Cli
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને આવી મોટી ખબર, જાણીને રડી પડશો...

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને આવી મોટી ખબર, જાણીને રડી પડશો…

Bollywood/Entertainment Breaking

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે જેવી રીતે તમને ખબર છેકે રાજુ શ્રીવાસ્તવના ફેન્સ એક એક પલપલની ખબર લઈ રહ્યા છે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યના તમને જણાવી દઈએ એમની એમઆરઆઈ રિપોર્ટમાં બ્રેઈનમાં ઇન્જરી આવી છે અને ઓક્સિજનના કારણે ઇન્જરી બતાવાઈ રહી છે.

પરંતુ AIIMS ડોક્ટરોનું કહેવું છેકે જ્યાં સુધી એમનું બ્રેન સ્પોન્ડ નહીં કરે ત્યાં સુધી રાજુ શ્રીવાસ્તવ ને ઠીક થવું મુશ્કેલ રહેશે પરંતુ એમના હાથ પગમાં હળવું હળવું મુવમેન્ટ થઈ રહ્યું છે હા!ર્ટબીટ સારી રીતે કામ કરી રહ્યું છે પરંતુ એમનું બ્રેઈન બિલકુલ સ્પોડ નથી કરી રહ્યું કોઈ પણ એકટીવીટી થઈ રહી નથી.

તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ ની ડોક્ટરોની ટીમે જણાવ્યું છેકે એમને આવી જ કન્ડિશન રહી તો એટલે કે એમનું બ્રેઈન જલ્દી સ્પોન્ડ નહીં કર્યું તો એમને ભાનમાં આવ્યે એક અઠવાડિયા થી લઈને બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે અને તે ખુબ લાંબો સમય કલખી શકાય મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે.

રાજુ શ્રીવાસ્તવ એક સારા કોમેડિયન એક્ટર હોવા સાથે સાથે ભાજપના નેતા પણ છે એમના સ્વાથ્યને સારું થાય તેના માટે યોગીએ પણ પ્રાર્થના કરી છે રાજુ શ્રીવાસ્તવના પરિવારજનો ખુબ ચિંતિત છે એમના ફેન્સ પણ ખુબ ચિંતિત છે મિત્રો આપણે પ્રાર્થના કરીએ કે રાજુ શ્રીવાસ્તવ જલ્દી ઠીક થઈ જાય અને આપણને હસાવતા રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *