રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં અગાઉથી જ ગોઠવાયેલી લુટારું ટોળકી કે જે એકલ દોકલ લોકોને લૂટે આવી ઘટના અને આ મોડસ ઓપરેન્ડી એ નવી નથી રાજકોટના ભક્તિનગરની અંદર આવી જ એક લુટારું ટોળકીના ત્રણ સદસ્યોને પોલીસે ઝડપી પાડ્યા આ લુટારુઓ એની સંખ્યા કેટલી હતી કેટલા ગુના કોનાથી એમણે આચર્યા છે અને લૂટ કરેલો સામાન ક્યાં સગે વગે કરતા હતા જુઓ ધ ક્રાઈમ સ્ટોરીના આ રિપોર્ટમાં [સંગીત] [સંગીત] અમદાવાદ સુરત અને રાજકોટ સહિતના મહાનગરોમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂટવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે.
રાજકોટમાં એક પોલીસ કર્મચારીના પુત્રએ ગોંડલ જવાનું કહીને બસ સ્ટેન્ડથી રીિક્ષા કરી પરંતુ ગોંડલ ચોકડીના બદલે અટીકા ફાટક પાસે લઈ જઈને છરી બતાવી લૂટી લીધો. મુસાફરોના સ્વાંગમાં લુટારુ ગેંગના કેટલાક સભ્યો પહેલાથી જ રીિક્ષામાં બેસી રહેતા આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપીને પોલીસે તેમની મોડસ ઓપરેન્ડી જાણી તો રાજકોટમાં ખતરનાક રીિક્ષા ગેંગ સક્રિય થઈ હતી. આ ટોડકી રેલવે કે બસ સ્ટેશનથી મુસાફરોને બેસાડતી આ સમય ઓછું ભાડું કહીને મુસાફરોને બેસવા માટે લાલચ આપતા આ રીિક્ષામાં ગેંગના બે સાથીઓ પહેલાથી જ મુસાફરોના સ્વાંગમાં બેસી રહેતા રેલવે કે બસ સ્ટેશનથી રિક્ષાને નિર્જન અને સુમસામ જગ્યા તરફ તેઓ વાળી દેતા
જે બાદ પાછળ બેસેલા લુટારો ટોડકીના સભ્યો ગળે ટૂપો આપી છરી બતાવીને ધમકાવી દેતા આ ગેંગ મોબાઈલ ફોન રોકડ રકમ અને સોનાના દાગીના સહિતનો કીમતી સામાન લૂટી લેતી હતી આ લૂટની રકમમાંથી થી મોંઘી નશાની આદત સંતોષતા હતા. ભક્તિનગર પોલીસની ટીમે ફરિયાદ મળતા જ તપાસ હાથ ધરીને પરેશ સોરઠિયા રાજેન્દ્ર અગ્રવાલ અને કૃણાલ મોરબિયાની ધરપકડ કરી જેલના હવાલે મોકલી દીધા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક લૂટનો ગુનો દાખલ કરેલ છે બનાવની હકીકત એવી છે કે એક પોલીસ કર્મચારીનો છોકરો છે જે રેલવે સ્ટેશન રવિવારે ઉતરેલો અને ત્યાંથી એને ગોંડલ આપણે બસ સ્ટેન્ડ તરફ જવાનું હતું તો એ દરમિયાન આ ત્રણ જે ઈસમો છે રિક્ષાની અંદર બેસેલા એમાં એમને કીધું કે તમે બેસી જાવ હું ત્યાં તમને પેસેન્જર તરીકે લઈ જવ અને તેમને ગોંડલ ચોકડી સુધી લઈ ગયેલા અને રિક્ષાનો નંબર છે gj 9એ6549 તો આ લોકો લોકો જે છે એ લઈ ગયા અને
ત્રણે આરોપીઓએ ત્યાં જઈને ગોંડલ ચોકડી જઈને આ રાતના રાતના 10 વાગ્યાનો બનાવશે રવિવારનો તો ચક્કું બતાવીને એમની પાસેથી જે ફરિયાદી છે એની પાસેથી 2000 રૂપિયા રોકડા લઈ લીધેલા અને [સંગીત] આ ઝડપાયેલા ત્રણ પૈકીના બે આરોપી રીઢા ગુનેગાર છે કૃણાલ મોરબિયા સામે અગાઉ પ્રોહીબિશન અને મોબાઈલ ચોરીના ગુના નોંધાયેલા છે જ્યારે રાજેન્દ્ર અગ્રવાલ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગાંજાના સેવન અને પ્રોહીબિશન એક્ટ હેઠળ દારૂ પીવાના ગુના દાખલ થયેલા છે. ભક્તિનગર પોલીસે લૂટમાં ઉપયોગમાં લેવાતી રિક્ષા સહિત કેટલીક રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ લુટારો સોનાના દાગીના અને મોબાઈલ સહિતનો કીમતી સામાન કોને વેચતા હતા તે મુદ્દે પોલીસે વધુ પૂછ પરજ હાથ ધરી છે આરોપીઓ છે પોલીસે પકડેલા એમાં રીિક્ષા ચાલક છે માલિકું કુણાલ રમેશ મુરબિયા છે જેના ઉપર પ્રોહીબીિશનને બીજા મોબાઈલ ચોરીના ગુના છે બીજો આરોપી છે
રાજેન્દ્ર ચંદુ અગ્રવાત જેના ઉપર પણ ગુનાઓ પીવાના પ્રોહીબીિશનના ગુના છે તેમાં ત્રીજો આરોપી પરેશ સોરઠીયા છે જે ત્રણેય ઈસમોને પોલીસેપ પકડી લીધેલા છે અને લૂટનો ગુનો દાખલ કરેલો છે અને હાલ પોલીસ કસ્ટડીટર છે અને આગળની તપાસ પીઆઈ ભક્તિનગર ચલાવી રહ્યા છે [સંગીત] રાજકોટ પોલીસે બતાવેલી સતર્કતા થી અનેક મુસાફરો લૂટનો ભોગ બનતા અટકી ગયા છે. લૂટ સમયે છરી જવા ઘાતક હથિયારો આરોપીઓ માત્ર મુસાફરોને ડરાવવા માટે જ રાખતા હતા. હજી સુધી કોઈ મુસાફર સાથે મારામારી ન કર્યાની ભક્તિનગર પોલીસની પૂછપરચમાં કબુલાત કરી છે આ ઝડપાયેલા આરોપીઓએ પોલીસ પુત્રની સાથે વધુ બે ગુનાઓ આચર્યાની કબુલાત પણ કરી છે. રાજકોટ પોલીસે રેલવે કે બસ સ્ટેન્ડથી રીિક્ષામાં બેસો ત્યારે નંબર અચૂક નોંધી લેવા સામાન્ય લોકોને અપીલ કરી છે જેથી કોઈ ગુનો બને તો આરોપીઓને ગણતરીના કલાકોમાં જેલમાં ધકેલી શકાય ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