જેકી શ્રોફને લોકો એમજ એટલું સન્માન નથી આપતા એમની કેટલીક આદતો બીજા લોકોથી એટલી અલગ છેકે જોઈને તમને પણ ખુદ પર શર્મ આવવા લાગશે આજે પણ જેકી દાદાએ સ્વત્રંતતા દિવસે કંઈક એવું કર્યું કે જોવા વાળાની આંખો નમી ગઈ હકીકત કાર્યક્રમમાં જેકી શ્રોફ સુભાષ ઘાઈ અને પ્રકાશ મેહરા જેવા દિગ્ગ્જ લોકો પહોંચ્યા હતા.
અહીં ઝંડો ફરકાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અહીં બધા ઝંડો ફરકાવવા ચડી ગયા પરંતુ અહીં જેકી શ્રોફને પગમાં તકલીફ હતી છતાં પોતાની ચપ્પલ ઉતારી દીધી અહીં બધા ચપ્પલ પહેરીને ઉભા હતા શિવાય જેકી શ્રોફના જેકી દાદા એ ઉઘાડા પગે ઝંડો ફરકાવ્યો ઉઘાડા પગે સલામી આપી અને ઉઘાડા પગે જ રાષ્ટ્રગીત ગાયું.
જયારે સ્વત્રંત્રતા દિવસ ઉજવાઈ ગયો જયારે તેઓ ઝંડા થી દૂર આવ્યા ત્યારે એમણે બહાર આવીને ચપ્પલ પહેર્યા એમનો વિડિઓ જેવા સોસીયલ મીડીયામાં આવ્યો તો જોત જોતા વાયરલ થઈ ગયો લોકો જેકી દાદાની પ્રશંસા કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો જેકીદાદા માટે એક શેર તો બને છે.