સર મારું નામ સોલંકી શૈલેશ છે અને હું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાંથી આવું છું સર મેં એક એપ્લિકેશન બનાવી છે જેનું નામ છેજીમેટ એપ સર આ એપનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ જગ્યાએ સરળતાથી પહોંચવાનો છે સર હાલમાં આપણેવ લોકેશનનો વધારે ઉપયોગ કરીએ છીએ પણ સર એમાં થાય છે એવું કે મતલબ ક્યાક ને ક્યાક આપણે એમાં ટ્રેક થઈએ છીએ જેમ કે તમે હાલ ખાલી એમ બોલશો કે મારે એ મારે બૂટ લાવવા છે તો તમને બીજા દિવસથી મતલબ બુટની એડ શરૂ થઈ જાય એડ ચાલુ થઈ જાય એટલે સર ક્યાક ને ક્યાક આપણે કરેક્ટ થઈએ છીએ બધાનો આવો અનુભવ છે હા તો સર મેં જે એપ્લિકેશન બનાવી છે એમાં કોઈ ટ્રેકિંગ નથી
અચ્છા બરાબર અને સર એમાં શું નામ તમારી એપ્લિકેશનનું નામ શું સરજીમેટ એપજીજીમેટજીએટી સર પહેલા નંબરે આપડેએટ ન સર ડેશ નહીજીએઈટીજીએટી જી સર પ્લે સ્ટોર માં છે હા સર પ્લેસ્ટોર માં તમે રેન્ક કરશો તો પહેલા નંબરે આવડે છેપેલ સ્ટોર માં તમે સર્ચ કરશો તો પહેલા નંબરે હાલ રેન્ક કરે છે એમ જી સર બહુ સરસ તો કોઈપણ પહેલા નંબરે રેન્ક કઈ રીતે કરે છે એટલે સર એમાં સર કેવું કીવર્ડ એમાં સર કેટલા લોકો એને ઓપન કરતા હોય તો ની સર તમે આ સર્ચ કરો અમ લોકો WhatsApp લખો તો WhatsApp સર પહેલા નંબરે રેન્ક કરે એ પ્રમાણે મારી એપ્લિકેશન તમેજીમેટ લખો તોજીમેટ પહેલા નંબરે રેન્ક કરે છે પેલો મતલબ શું એનું કારણ શું કેમ લિંક કરે છે એનું સર કારણ કે સર એ કીવર્ડ વધારે વખત સર્ચ કરવામાં આવ્યો હોય તો એ મતલબ
એ જે પલેસ્ટોર એટલે લોકો એને હા સર એનો લાભ લઈ રહ્યા છે એવું કહેવાય હા સર અને સર મારી એપ્લિકેશનની અંદર હાલની તારીખમાં 4.8 નું રેટિંગ છે. હ એ સર સૌથી બેસ્ટ કહેવાય. અચ્છા પાંચ માંથી 4.8 આ હા સર વેરી ગુડ એટલે સર આમ આમ સર જોવા જ કોઈ જગ્યાએ સર રેટિંગ ઓછું નથી બેસકલી આ એપ્શન માટેની છે સર આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ લોકેશન શોધવાનો છે. મતલબ સર મારે કોઈ જગ્યાએ જાવું છે બરાબર સપોઝ કે મારે કોઈ ઓફિસે જાવું છે અને એ અને ઓફિસ મને મળી રહી નથી તો સામેવાળા વ્યક્તિ કદાચ મને લોકેશન નાખશે અને હું લોકેશન કદાચ બરાબર પહોંચી શકેશ પણ એ વ્યક્તિએ ખાલી જીમેટની અંદર રજીસ્ટ્રેશન કરેલું હશે તો એ વ્યક્તિ મતલબ જે જનાર વ્યક્તિ છે એ ફક્ત મોબાઈલ નંબરના સર્ચથી ડાયરેક્ટ એના લોકેશન પહોંચી શકશે એમાં સર કોઈ પ્રકારનું ટ્રેકિંગ નથી એટલે મારે તમારી ઓફિસ ઉપર કરાવવું છે જી સર તમારી ઓફિસ મને નથી મળી
