ઉર્વશી રૌતૈલા એક અલગ જ અંદાજ માં જોવા મળી છે અભિનેત્રી ઉર્વશી ઋષભ પંત ના અકસ્માત થી જ ચર્ચા માં છે ઉર્વશી ની માં મીરા રૌતેલા નો જન્મ દિવસ ભવ્ય રીતે ઉજવ્યો માં ના જન્મ દિવસ ની પાર્ટી નો વીડિઓ અભિનેત્રી ઉર્વશી એ પોતે જ વાઇરલ કર્યો તે હાલ માં ખુબ વાઇરલ થઈ રહ્યો છે.
ઉર્વશી તેના મમ્મી પપ્પા સાથે ખુબ ખુશ નજર આવી રહી છે આ વીડિઓ માં ઉર્વશી એ લીલા રંગ ફ્રોક માં નજર આવી હતી તે આ વીડિઓ માં અલગ અંદાજ માં નજર આવી હતી એને પેરેલ ફ્રોક ખુબ ટૂંકું હતું અને એ આવા કપડાં માં બોલ્ડ અને હોટ નજર આવી રહી છે વીડિઓ માં ઉર્વશી નો ગજબ.
બોલ્ડ લુક માં અલગ્ અંદાજ માં નજર આવી રહી છે તે ઘણી ખુશ નજર આવી રહી છે એની મમ્મી સાથે નાચે છે ને ગળે મળતી નજર આવી રહી છે ઉર્વશી રૌતેલા એ ઋષભ પંત ના અકસ્માત પછી એક ફોટો શેર કર્યો હતો અને ફોટો શેર કરતા ઉર્વશી એ લખ્યું હતું કે તમે જલ્દી સજા થઈ જાવો એવી પ્રાર્થના કરી હતી એની સાથે એમને એક.
કબૂતર અને દિલ વાળું ઈમોજી મૂક્યું હતું આ પોસ્ટ જોતા જ લોકો ઋષભ અને ઉર્વશી ને જોડી માં સરખાવી રહ્યા હતા ઉર્વશી નો આ વીડિઓ જલ્દી થી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે બધા ચાહકો ને એમનું આ બોલ્ડ લુક વધારે પસંદ આવી રહ્યું છે અને લોકો એમના આ વીડિઓ માં કોમેન્ટ્સ કરી રહ્યા છે ને એમની મમ્મી ને.
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા ઓ પાઠવી રહ્યા છે ઉર્વશી એક એવી વ્યક્તિ છે કે જેને મિસ યુનિવર્સ ઇન્ડિયા ની બુક 2 વખત જીત્યા છે ઉર્વશી નો જન્મ 25 જાન્યુઆરી 1994 માં થયો હતો એમના માતા પિતા એક બીઝનેસમેન છે ઉર્વશી ને પહેલેથી જ મોર્ડન બનવાનો શોખ હતો એમને ઘણી બધી બુક જીતી છે ઉર્વશી એક મોર્ડન અને એકટર્સ છે.