Cli

પ્રિયંકા ચોપડાની પુત્રીનું નામ માલતી પડતાજ અહીં લોકોએ કરીના કપૂરને ધોઈ દીધી…

Bollywood/Entertainment Breaking

પ્રિયંકા ચોપડાએ પોતાની પુત્રીનું નામ શું રાખી દીધું લોકોએ કરીના કપૂરને ખરીખોટી સંભળાવી દીધી હકીકતમાં ગઈ કાલે વિદેશી મીડિયાના હવાલે બતાવાવમાં આવ્યું કે સરોગેટ મધર દ્વારા જન્મેલ પ્રિયંકા અને નીકની પુત્રીનું નામકરણ થઈ ગયું છે અને તે બાળકીનું નામ માલતી મૈરી ચોપડા જોનસ રાખવામાં આવ્યું.

પરંતુ પહેલા કેટલાય લોકોને માલતી નામ જૂની ફેશન વાળું લાગ્યું પરંતુ જયારે તેનો સાચો મતલબ લોકોને ખબર પડી ત્યારે લોકો તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી પ્રિયંકા સંસ્કૃત અને અંગ્રેજીને મેળવીને પુત્રીનું નામ રાખ્યું જેમાં ભારતીય અને ખ્રિસ્તી બંને સંસ્કૃતિને ધ્યાનમાં લઈને નામ રાખવામાં આવ્યું પરંતુ તેના બાદ.

લોકોએ કરીના કપૂરને આડે હાથે લીધી હકીકતમાં કરીના કપૂરે પોતા બંને બાળકોના નામ મુસ્લિમ ધર્મના નામે રાખ્યા છે તૈમુર અલીખાન અને જહાંગીર અલીખાન બંને મુસ્લિમ સાશકોના નામ છે પ્રિયંકાની પુત્રીના નામનો ખુલાસો થતાંજ એક યુઝરે કરીના કપૂરને ટ્રોલ કરતા લખ્યું કરીનાએ પ્રિયંકાથી કંઈક શીખવું જોઈએ.

જયારે બીજા યુઝરે લખ્યું એ વાતની બહુ ખુશી થઈ પ્રિયંકા પોતાનો ધર્મ ન ભૂલી જયારે આ જોવો કરીના હકીકતમાં કેટલીયે વાર કરીના કપૂરના પુત્રોના નામ પર સવાલ ઉઠવામાં આવ્યા છે લોકોનું કહેવું છેકે કરીનાએ ઓછામાં ઓછા એક બાળકનું નામ પોતાના ધર્મ પર રાખવું હતું મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *