Cli

૪ કલાક પહેલાં ચિ!તાનો વીડિયો અને પછી ભયાનક અકસ્માત! કાળનો ઈશારો કે કોઈ મોટું ષ!ડયંત્ર?

Uncategorized

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગુજ્જુ લવ ગુરુનું મોત થયું છે ગુજ્જુ લવ ગુરુના નામથી ફેમસ ચંદન રાઠોડનું મોત થયું છે ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત નીપજ્યું છે ભાબર ગૌશાળા નજીક ગમખવાર અકસ્માત સર્જાયો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી ત્રણ કલાક પહેલા તેમણે જિંદગી અને મોતનો એક વિડીયો બનાવ્યો હતો વિડીયો બનાવ્યાના ત્રણ કલાક બાદ અકસ્માતમાં જ તેમનું મોત થયું છે યુવાનના અચાનક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છે સમગ્ર સોશિયલ મીડિયા જગતમાં પણ શોકનો માહોલ છે સુઈ ગામના કોમેડી કિંગ એવા ગુજ્જુ લવ ગુરુનો અકસ્માતમાં મોત થયું છે ભાબર હરિધામ ગૌશાળા જોડે આ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમનું મોત થયું છે કે

જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો હોય 100 ટકા ભરોસો હે ને એનું નામ છે મોત મોત શું હ આજંગે વધુ વિગત આપશે ફોન લાઈન પર યશપાલસિંહ વાઘેલા જોડાઈ ગયા છે જી યશપાલ જે વિકાસ ચોક્કસથી કહી શકાય કે જે સમગ્ર ગુજરાતને હસાવનાર વ્યક્તિ જ આજે જેનું અકસ્માતમાં મોત થયું છે વાવથરાદ અને સમગ્ર ગુજરાતની અંદર ગુજ્જુ લવગુરુ અને જેમનું ચંદન રાઠોડ નામ છે તેવા વ્યક્તિ આજે ભાભર ગૌશાળા ખાતે અને અકસ્માતમાં કોમેડી જે ગુજ્જુ લવગુરુ છે તેમનું અકસ્માતમાં મોત થયું છે જી બિલકુલ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ અને આ જ અંગે વધુ વાતચીત કરીશું ન્યુઝ રૂમથી અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે

ઉમંગ જો ગુજ્જુ કિંગ ચંદન રાઠોડ કે જે પોતે શબ્દો બોલે છે કે જેના પર ભરોસો નથી એ જિંદગી છે અને જેના પર ભરોસે છે એ મોત છે અને આ શબ્દો કહ્યાના ત્રણ કલાક બાદ એક અકસ્માતમાં એમનું મોત નીપજે છે શું કહેશો બિલકુલટikટોકની દુનિયામાંથી પોતાનું નામ ગુજ્જુ લવ ગુરુ અને કોમેડી કિંગ તરીકે જે ઓળખાતા હતા ચંદન રાઠોડ ઉર્ફે એટલે કે ગુજ્જુ લવ ગુરુ ચાર કલાક પહેલાની એમની પોસ્ટ કે જેનો કોઈ ભરોસો નથી એનું નામ જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે એનું નામ મોત કોને ખબર હતી કે ચાર કલાક પછી એ જ વ્યક્તિ ભાભરથી પસાર થતો હશે

