સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી ના લગ્નન ને લઈને ચર્ચા માં છે પરંતુ કઈ ફાઇનલ ડિસિજન આવ્યું નથી પરંતુ એ વાત તો નક્કી છે કે આ બંને વચ્ચે કંઈક તો સબંધ છે પરંતુ એક બીજી વાત સામે આવી છે જે તમને પણ મનાઈ જશે
સિદ્ધાર્થ અને કીયારા ને.
મુંબઈ એરપોર્ટ થી બહાર આવતા જોવા મળ્યા છે આ વીડિઓ વાઇરલ થયો છે જયારે તે ગયા ત્યારે અલગ અલગ નજર આવ્યા હતા અને સોશિયલ મીડીયાથી બચી ને ગયા હતા પરંતુ પાછા આવતા બંને ને જોઈ ચાહકો એ પ્યાર સાબિત કર્યો છે ઘણા એ એવુ કીધું કે હાલ માં અભિનેત્રો ની સૌથી સુંદર જોડી છે.
2023 નું સ્વાગત કરી દુબઇ થી અભિનેત્રો મુંબઈ પોંક્યા અને લોકો કહે છે કે ગમે ત્યારે આ જોડી લગ્નન નું એલાન કરી શકે છે કયારા બધા ની ફેવરેટ છે એમની ચેહરા ની ખુશી જોઈ ને ખબર પડે છે કે એમનો દુબઇ માં સમય સારો ગયો હશે એમનો આ વીડિઓ બઉ વાઇરલ થઈ રહ્યો છે લોકો એ.
ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે પરંતુ એ બંને અભિનેત્રો એમના કામ માં વ્યસ્ત છે બોલિવૉર્ડ ઇન્દ્રસ્ટ્રી માં એવી ઘણી બધી વાતો હોય છે ઘણા એકટર્સ એમના સબંદ ને છુપાવતા હોય છે અને ઘણા એકટર્સ મીડિયા દ્વારા જાહેર કરી દે છે છુપાવતા કપલ માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી નો સામવેશ થાય છે.