Cli
યે રિશ્તા ટીવી સીરીયલની અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુવો સુંદર તસ્વીર...

યે રિશ્તા ટીવી સીરીયલની અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુવો સુંદર તસ્વીર…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષરાની નાની નણંદ રશ્મિ તો આપને યાદ જ હસે રશ્મિ ના પાત્રમાં માસુમ અને સરળ સ્વભાવ થી લોકો ના દિલ જીતનાર હવે એ જ રશ્મિ લગ્ન બંધનમા બંધાઈ ચુકી છે રશ્મિ નુ પાત્ર ભજવતી અભિનેત્રી નેહા સ્વરુપાએ પોતાના બોયફ્રેન્ડ કરણ બબાની સાથે લગ્ન કરી લીધા છે.

બંનેના લગ્ન નું આયોજન દુબઈ માં કરવામાં આવ્યું હતું નેહા એ પોતાના લગ્ન માં ગોલ્ડન કલરની સુંદર ચણીયાચોળી પહેરી હતી ગળામાં આકર્ષક ડાયમન્ડની જ્વેલરી પહેરેલી હતી આ લગ્નમાં સૌથી ચર્ચામાં અભિનેત્રીની એન્ટ્રી રહી હતી ગોલ્ડન ચણિયાચોળી પહેરીને નેહા મંડપ સુધી એકલી આવી અને ડાન્સ કરતી કરતી આવી.

સજના સોંગ વાગી રહ્યું હતું જેમાં નેહા ડાન્સ કરતી કરતી પોતાના પતિ પાસે લગ્નમાં ફેરા ફરવા માટે પહોંચી હતી અને મંડપમાં એન્ટ્રી સાથે તેને જણાવ્યું કે આ બંગડીઓ માત્ર તારા માટે છે મહેંદી સેરેમની પણ કેટલી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તે ગ્રીન ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર અને.

આકર્ષક લાગી રહી હતી ફૂલોની સજાવેલી સેજ પર અભિનેત્રી નેહા શાનદાર જ્વેલરી પહેરીને બેઠી હતી સાથે ગુલાબના ફૂલોનો તેનો એક સુંદર હાર પણ પહેર્યો હતો અભિનેત્રી નેહા સ્વરુપાએ પોતાના લગ્ન ની ઉજવણી દુબઈ માં કરી હતી જેમાં તેની સહેલીઓ સહીત સ્ટાર કાસ્ટ કલાકારો ને પણ નિમંત્રણ.

આપવામા આવ્યું હતું ટીવી સીરીયલ અભિનેત્રી નેહા હવે પોતાના બોયફ્રેન્ડ કરણ બબાની સાથે લાંબા સમય ના પ્રેમ સંબંધો બાદ લગ્ન બંધનમાં બંધાઈ ચુકી છે બંને ની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી ચાહકો રામ સીતા ની જોડી જણાવતાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *