મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાય દિવસો થી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેને લઈને ઘણા લોકો એમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે તેના વચ્ચે અક્ષય કુમાર પણ રાજુ શ્રીવાસ્તવ ને યાદ કરીને ભાવુક થયા છે જણાવી દઈએ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ચાર દિવસથી.
હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે એમની હાલત ખુબ નાજુક છે બૉલીવુડ તરફતથી એમની ફેમિલીને સપોર્ટ પણ મળી રહ્યો છે સાથે તેઓ જલ્દી સાજા થાય તેના માટે દુવાઓ પણ કરી રહ્યા છે જયારે આજે 15 મી ઓગસ્ટ પૂરો મનાવી રહ્યો છે ઘણા લોકોએ ત્રિરંગા સાથે પોતાની તસ્વીર શેર કરી છે પરંતુ રાજુ શ્રીવાસ્તવ નો પરિવાર આજે હોસ્પિટલમાં છે.
એવામાં અક્ષય કુમારે રાજુ શ્રીવાસ્તવ ને યાદ કરતા એક વાત કહી છેકે આજે અમે રાજુ શ્રીવાસ્તવ ને ખુબ યાદ કરી રહ્યા છીએ તેઓને સારું હોત તો આજે એમનો કોઈને કોઈ વિડિઓ જરૂર આવતો 15 મી ઓગસ્ટને લઈને કારણ કે હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં રાજુ શ્રીવાસ્તવે ખુબ સપોર્ટ કર્યો હતો વધુમાં અક્ષય કુમારે.
જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવ ભાઈ તમે બહુ જલ્દી સાજા થઈને આવશો અને ફરીથી નવા વિડિઓ બનાવીને અમને હસાવશો અમારી તરફથી જે પણ સહાયતા થશે એ જરૂર કરીશું મિત્રો આ રાજુ શ્રીવાસ્તવ નો પ્રેમ છે જેનાથી રાજુ શ્રીવાસ્તવને નેતાઓ થી લઈને અભિનેતાઓ યાદ કરી રહ્યા છે તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.