અને એક માર્ગ અકસ્માતમાં એનું જ મૃત્યુ થશે એનાથી અગાઉ આપણે જો વાત કરીએ તો 19 કલાક પહેલા એમણે એક પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો અને એમાં બાય યારો કરી અને કેપ્શન પણ લખ્યું હતું એથી આપણે લગભગ એક દિવસ પહેલાની વાત કરીએ તો ચેટ જીપીટીનો જે ટ્રેન્ડ અત્યારે 80 ના દાયકાનો ચાલી રહ્યો છે 80 ના દાયકાનો તો એને લઈને પણ એમણે એક પોતે પોસ્ટ મૂકી હતી કે 1980 માં નહી પરંતુ હું 2080 માં કેવો દેખાયશ ત્યાં મને લઈ જા તો એ સળકતી ચિતા ઉપર છે ચેટ જીપીટીનો એક રમુજી કરતો વિડીયો છે એમણે બનાવ્યો હતો એટલે છેલ્લા ત્રણ દિવસથી આપણે જોઈએ આપણે કહીએ છીએ કે ઘણી વખત વ્યક્તિને પોતાનું મૃત્યુ નજીક આવે અથવા તો એવો આભાસ થતો હોય છે એવી જ કંઈક ઘટના આ ગુજ્જુ લવ ગુરુ એટલે કે ચંદન જે જેમનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું છે એમાં દેખાઈ રહ્યું

છેવ 1.8 મિલિયન ફોલોવર જે ઇન્સ્ટાગ્રામ ની અંદર ધરાવે છે YouTube ની અંદર પણ લાખોની સંખ્યામાં જેમના સબસ્ક્રાઇબર છે અને જે હસાવી એક એવી કોમેડી કે જે નાના બાળકથી લઈ અને પરિવાર સાથે બેસીને આપ જોઈ શકો નિહાળી શકો અને જે ચિંતા મુક્ત કરી શકે એવું એક સુઈગામ એટલે કે બોર્ડર વિસ્તારમાંથી આવતું એક વ્યક્તિ કે જેને કોમેડી થકી પોતાનું નામ છે સોશિયલ મીડિયામાં રોશન કર્યું હતું આજે આપણા વચ્ચે નથી રહ્યો સોશિયલ મીડિયા સહિત ઇન્ફ્લુએન્ઝરો અને સાથે જ જે લોકોના ઘરમાં જે હસાવતા હતા એ લોકોના ઘરમાં માં પણ અત્યારે શોકનો માહોલ એટલા માટે દેખાઈ રહ્યો કે કે જે વ્યક્તિ પોતાની કોમેડી થકી પોતાની એક્ટિંગ થકી ઘણા બધા એવા વિડીયો બનાવ્યા છે

કે જેના થકી લોકો એમના વિડીયો જોઈ અને રમુજ તો માણતા પરંતુ એ ચિંતામાંથી પણ મુક્ત થતા હતા.ચાર ચાર કલાક 19 કલાક અને બે દિવસ પહેલાની પોસ્ટ જાણે રૂવાડા ઊભા કરી દે છે કે આખરે ચંદન રાઠોડે આ પ્રકારની જે પોસ્ટ કરી અને આજના દિવસે એમનું માર્ગ અકસ્માતમાં કહેવાય છે કે જે માહિતી મળી રહી છે ભાભર પાસે એક ગૌશાળા હતી એ ગૌશાળાની બહાર એક માર્ગ અકસ્માત બે બાઈક ટકરાય છે અને એમાં એક બાઈકમાં સવાર હતા આ ગુજ્જુ લવગુરુ કે તેમને ગંભીર ઈજાઓ થાય છે અને તેમનું મૃત્યુ થાય છે એટલે ઘેરા શોખનો માહોલ છે એ અહીંયાં જોવા મળી રહ્યો છે અને વિકાસ આપણે કહીએ છીએ કે જ્યારે પણ વ્યક્તિને ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જેમને એવા આભાસ થતા હોય છે ચાર કલાકની એ પોસ્ટ એટલે કે જિંદગીનો કોઈ ભરોસો નથી જેનો 100 ટકા ભરોસો છે મોત અને ચાર કલાક પછી એ બાઈક લઈને નીકળે છે અને માર્ગ અકસ્માતમાં સોશિયલ મીડિયાના કિંગ કોમેડી કિંગ તરીકે ઓળખાતા ગુજ્જુ લવગુરુનું મૃત્યુ થાય છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *