીસ અને પોલીસની વિવિધ ટીમો દ્વારા ગામમાં શાંતિ જાળવવા ની અપીલ કરવામાં આવી છે.