અભિનેત્રી રશ્મી દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાને બોલ્ડ અને ગ્લેમર તસવીરો કે ફેન્સ સાથે શેર કરીને ફેન્સને ઘાયલ કરતી રહે છે તાજેતરમા રશ્મી એ કેટલીક હોટ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે જેમાં તે મરુન ડીપનેક આઉટફીટ માં જોવા મળે છે જેમાં તેના મદમસ્ત યૌવનનો.
ઉભાર જોઈ ફેન્સ ખુબ પ્રેમ લુટાવંતા જોવા મળી રહ્યા છે તાજેતરમાં અભિનેત્રી રશ્મિ દેસાઈ બિગ બોસ રિયાલિટી શો 15 માં જોવા મળી હતી શો હાઉસ માં રશ્મી દેસાઈ ઉંમર રીયાઝ સાથે બોલ્ડીગ કરતી જોવા મળી બંને ખુબ મસ્તી કરતા હતા અને તે એકબીજાને ખુબ પસંદ કરી સાથે જોવા મળ્યા હતા.
આ વચ્ચે એવી પણ વાત સામે આવી હતી કે બંને લવ ઈન રીલેશનશીપ માં આવ્યા છે પરંતુ આ વાત ને રશ્મી દેસાઈ કે ઉંમર રીયાઝે સ્વિકારી નહોતી શો દરમિયાન તે રીઝાઝને પોતાનો મિત્ર જ જણાવતી હતી તાજેતરમાં શો થી બહાર આવ્યા બાદ રશ્મી દેસાઈ બોલ્ડ લુક મા રિયાઝ ની.
કરીબી અફસાનાખાન ના લગ્ન માં સ્પોટ થઈ હતી જેમાં તેના કાતીલાના અંદાજ થી ફેન્સ મદહોશ થયા હતા તેના ડીપનેક માં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ આકર્ષક બનાવી રહ્યા હતા તેની સુદંરતા લાઈક મેકઅપ અને ઓપન હેરમાં છલકાતી હતી તેને રીયાઝ સાથે.
અફસાના ખાન ના નિકાહ માં મનમુકીને ડાન્સ પણ કર્યો હતો સાથે કેટલીક ગાર્ડન ની તસવીરો પણ સામે આવી હતી જેમાં રશ્મી ઉંમર રીયાઝની બાહોમાં જોવા મળી હતી બંને બિગ બોસ રિયાલિટી શો થી એક બીજાના નજીક આવીને હાલ વન ઈન રીલેશનશીપ જોવા મળી રહ્યા છે.