બોલીવુડ અભિનેત્રી આયસા શર્માએ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને આ!ગ લગાડી દીધી છે મીડિયા પર આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે આયશા શર્મા પોતાની બોલ્ડનેશને અને આગવા અંદાજમાં ખૂબજ છવાયેલી રહે છે તાજેતરમાં આયશાએ વાદંળી મોનોકોની માં.
બોલ્ડલુક સાથે પોતાના નિતંબોને અને મદમસ્ત યૌવનને ફોન્ટ કરતા પોઝ આપ્યા હતા આ દરમિયાન તે શોફા પર મનમોહક અદાઓ સાથે ચાહકોને લોભાવતી જોવા મળી રહી છે અભિનેત્રી આયશા શર્મા ને સૌથી પહેલા આયુષ્યમાન ખુરાના ના વિડિયો સોંગ એક વારી માં જોવામાં આવી હતી એ દિવશો માં તે મોડેલિંગ કરતી હતી.
એ દરમિયાન તેને 2016 માં વિડીયો સોગં એકવારી સોગંમા પણ શ્રેષ્ઠ અભિનય કર્યો હતો ત્યાર બાદ તેણે 2018માં જોન અબ્રાહમ અને મનોજ બાજપેયી સાથે હિન્દી એક્શન થ્રીલર સત્યમેવ જયતે માં દમદાર અભિનય કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી 2022 માં તેને વિડિયો સોંગ કુરીયા લાહૌર.
દિયા અને રંગરેજ માં ડાન્સ સાથે ચાહકોને મદહોશ કર્યા હતા તાજેતરમાં તે 2022 માં આવેલી વેસસીરીઝ શાઈનીગં વિથ ધ શમાર્સ ને લીધે ખુબ ચર્ચામાં છવાયેલી છે તેના અભિનય ને લોકો ખુબ પસંદ કરી રહ્યાછે આ વચ્ચે અભિનેત્રી આયશા શર્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકીની સાથે ના.
ઘણા બોલ્ડ ફોટાઓ સાથે ચાહકોને લોભાવતી રહે છે તેના સોશિયલ મીડિયા પર ખુબ ફેન ફોલોવિંગછે જે તેની અદાઓ અને ગ્લેમર લુક પર હંમેશા પ્રેમ વરસાવતા રહે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.