રહી જી અથવા તો મારે તમારી જો લોકેશન મંગાવવું લોકેશન મંગાવવું જ નથી. હ તો તમારા મોબાઈલ નંબરના આધારે હા તમારી એપનો યુઝ કરીએ તો હું પહોંચી જવું સીધા કોઈ આ તમારું કહેવું છે જી સર ફરી બધાની ચોખવટ માટે કે ધારે કે અત્યારે આપણે ગાંધીનગરમાં બેઠા છીએ મારા એમએલએ ક્વોર્ટર ઉપર જી સર અહીંથી આપણે ચાંદખેડા જવું છે જી એક્સ નામની દુકાને કેવાય નામની રેસ્ટોરન્ટ ઉપર જવું છે જી જે રેસ્ટોરન્ટમાં જવું છે એના મેનેજરનો મોબાઈલ નંબર આપણ જોડે હોય જી અને મેં તમારીપ્લે સ્ટોરમાંથીજીમેટ નામની એપ ડાઉનલોડ કરેલી હોય જી તો હું સીધો ત્યાં પહોંચી જઈશ પણ સર સામેથી મારો લોકેશન મંગાવવાની જરૂર નથી પણ કંડિશન એક છે કે એકવાર આ એપ્લિકેશનની અંદર એકવાર ફ્રીમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે એપ્લિકેશન તો ડાઉનલોડ કરેલી હોય તો જ નહી સર સામેવાળા જે વ્યક્તિ છે બરાબર જેએ નંબરના જે વ્યક્તિ છે જેમની ઓફિસે આપણે જઈ રહ્યા છીએ એને પણ કરી હોય એક વાર ફક્ત રજીસ્ટ્રેશન કરીને મૂકી દેવાનું બસ પતી ગયું પછી ગમે એટલા વ્યક્તિ આવે ને તો અછા મતલબ કે મેં આ એપ ડાઉનલોડ કરેલી હોય હું એમાં રજિસ્ટર હોવ અને તમારે મારી જોડે આવવું હોય જી
તો તમે પહોંચી જાય જી સર બીજું આમાં એક એપ આ એપની અંદર એક બીજું પણ ફંક્શન છે એમાં છે મતલબ ઇન્સ્ટન્ટ ક્યુઆર એમાં સર કયું કે હાલની તારીખમાં જે પણ WhatsApp લોકેશન શેર કરીએ છીએ એના જેવું જ કામ કરે એમાં ફક્ત તમારે એ જગ્યાનો ફોટોગ્રાફ પાડવાનો પણ સર આમાં એક ખાસ બાબત એવી છે કે આમાં મતલબ વોઈસ ગાઈડનો ઓપ્શન આપેલું છે. સર એમાં કેવું કે સપોઝ કે હું કોઈ રસ્તો ભૂલી જાવ છું તો એમાં વોઈસ ગાઈડનું જે ઓપ્શન આપ્યું છે એમાં આપણા વોઈસના ઉપયોગથી વ્યક્તિ મતલબ ચોક્કસ જગ્યા આવી શકે અને હા અને સર એક બીજો પણ ઓપ્શન છે જેની અંદર વોઈસ ગાઈડ વોઈસ ગાઈડ વાળું ફરી સમજાવો વોઈસના આધારે વોઈસના આધારે એ પેલા નંબરના આધારે વોઈસના આધારે જી સર વોઈસના આધારે સર કેવું કે સર માની લો કે હું હું ચાંદખેડામાંએ સંબંધની દુકાને જવા માગું છું અને એ જે વ્યક્તિ જે ઓનર છે એ મતલબ એકવાર ખાલી એ જગ્યાનો ફોટોગ્રાફ પાડવાનો અને ફોટોગ્રાફ પાડ્યા પછી એમાં એક વોઈસ ગાઈડનો ઓપ્શન આવે છે કે ચાંદખેડાની અંદર તમે ડાબી બાજુ વળજો અને ડાબી બાજુથી એક થાંભલો આવશે થાંભલાની સામે મારી ઓફિસ છે એ પ્રમાણે એકવાર ફક્ત બોલી દેવાનું અને બસ એટલે પછી એ મતલબ જે પણ ક્યુઆર કોડ છે એ ડાયરેક્ટ મોકલે તો તો એ સામેવાળા વ્યક્તિને એ અવાજ સાંભળે તો આવનારો વ્યક્તિ ભૂલો ના પડે પછી એક સર બીજો પણ ઓપ્શન છે
કે જેની અંદર શેર લાઈવ લોકેશન હેલ્પ સર હું રસ્તો કદાચ ભૂલી જઉં છું બરાબર માની લો કે સર મારી જોડે લોકેશન તો છે પણ છતાં પણ હું રસ્તો ભૂલી જઉં છું તો એમાં સર એક શેર લાઈવ લોકેશન હેલ્પની અંદર તમે જેવું ક્લિક કરશો સામેવાળો વ્યક્તિ તો સામેવાળો વ્યક્તિ ક્યાં ઊભો છે જે આવનાર વ્યક્તિ ક્યાં ઊભો છે એનું લોકેશન જે છે જે ઓનર એને પણ બતાવશે સર આવી ફેસિલિટી છે બહુ સરસ કઈ રીતે આનો આઈડિયા આવ્યો તમને સર આઈડિયામાં એવું છે કે મારો એક મિત્ર હતો એને મતલબ હાર્ટ અટેકનો થોડો પ્રોબ્લેમ થયો હતો તો મતલબ મહેસાણાની અંદર બે હોસ્પિટલ છે તો અમારે સર તાત્કાલિક ત્યાં આજે જ પોઈન્ટ થયું તું સર રાતનો સમય હતો એટલે સર હાર્ટનો પ્રોબ્લેમ હતો અને મતલબ એમાં શું ઇમર્જન્સી હતી એટલે સર અમે એમ્બ્યુલન્સનો ઉપયોગ ના કર્યો અને પછી ગાડીના ઉપયોગથી મે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કર્યો અનેગગલ મેપ ની અંદર મેં એ હોસ્પિટલનું નામ સર્ચ કર્યું તો સર એમાં થયું કે જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ ના આવી અને જે બીજી જગ્યા હતી એ બીજી જગ્યાએ મેં પહોંચી ગયા એનાથી સર થયું કે અમારો સમય ઘણો બધો સમય બગડી ગયો અને 3 kmના અંતરમાં મારા જે મિત્ર હતા એનું મૃત્યુ થઈ ગયું એટલે સર ત્યારે માર આઈડિયા આપ્યો હતો કે કઈ રીતે સચોટ જગ્યાએ પહોંચી શકે છે અને સચોટ સમયે પહોંચી શકે જી સર આમાં સર સમયનો સૌથી વધારે ે બચત થાય અને સર પેટ્રોલનો પણ બચત થાય સર હાલના સમયમાં થાય છે એવું કે મતલબ આપણે પાંચ મિનિટનું કામ હોય ને આપણે અડધો કલાક કરી દઈએ છીએ
અને સર સમયની કિંમત તો સર આપ જાણો જ છો કેટલી છે બરાબર પણ કેટલા દિવસમાં તમે બનાવી ક્યારે બનાવી અહીયા ઓકે સર આ એપ્લિકેશન બનાવવાનો સમયગાળો એક વર્ષ અને બે મહિનાનો લાગ્યો છે સર એક દિવસ મિસ કર્યા વગર પણ મેં આ એપ્લિકેશન તૈયાર કરી લી છે. તો આગળ તમારો શું વિષય છે સર આના બેઝ ઉપર મને એક અમેરિકાની કંપની તરફથી ઓફર પણ મળી છે તો સર એ લોકોએ થોડી કન્ડિશન આપી છે કે તમારી એપ્લિકેશનની અંદર આટલા ઇન્સ્ટોલ હોવા જરૂરી છે તો આટલું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ રજીસ્ટ્રેશન થયેલું મતલબ કે ડાઉનલોડ કરેલી હોવી જોઈએ જી સર ડાઉનલોડ અને રજીસ્ટ્રેશનમાં કોઈ ફરક નહી સર તમે પ્લે સ્ટોરમાં જઈને તમારી જે એપ છે જીમેટ એ ડાઉનલોડ કરવાની જી જી સર મતલબ કે એનું રજીસ્ટ્રેશન કરવાનું જી એવા કેટલા લોકો તમને 1 મિલિયન સર 1 મિલિયન 10 લાખ સર એપ્લિકેશન એટલી પાવરફુલ છે સર હજુ લોકો સુધી માહિતી પહોંચી નથી એટલા માટે હ બાકી એપ્લિકેશન એ એકદમ સર સરળ બનાવી છે બહુ સરસ મારે એક સર ફક્ત એ જગ્યાનો ફોટોગ્રાફ પાડવાનો બરાબર સૌથી પહેલા તમારેજીમેટ પ્લેસ્ટોર માંથી ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ એમાં તમારેજીમેલ થી લોગીન કરી તમારી જગ્યાએ જે જગ્યા તમારે રજિસ્ટ્રેશન કરવું છે જેમ કે આ ઓફિસનું કરવું છે તો આ ઓફિસનો બહારથી ફોટો પાડી દેવાનો પછી તમારા ઓફિસનું નામ લખી દેવાનું પછી એમાં કેટેગરી સબ કેટેગરી અને જેટલા કલાક સમજી લો કે સર તમે આ ઓફિસપાચ વાગ્યે ખોલો છો અને મતલબ 12 વાગ્યે બંધ કરો છો તો એનું તમે સમય પણ એડ કરી શકો છો પછી એમાં તમે એડ્રેસ નાખો પીનકોડના નાખો અને તમારું નામ નાખો અને મોબાઈલ નંબર નાખો બસ આટલું કરીને તમે જેવું સબમિટ કરી દો એટલે એક યુનિક ક્યુઆર કોડ જનરેટ થઈ જશે
અને તમારું મતલબ મતલબ જનરેટ આપણ કેવાય એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને પ્લસ તમારે મતલબ એ જે છે એ મતલબ કહેવાય રજીસ્ટ્રેશન થ તમે ભવિષ્યમાં તમે મોબાઈલ નંબરથી પણ એ આવી શકો જગ્યાએ ટૂકમાં તમે 10 લાખ લોકો ગુજરાતમાંથી દેશોમાંથી એવા જોઈએ કેજીમેટ નામની તમારી એપને ડાઉનલોડ કરે વર્લ્ડ માંથી હા સર 174 દેશ છે બરાબર ચલો તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મને આશા અને અપેક્ષા છે કે દર્શક મિત્રો જે પણ આ વિડીયોડિયો જોતા હશે એમને જો રસ પડે અને ઠીક લાગે તો આ એપને ડાઉનલોડ કરજો અનેજીમેટ બહુ ઇન્ટરેસ્ટિંગ એપ બનાવી છે એમણે અને આપનો મોબાઈલ નંબર એના આધારે એ તમારા સુધી પહોંચી શકે છે અથવા કોઈના પણ મોબાઈલ નંબર સુધી તમે પહોંચી શકો છો હા અને સર ખાસ બાબત એ છે કે મે આર્ટ્સ કરેલું છે આર્ટ્સના વિદ્યાર્થીએ એક આવી અદભુત ટેકનોલોજી બના બનાવી છે હા સર યુ વેલ ડન YouTubeથી સર એક્સલેન્ટ YouTube માંથી શીખી શકીએ બહુ સરસ ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન અને જીનેટ એપને બધા ડાઉનલોડ કરો હું પણ ડાઉનલોડ કરીશ આપ પણ કરો અને આ વિડિયોનો ખૂબ શેર કરો એટલું શેર અને વાયરલ કરો કે ઘડીના છઠ્ઠા ભાગમાં 10 લાખનોએક મિલિયનનો આ બંધુનો ટાર્ગેટ પૂરો થાય પછી તમે કરોડપતિ થઈ જશો નહી સર [હાસ્ય] ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક્યુ સર થેન્ક્યુ