અરબાઝ ખાનની નવી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની હંમેશા સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે તેઓ ખાસ કરીને જિમ અવતા જતા સમયે બોલ્ડ કપડામાં સ્પોટ થાય છે જ્યોર્જિયા આમ તો વિદેશી મોડલ છે પરંતુ અરબાઝ ખાન થી રિલેશનશિપથી આવ્યા બાદ તેઓ ભારત જ રહે છે.
તેના વચ્ચે તેઓ હાલમાં ખૂબ ચુસ્ત કપડા પહેરીને સ્પોટ થઈ બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાન તેની ફિલ્મો માટે ઓછા અને તેના અંગત જીવન માટે વધુ હેડલાઇન્સમાં રહે છે તેઓ મલાઈકા અરોડા છોડ્યા બાદ તેઓ વિદેશી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે ફરને લઈને મીડિયામાં છવાઈ રહે છે.
બંને કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે જ્યોર્જિયા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના હોશ ઉડાવી દેછે તેના વચ્ચે તેની આ લેટેસ્ટ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ છે જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે.
33 વર્ષની જ્યોર્જિયા એન્ડ્રિયાની એક વિદેશી મોડેલ છે તેઓ પોતાના ફિટનેશને જાળવી રાખવા માટે હેમંશા જિમ અને યોગા જોઈન કરે છે તેવા સમયની [પણ ખાસ કરીને તેના વિડિઓ અને ફોટો સામે આવી છે જેમાંથી અહીં કેટલીક તસ્વીર તમે જોઈ શકો છો તેમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની નો બોલ્ડ અવતાર જોઈ શકાય છે.