Cli

લગ્નના 7 દિવસ બાદ રણવીર કપૂરને મોટો ઝટકો જાણો સમગ્ર મામલો…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

લગ્ન બાદ રણવીર કપૂરને પહેલીવાર મોટો ઝટકો લાગ્યો છે રણવીરના આજના દિવસની શરૂઆત ખુબ દર્દભરી થઈ છે અને આ દર્દને આપવા વાળું બીજું કોઈ નહીં પરંતુ કેજીએફ 2 ના સ્ટાર યશ છે હકીકતમાં ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી અત્યાર સુધી કોઈ બોલીવુડ ફિલ્મે પહેલા અઠવાડિયે 250 કરોડની કમાણી નથી કરી.

પરંતુ ફિલ્મ કેજીએફ 2એ ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ લખ્યો છે કેજીએફ ફિલ્મ એક કન્નડ સાઉથ ફિલ્મ છે તેણે પોતાના હિન્દી ડબિંગ વર્જનથી પહેલા અઠવાડિયે જ 270 કરોડની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યોછે આ લિસ્ટમાં સૌથી ઉપર બાહુબલી હતી જેણે હિન્દી વર્જનમાં જ પહેલા અઠવાડિયે 247 કરોડ રૂપિયા કમાણી કરી હતી.

પરંતુ કેજીએફ અહીં ટોપ પર આવી ગયું છે અહીં તેંનું સીધું નુકશાન રણવીર કપૂરની ફિલ્મ સંજુને ઉઠાવવું પડ્યું છે અને આ ફિલ્મ પહેલા અઠવાડિયે સૌથી વધુ કમાણી કરનાર ટોપ ફાઉવ લિસ્ટ માંથી બહાર થઈ ગઈ છે રણવીર કપૂરની ફીલ્મ સંજુએ પહેલા અઠવાડિયે 199 કરોડની કમાણી કરી હતી એટલે આ ફિલ્મ.

પહેલા અઠવાડિયે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો માંથી નંબર ફાઈવમાં હતી પરંતુ કેજીએફ 2ના કારણે રણવીરની ફિલ્મ ટોપ ફાઈવ લિસ્ટમાંથી ગાયબ થઈ ગઈછે આ રણવીર કપૂરને લગ્ન બાદ પહેલો ઝટકો લાગ્યો છે અને રણવીર એ વાતથી દુઃખી થશે કે લગબ બાદ એમનો એક રેકોર્ડ તૂટી ગયો છે મિત્રો આ મામલે તમે શુ કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *