કોમેડિયન ભારતી સિંહે પહેલી વાર પોતાનું બેબી બમ્પ બતાવ્યું છે ભારતીયે બેબી બમ્પ સાથે પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે ફોટોશૂટમાં ભારતી બિલકુલ પરીની જેમ લાગી રહી છે એમના ચહેરા પર સાફ સાફ પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યું છે ભારતી 8 મહિનાની ગર્ભવતી છે અને તેમણે હવે આવીને ફોટોશૂટ કરાવ્યું છે.
આ ફોટોમાં ભારતી પતિ હર્ષ લીમ્બાચીયા સાથે જોવા મળી રહી છે ભારતી અને હર્ષની જોડી કમાલની કહેવાય છે બંને પતિ પત્ની હંમેશા એકબીજા સાથે કભો મિલાવીને ઉભા રહેછે 8 મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ ભારતી બેબે શોને હોસ્ટ કરી રહી છે તેઓ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ અને ખતરા જેવા શોમાં જોવા મળી રહી છે.
રજાઓ લીધા વગર ભારતી લગાતાર કામ કરી રહી છે ભારતી ભારતની પ્રથમ મહિલા કોમેડિયન સ્ટાર છે તેઓ બહુ મુશ્કેલીથી આ સફળતા મેળવી છે ભારતીની માં ફેકટરીમાં કામ કરતી હતી ભારતી બહુ મહેનતે અહીં પહોંચી છે ભારતીનું બાળપણ બહુ મુશ્કેલીથી વીત્યું પરંતુ ભારતી નથી ઇચ્છતી કે બાળકને કોઈ પણ.
પ્રકારનો કોઈ વાંધો આવે એટલે ભારતી દીવસ રાત મહેનત કરીને ખુબ પૈસા કમાઈ રહી છે ભારતી પહેલીવાર માં બનવાની છે અને તે એમની ખુશી એમના ચહેરા પર સાફ ઝળકી રહી છે ભારતી અને હર્ષના લગ્ન વર્ષ 2017માં થયા હતા 4 વર્ષ બાદ બંનેને માતા પિતા બનવાનું સુખ મળવા જઈ રહ્યું છે.