Cli

એક સમયે યશનો બોડીગાર્ડ હતો કેજીએફનો આ ખૂંખાર વિલન કહાની રસપ્રદ છે રામચંદ્ર થી ગરુડા બનવા સુધીની સફર…

Bollywood/Entertainment Life Style Story

હાલમાં કેજીએફ 2 દેશભરમાં ધૂમ મચાવી રહી છે પરંતુ મિત્રો કહેવાય છેને કે સમય દરેકનો આવે છે પરંતુ તેને ઓળખવો જરૂરી છે એવીજ રીતે અહીં સાઉથના યસના આ બોડીગાર્ડ પોતાના સમય ઓળખી ગયા કેજીએફમાં ખૂંખાર વિલન ગરૂડાનું પાત્ર નિભાવનારનું અસલી નામ રામ ચન્દ્ર રજુ છે એમણે કરિયરની.

શરૂઆત કેજીએફ 1થી કરી હતી તેના બાદ એમણે કેટલીયે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું કેજીએફમાં ભલે રામચન્દ્ર યશની સામે વિલેન હોય પરંતુ અસલ જિંદગીમાં તેઓ યશના બોડી ગાર્ડ રહી ચુક્યા છે હકીકતમાં કેજીએફ 1ના પ્રશાંત નીલ યશ જોડે તેની સ્ક્રીપટ સંભળાવવા એમની જોડે પહોંચ્યા ત્યારે એમની.

નજર યશના બોડીગાર્ડ રામચન્દ્ર રાજુ પર પડી એમને રામચન્દ્ર એટલા પસંદ આવી ગયા કે એમણે કેજીએએફમાં વિલેનનું પાત્ર ઓફર કરી દીધું તેઓ રામચન્દ્ર માંથી બની ગયા ગરુડા રામ અને દર્શકોમાં આગવી ઓળખ ઉભી કરી પ્રથમ ફિલ્મમાં ગરુડાનું પાત્ર નિભાવ્યું હતું હવે એજ કેજીએફના બીજા ભાગમાં સંજય દત્ત.

અધીરાનું પાત્ર નિભાવી રહ્યા છે તેઓ પ્રથમ ફિલ્મ કેજીએફમાં જબરજસ્ત પ્રદર્શન કરતા લોકોના દિલમાં વસી ગયા અને અત્યારે તેઓ એક બોડીગાર્ડમાંથી મશહૂર એક્ટર બની ગયા છે અને અત્યારે એમની જોડે વિલેનની ભૂમિકા નિભાવવા માટે અનેક ફિલ્મો લાઈનમાં લાગી છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *